Tane Yaad Karu by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-08-08 |
Lyrics (English)
તને યાદ કરું | TANE YAAD KARU LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "TANE YAAD KARU" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this Sad song stars Saurabh Rajyaguru, Arti Bhavsar, Kaushika Goswami and Shreya Patel. Jivu ke maru tane yaad karu Jivu ke maru tane yaad karu Bhagwan jane tane prem karu Haru ke faru tane yaad karu Bhagwan jane tane prem karu Je viti gayu ae samay nai aave Dil ma have koi biju nai aave Je saathe jivya ae Je saathe jivya ae divas nai aave Tu na aave tari yaad to aave Jivu ke maru tane yaad karu Bhagwan pan jaane tane prem karu Maro bhagwan jaane tane prem karu Ho chand na joyo suraj na joyo Hasato chahero fari na joyo Dharti suki ne na varsad aayo Malu tane dil thi ae mosam na aayo Afsos ke kaas tu pan samje Dil ni aa vedna tu maari hamje Jo hachi hakikat Jo hachi hakikat mari kahani Yaado ma tari viti javani Jivu ke maru tane yaad karu Bhagwan jane tane prem karu Maro bhagwan jane tane prem karu Dur rahi jivya karu yaad tane karya karu Ekali ekali hu to radya karu Fariyaad mari ghani kone jaher karu Bas tu mali jaay evi araj karu Ho have aavi rite to jivashe nahi Tara vina jindagi jashe nahi Tame aavo to dil ne Tame aavo to dil ne chahat male Tari baahon ma mane rahat male Jivu ke maru tane yaad karu Bhagwan jaane tane prem karu Maro bhagwan jane tane prem karu. જીવું કે મરુ તને યાદ કરું જીવું કે મરુ તને યાદ કરું ભગવાન જાણે તને પ્રેમ કરું હરું કે ફરું તને યાદ કરું ભગવાન જાણે તને પ્રેમ કરું જે વીતી ગયો એ સમય નઈ આવે દિલ માં હવે કોઈ બીજું નઈ આવે જે સાથે જીવ્યા એ જે સાથે જીવ્યા એ દિવસ નઈ આવે તું ના આવે તારી યાદ તો આવે atozlyric.com જીવું કે મરુ તને યાદ કરું ભગવાન જાણે તને પ્રેમ કરું મારો ભગવાન જાણે તને પ્રેમ કરું હો ચાંદ ના જોયો સુરજ ના જોયો હસતો ચહેરો ફરી ના જોયો ધરતી સૂકી ને ના વરસાદ આયો મળું તને દિલ થી એ મોસમ ના આયો અફસોસ કે કાસ તું પણ સમજે દિલ ની આ વેદના તું મારી હમજે જો હાચી હકીકત જો હાચી હકીકત મારી કહાની યાદો માં તારી વીતી જવાની જીવું કે મરુ તને યાદ કરું ભગવાન જાણે તને પ્રેમ કરું મારો ભગવાન જાણે તને પ્રેમ કરું દૂર રહી જીવ્યા કરું યાદ તને કર્યા કરું એકલી એકલી હું તો રડ્યા કરું ફરિયાદ મારી ઘણી કોને જાહેર કરું બસ તું મળી જાય એવી અરજ કરું એ હવે આવી રીતે તો જીવાશે નઈ તારા વિના જિંદગી જાશે નહીં તમે આવો તો દિલ ને તમે આવો તો દિલ ને ચાહત મળે તારી બાહોમાં મને રાહત મળે જીવું કે મરુ તને યાદ કરું ભગવાન જાણે તને પ્રેમ કરું મારો ભગવાન જાણે તને પ્રેમ કરું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Yaad Karu lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.