Hal Bheruda Dwarka by Rakesh Barot song Lyrics and video

Artist:Rakesh Barot
Album: Single
Music:DJ Kwid, Gaurav Dhola
Lyricist:Manu Rabari
Label:Jhankar Music
Genre:Krishna Bhajan Lyrics
Release:2025

Lyrics (English)

LYRICS OF HAL BHERUDA DWARKA IN GUJARATI: હાલ ભેરુડા દ્વારકા, The song is sung by Rakesh Barot from Jhankar Music. "HAL BHERUDA DWARKA" is a Gujarati Krishna Bhajan Lyrics song, composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Manu Rabari. The music video of the track is picturised on Rakesh Barot and Treesham Shah.
હો એ એ એ એ ઓ ઓ ઓ કાના
એ હાલ ભેરુડા આવ ને હારે દ્વારિકા જાવું રે
હાલ ભેરુડા આવ ને હારે દ્વારિકા જાવું રે
એ હમણાં હુ ગોકુળ મો જયોતો
રાત વાહો વનરાવન રયોતો રે કેતો આવુ રે
માધા રાધા ને ની વાતો કરતો આવુ રે
એ હાલ ને ભેરુડા આવ ને હારે દ્વારિકા જાવું રે
હાલ ને ભેરુડા આવ ને હારે દ્વારિકા જાવું રે
હો ઓ ગોપ ગોવાળીયો ગોપીયો હારે થઈ તી મુલાકાત
ઝાડ પાન વનરાયુ હારે કરી થોડી વાત
એ ગોકુળિયા ના ગામ લોકો એ બહુ કરી છે વાત
સમજાયુ ના શામળિયા તે કેમ કર્યું છે આમ
ભારતલીરીક્સ.કોમ
એ કઠોર થવા કેમ વાલા કરે છે સૌ કાલા વાલા કયો ને વાલા રે
મનુ કે માધા ને વાલા પૂછતો આવુ રે
રાધાજી ની વાતો થોડી કરતો આવુ રે
એ હાલ ને ભેરુડા આવ ને હારે દ્વારિકા જાવું રે
Ho ae ae ae o o o kana
Ae hal bheruda aav ne hare dwarika javu re
Hal bheruda aav ne hare dwarika javu re
Ae hamna hu gokul mo jyoto
Raat vaho vanravan rayoto re keto aavu re
Madha radha ne ni vato karto aavu re
Ae hal ne bheruda aav ne hare dwarika javu re
Hal ne bheruda aav ne hare dwarika javu re
bharatlyrics.com
Ho o gop govadiyo gopiyo hare thaiti mulakat
Jaad pan vanrayu hare kari thodi vat
Ae gokadiya na gaam loko ae bahu kari che vat
Samjayu na samaliya te kem karyu che aam
Ae kathor thava kem vala kare che sau kala vala kyo ne vala re
Manu ne madha ne vala puchto aavu re
Radhaji ni vato thodi karto aavu re
Ae hal ne bheruda aav ne hare dwarika javu re
Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.

About: Hal Bheruda Dwarka lyrics in Gujarati by Rakesh Barot, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.