Tu Mane Game Che by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Utpal Barot, Vishal Modi |
Lyricist: | Kamlesh Thakor (Sultan) |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2023-09-21 |
Lyrics (English)
તું મને ગમે છે | TU MANE GAME CHE LYRICS IN GUJARATI: The song is sung by Naresh Thakor under T-Series Gujarati label. "TU MANE GAME CHE" Gujarati song was composed by Utpal Barot and Vishal Modi , with lyrics written by Kamlesh Thakor (Sultan) . The music video of this Love song stars Naresh Thakor, Hiral Poriya, Shahid Shaikh and Palak Patel. Ha ghadik thay ke dil ni vaat kai dau Pachi thay hamana kehvanu rehva dau Ghadik thay haath pakdi ne lai jau Pachi thay ke dur to nai thai jau Tu mane game che ne vicharo ma rame che Ha mane game che pan na mane nade che Ha ghadik thay uthavi tane lai jau Pachi thay tane khoi to hu nai dau Ha pachi thay tane khoi to hu nai dau Ho pario na desh thi aayi ek pari Nai mane to manavis hu ene kargari Ha karu su ena mate koi kaho to khari Ha rup thi matheli dhingli thai jay mari Aavu roop kya made che Jakho chand pan pade che Kem kahevi vaat mare Dil kahevathi dare che Ha ghadik thay isharo ma tane kahi dau Pachi thay ke aklo to nai rahi jau Ha pachi thay ke aklo to nai rahi jau Ho na koi niharo ke na pucho vaat ene Ae prem to kare pan mari jem dare che sane O gori karvi vaat mare bhale thay chane mane Jivvu mare tara ma tu haath mujne dene Kem dur tu hate che Maru dil mane vadhe che Kene su tane khatke che Enu naam tu rate che Ha thavu hoy je thay aaje kai dau Tari haa hoy to lai jau Baki aa rahe koi di nai jau હા ઘડીક થાય કે દિલની વાત કઈ દઉ પછી થાય હમણા કહેવાનું રેહવા દઉ ઘડીક થાય હાથ પકડી ને લઈ જઉ પછી થાય કે દૂર તો નઈ થઈ જઉ તું મને ગમે છે ને વિચારો માં રમે છે હા મને ગમે છે પણ ના મને નડે છે હા ઘડીક થાય ઉઠાવી તને લઈ જઉ પછી થાય તને ખોઈ તો હું નઈ દઉ હા પછી થાય તને ખોઈ તો હું નઈ દઉ હો પરીઓના દેશ થી આઈ એક પરી નઈ માને તો મનાવીશ હું એને કરગરી હા કરું સુ એના માટે કોઈ કહો તો ખરી હા રૂપ થી મઢેલી ઢીંગલી થઈ જાય મારી atozlyric.com આવુ રૂપ ક્યાં મળે છે જાખો ચાંદ પણ પડે છે કેમ કહેવી વાત મારે દિલ કહેવાથી ડરે છે હા ઘડીક થાય ઇશારો માં તને કહી દઉ પછી થાય કે એકલો તો નઈ રહી જઉ હા પછી થાય કે એકલો તો નઈ રહી જઉ હો ના કોઈ નિહાળો કે ન પૂછો વાત એને એ પ્રેમ તો કરે છે પણ મરી જેમ ડરે છે શાને ઓ ગોરી કરવી વાત મારે ભલે થાય છાને માને જીવવું મારે તારા મા તુ હાથ મુજને દેને કેમ દૂર તુ હટે છે મારું દિલ મને વઢે છે કેને સુ તને ખટકે છે એનું નામ તુ રટે છે હા થવું હોય જે થાય આજે કઈ દઉ તારી હા હોય તો લઈ જઉ બાકી આ રાહે કોઈ દી નઈ જઉ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Mane Game Che lyrics in Gujarati by Naresh Thakor, music by Utpal Barot, Vishal Modi. Includes YouTube video and lyrics in multiple languages.