Maa Khodal Male by Alpa Patel song Lyrics and video
Artist: | Alpa Patel |
---|---|
Album: | Single |
Music: | Ranjit Nadiya |
Lyricist: | Alpa Patel |
Label: | Alpa Patel Official |
Genre: | Devotional |
Release: | 2020-07-12 |
Lyrics (English)
MAA KHODAL MALE LYRICS IN GUJARATI: માં ખોડલ મળે, This Gujarati Devotional song is sung by Alpa Patel & released by Alpa Patel Official . "MAA KHODAL MALE" song was composed by Ranjit Nadiya , with lyrics written by Alpa Patel . જ્યારે મને મારી ખોડલ મળે જ્યારે મને મારી ખોડલ મળે જયારે મને મારી ખોડલ મળે ત્યારે આ દિલ ને આરામ મળે જ્યારે મને આઈ ખોડલ મળે જ્યારે મને માતા ખોડલ મળે ત્યારે આ દિલ ને આરામ મળે ભારતલીરીક્સ.કોમ ભેળીયા વાળી મારી ભેળી રહે ભેળીયા વાળી મારી ભેળી રહે ત્યારે આ દિલ ને આરામ મળે જ્યારે મને મારી ખોડલ મળે જ્યારે મને માતા ખોડલ મળે ત્યારે આ દિલ ને આરામ મળે ત્યારે આ દિલ ને આરામ મળે ખોડલ મારી રુદિયા ની દેવ છે એના ભજન ની રોજ મને ટેવ છે માં ખોડલ મારી રુદિયા ની દેવ છે એના ભજન ની રોજ મને ટેવ છે હૃદય કમળ માં મુરાત રહે હૃદય કમળ માં મુરાત રહે ત્યારે આ દિલ ને આરામ મળે જ્યારે મને મારી ખોડલ મળે જ્યારે મને મારી ખોડલ મળે ત્યારે મને મારી ખોડલ મળે ત્યારે આ દિલ ને આરામ મળે ત્યારે આ દિલ ને આરામ મળે ખમકારી ખોડિયાર હાજરા હજુર છે જગદંબા જોગણી પરચા પૂરણ છે ખમકારી ખોડિયાર હાજરા હજુર છે જગદંબા જોગણી પરચા પૂરણ છે તારા ભજનનો ની આમ રહે તારા ભજનનો ની આમ રહે ત્યારે આ દિલ ને આરામ મળે જ્યારે મને મારી ખોડલ મળે જ્યારે મને મારી ખોડલ મળે ત્યારે આ દિલ ને આરામ મળે ત્યારે આ દિલ ને આરામ મળે મારી કિશ્મત માં તે બનાવી આગળ હાલી થઈને રખવાળી મારી કિશ્મત માં તે બનાવી આગળ હાલી થઈને રખવાળી એ થી મોટું શું ઇનામ મળે એ થી મોટું શું ઇનામ મળે ત્યારે આ દિલ ને આરામ મળે જ્યારે મને મારી ખોડલ મળે જ્યારે મને આઈ ખોડલ મળે ત્યારે આ દિલ ને આરામ મળે ત્યારે આ દિલ ને આરામ મળે ત્યારે આ દિલ ને આરામ મળે Jyare mane mari khodal male Jyare mane mari khodal male Jyare mane mari khodal male Tyare aa dil ne aaram male Jyare mane aai khodal male Jyare mane mata khodal male Tyare aa dil ne aaram male Bhediya vadi mari bhedi rahe Bhediya vadi mari bhedi rahe Tyare aa dil ne aaram male Jyare mane mari khodal male Jyare mane mata khodal male Tyare aa dil ne aaram male Tyare aa dil ne aaram male atozlyric.com Khodal mari rudiya ni dev chhe Aena bhajan ni roj mane tev chhe Maa khodal mari rudiya ni dev chhe Aena bhajan ni roj mane tev chhe Raday kamad ma muraat rahe Raday kamad ma muraat rahe Tyare aa dil ne aaram male Jyare mane mari khodal male Jyare mane mari khodal male Tyare aa dil ne aaram male Tyare aa dil ne aaram male Khamkari khodiyar hajraa hajur chhe Jagdamba jogni parcha puran chhe Khamkari khodiyar hajra hajur chhe Jagdamba jogni parchar puran chhe Tara bhajan no ni aam rahe Tara bhajan no ni aam rahe Tyare aa dil ne aaram male Jyare mane mari khodal male Jyare mane mari khodal male Tyare aa dil ne aaram male Tyare aa dil ne aaram male Mari kishmat ma te banavi Aagad haali thaine rakhvali Mari kishmat ma te banavi Aagad haali thaine rakhvali Ae thi motu shu inam male Ae thi motu shu inam male Tyare aa dil ne aaram male Jyare mane mari khodal male Jyare mane aai khodal male Tyare aa dil ne aaram male Tyare aa dil ne aaram male Tyare aa dil ne aaram male Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa Khodal Male lyrics in Gujarati by Alpa Patel, music by Ranjit Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.