Kachi Badam No Katko by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Chandu Raval |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2023-11-27 |
Lyrics (English)
LYRICS OF KACHI BADAM NO KATKO IN GUJARATI: કાચી બદામ નો કટકો, The song is sung by Jigar Thakor from Jhankar Music . "KACHI BADAM NO KATKO" is a Gujarati Love song, composed by Shashi Kapadiya , with lyrics written by Chandu Raval . The music video of the track is picturised on Jigar Thakor, Karan Rajveer and Falu Dave. He kachi badam no katko mara bhaini janu phatako Alya kachi badam no katko mara bhaini janu phatako Eno lakheno che latako mara bhaini janu phatako He ena hoth lal lal ena gulabi che gal Ena hoth lal lal ena gulabi che gal atozlyric.com He kachi badam no katko mara bhaini janu phatako Eno lakheno che latko mara bhaini janu phatako are phatako He filam ni hiroin ena agal jokhi pade che Bhaila bhedi bhadi ene bhala bhala bade che Are jiv thi vadhare mara bhai ne prem kare che Dilana darpan ma eno photo lai ne phare che He rupada ena rupa thi candaliyo saramai che Harani jivi chal eni ked re lacakay che Jane lage vata no katko mara bhaini janu phatako Mara bhailu joradar che He kachi badam no katko mara bhaini janu phatako Are jayre jove tyare phone ma bhainu status rakhe che Love you baka kahine stori insta par nakhe che Are bhailo maro ranavir eni janu dipika lage che Aankh na ulale mara bhailu ne mari nakhe che He bhailo maro supar eni janu takatak che Bhailo maro supar eni janu takatak che Jane 440 no jatako mara bhaini janu phatako ae phatako He kachi badam no katko mara bhaini janu phatako હે કાચી બદામ નો કટકો મારા ભઈની જાનુ ફટકો અલ્યા કાચી બદામ નો કટકો મારા ભઈની જાનુ ફટકો એનો લાખેણો છે લટકો મારા ભઈની જાનુ ફટકો હે એના હોઠ લાલ લાલ એના ગુલાબી છે ગાલ એના હોઠ લાલ લાલ એના ગુલાબી છે ગાલ હે કાચી બદામ નો કટકો મારા ભઈની જાનુ ફટકો એનો લાખેણો છે લટકો મારા ભઈની જાનુ ફટકો અરે ફટકો હે ફિલમ ની હિરોઈન એના આગળ જોખી પડે છે ભઈલા ભેળી ભાળી એને ભલ ભલા બળે છે ભારતલીરીક્સ.કોમ અરે જીવ થી વધારે મારા ભઈ ને પ્રેમ કરે છે દિલના દર્પણ મા એનો ફોટો લઈ ને ફરે છે હે રૂપાળા એના રૂપ થી ચાંદલીયો શરમાઈ છે હરણી જીવી ચાલ એની કેડ રે લચકાય છે જાણે લાગે વટ નો કટકો મારા ભઈની જાનુ ફટકો મારા ભઈલુ જોરદાર છે હે કાચી બદામ નો કટકો મારા ભઈની જાનુ ફટકો અરે જયારે જોવે ત્યારે ફોન મા ભઈનુ સ્ટેટસ રાખે છે લવ યુ બકા કહીને સ્ટોરી ઇન્સ્ટા પર નાખે છે અરે ભઈલો મારો રણવીર એની જાનુ દીપિકા લાગે છે આંખ ના ઉલાળે મારા ભઈલુ ને મારી નાખે છે હે ભઈલો મારો સુપર એની જાનુ ટકાટક છે ભઈલો મારો સુપર એની જાનુ ટકાટક છે જાણે ૪૪૦ નો જટકો મારા ભાઈની જાનુ ફટકો એ ફટકો હે કાચી બદામ નો કટકો મારા ભાઈની જાનુ ફટકો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kachi Badam No Katko lyrics in Gujarati by Jigar Thakor, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.