Garbe Ghume Gori by Arif Mir song Lyrics and video
Artist: | Arif Mir |
---|---|
Album: | Single |
Music: | Parth Thakar, Parth Joshi |
Lyricist: | Arif Mir |
Label: | Saregama Gujarati |
Genre: | Dandiya, Garba |
Release: | 2024-09-20 |
Lyrics (English)
GARBE GHUME GORI LYRICS IN GUJARATI: ગરબે ઘુમે ગોરી, The song is sung by Arif Mir and released by Saregama Gujarati label. "GARBE GHUME GORI" is a Gujarati Dandiya and Garba song, composed by Parth Thakar and Parth Joshi , with lyrics written by Arif Mir . The music video of this song is picturised on Karan Rajveer and Neha Suthar. ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી એને પેહરી ચણીયાચોલી રૂપ જાણે એનુ પૂનમ જેવુ દલડુ ચોરી જાય ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી એને પેહરી ચણીયાચોલી રૂપ જાણે એનુ પૂનમ જેવુ દલડુ ચોરી જાય ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી હો નવલી આ નવરાતે સૈયર ની સંગાથે રમતી મસ્તી માં તાલી પાડી બે હાથે હો નવલી આ નવરાતે સૈયર ની સંગાથે રમતી મસ્તી માં તાલી પાડી બે હાથે અણિયારી આંખો એની પરી જેવી પાંખોં એની હૈયા ને હાથો માં લેતી જોબન એનુ જોલા ખાતુ ગરબે ઘુમતુ જાય ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી હો ગરબો જામ્યો છે આજ ઢોલીડા ના તાલ સાથે દાડી પડે ને પગ તા થઈ થઈ નાચે હો ગરબો જામ્યો છે આજ ઢોલીડા ના તાલ સાથે દાડી પડે ને પગ તા થઈ થઈ નાચે ઝાંઝ ની પખાજ વાગે અંબર આખુ એ ગાજે રમવા ને રંગ આજ ઝાંઝર નો ઝણકાર મારુ મનડું મોહી જાય ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી Garbe ghume gori aa kamad gari chori Garbe ghume gori aa kamad gari chori Garbe ghume gori aa kamad gari chori Garbe ghume gori aa kamad gari chori Garbe ghume gori aa kamad gari chori Ene pehari chaniyacholi Roop jaane enu poonam jevu daldu chori jaay Garbe ghume gori aa kamad gari chori Ene pehari chaniyacholi Roop jaane enu poonam jevu daldu chori jaay Ghume ghughdiyado ghagharo pehari garbe gori Ghume ghughdiyado ghagharo pehari garbe gori Ghume ghughdiyado ghagharo pehari garbe gori Ghume ghughdiyado ghagharo pehari garbe gori Ho navali aa navrate saiyar ni sangathe Ramti masti ma taali padi be haathe Navali aa navrate saiyar ni sangathe Ramti masti ma taali padi be haathe Aniyari aankhon eni pari jevi pankhon eni Haiyya ne hathon ma leti Joban enu jola khatu garbe ghumtu jaay Ghume ghughdiyado ghagharo pehari garbe gori Ghume ghughdiyado ghagharo pehari garbe gori Ghume ghughdiyado ghagharo pehari garbe gori Ghume ghughdiyado ghagharo pehari garbe gori Ho garbo jaamyo che aaj dholida na taal sathe Dandi pade ne pag ta thai thai naache Ho garbo jaamyo che aaj dholida na taal sathe Dandi pade ne pag ta thai thai naache Jhanj ni pankhaj vage ambar akhu ae gaaje Ramva ne rang aaje jhanjar no zhankar maru mandu mohi jaay Ghume ghughdiyado ghagharo pehari garbe gori Ghume ghughdiyado ghagharo pehari garbe gori Ghume ghughdiyado ghagharo pehari garbe gori Ghume ghughdiyado ghagharo pehari garbe gori Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Garbe Ghume Gori lyrics in Gujarati by Arif Mir, music by Parth Thakar, Parth Joshi. Includes YouTube video and lyrics in multiple languages.