Radshe Ankh Tari by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-03-31 |
Lyrics (English)
RADSHE ANKH TARI LYRICS IN GUJARATI: રડશે આંખ તારી, This Gujarati Sad song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "RADSHE ANKH TARI" song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this track is picturised on Rakesh Barot, Viyona Patil and Raj Chaudhary. Ho tari galiyo thi nekal chhe arthi jyare mari Tari galiyo thi nekal chhe arthi jyare mari Tari galiyo thi nekal chhe arthi jyare mari Tara ghar ni khulshe bari jan radshe ankh tari Tara ghar ni khulshe bari jan radshe ankh tari Thodu ghanu dard to tane pan thashe Thodu ghanu dard to tane pan thashe Radi radi ne tari rato re jashe Aevi halat ma mat puchh maru shu thashe Aevi halat ma mat puchh maru shu thashe Tane radti joi maro atma bhatkshe Tari galiyo thi nekal chhe arthi jyare mari Tari galiyo thi nekal chhe arthi jyare mari Tara ghar ni khulshe bari jan radshe ankh tari Tara ghar ni khulshe bari jan radshe ankh tari Jivta prem ne na jane aa duniya Marya pachhi prem ne vakhane aa duniya Koi tane puchhshe kem tame radosho Bolo mari janu tame shu javab desho Tari mari chheli ghadi lash chita ae chadhi Tari mari chheli ghadi lash chita ae chadhi Gom aakhu aayu pan tu na aai Dard prem nu shu chhe koi ghayal ja jane Dard prem nu shu chhe koi ghayal ja jane Kon jane have malshu have kaya re thekane Tari galiyo thi nekal chhe arthi jyare mari Tari galiyo thi nekal chhe arthi jyare mari Tara ghar ni khulshe bari jan radshe ankh tari Tara ghar ni khulshe bari jan radshe ankh tari Dil na gha mara nathi re ruzata Didhela jakhma tara nathi re ruzata Prem to prem chhe radvu pade chhe Hacho prem karo to marvu pade chhe Judai nu zer to pivu padshe Judai nu zer to pivu padshe Karyo chhe prem dard sahevu padshe Tari kajal gheri ankho ratichol thashe Tari kajal gheri ankho ratichol thashe Taro aek aek dado mari yad ma re jashe Tari galiyo thi nekal chhe arthi jyare mari Tari galiyo thi nekal chhe arthi jyare mari Tara ghar ni khulshe bari jan radshe ankh tari Tara ghar ni khulshe bari jan radshe ankh tari. હો તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી atozlyric.com થોડું ઘણું દર્દ તો તને પણ થાશે થોડું ઘણું દર્દ તો તને પણ થાશે રડી રડી ને તારી રાતો રે જાશે એવી હાલતમાં મત પૂછ મારુ શું થાશે એવી હાલતમાં મત પૂછ મારુ શું થાશે તને રડતી જોઈને મારો આત્મા ભટકશે તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી જીવતા પ્રેમને ના જાણે આ દુનિયા મર્યા પછી પ્રેમ ને વખાણે આ દુનિયા કોઈ તને પૂછશે કેમ તમે રડોશો બોલો મારી જાન તમે શું જવાબ દેશો તારી મારી છેલ્લી ઘડી લાશ ચિતા એ ચઢી તારી મારી છેલ્લી ઘડી લાશ ચિતા એ ચઢી ગોમ આખું આયુ પણ તું ના આઈ દર્દ પ્રેમનું શું છે એ કોઈ ઘાયલ જ જાણે દર્દ પ્રેમનું શું છે એ કોઈ ઘાયલ જાણે કોણ જાણે કયારે મળશું હવે કયા રે ઠેકાણે તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી દિલ ના ઘા મારા નથી રે રુઝાતા દીધેલા જખમ તારા નથી રે ભરાતા પ્રેમ તો પ્રેમ છે રડવું પડે છે હચો પ્રેમ કરો તો મરવું પડે છે જુદાઈ નું ઝેર તો પીવું પડશે જુદાઈ નું ઝેર તો પીવું પડશે કર્યો છે પ્રેમ દર્દ સહેવું પડશે તારી કાજલ ઘેરી આંખ જાનુ રાતીચોળ થાશે તારી કાજલ ઘેરી આંખ જાનુ રાતીચોળ થાશે તારો એક એક દાડો મારી યાદમાં રે જાશે તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Radshe Ankh Tari lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.