Maja Nathi Prem Ma by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Dance |
Release: | 2022-06-22 |
Lyrics (English)
MAJA NATHI PREM MA LYRICS IN GUJARATI: Maja Nathi Prem Ma (મજા નથી પ્રેમ માં) is a Gujarati Dance song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Mitesh Barot . The music video of the song features Amit Shah and Pooja Rai. Ho… Char dada chandani ne pachhi kali rat chhe Char dada chandani ne pachhi kali rat chhe Achanak break up ne phone kapi nakhshe Char dada prem ne pachhi bhulvani vat chhe Achanak break up ne block kari nakhshe Hoy 1 naseeb dar 99 mari jay Hoy 1 naseeb dar 99 radi jay Are maja nathi bhai prem ma maja nathi kai Are maja nathi bhai prem ma maja nathi kai Are char dada chandni ne pachhi kali rat chhe Achanak break up ne phone kapi nakhshe Khali premnu kom nahi naseeb pan jove Naseeb na hoy to hacho prem pan rove Aaj love you kahenara kal homu nahi jove Bhal bhala na bhukka kadhi nakhya aa love ae Hoy 1 naseeb dar 99 pastay Hoy 1 naseeb dar 99 pachhday Are maja nathi bhai prem ma maja nathi kai Are maja nathi bhai prem ma maja nathi kai Are char dada chandani ne pachhi kali rat chhe Mane bhuli jaje kahi by by keshe Navo nav dada aa haru re lagshe Pachhi aeni vat ma sad song vagshe Dard na dj par ghayalo nachashe Aeni yado ma rato re jagshe Hoy 1 naseeb dar 99 tuti jay Hoy 1 naseeb dar 99 futi jay Are maja nathi bhai prem ma maja nathi kai Are maja nathi bhai prem ma maja nathi kai Are char dada chandani ne pachi kali rat chhe Achanak break up ne phone kapi nakhshe Hoy 1 naseeb dar 99 mari jay Hoy 1 naseeb dar 99 radi jay Are maja nathi bhai prem ma maja nathi kai Are maja nathi bhai prem ma maja nathi kai Are maja nathi bhai prem ma maja nathi kai. હો… ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે અચાનક બ્રેક અપ ને ફોન કાપી નાખશે ચાર દાડા પ્રેમને પછી ભૂલવાની વાત છે અચાનક બ્રેક અપ ને બ્લોક કરી નાખશે હોય ૧ નસીબદાર ૯૯ મરી જાય હોય ૧ નસીબદાર ૯૯ રડી જાય અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ atozlyric.com અરે ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે અચાનક બ્રેક અપ ને ફોન કાપી નાખશે ખાલી પ્રેમનું કોમ નહિ નસીબ પણ જોવે નસીબ ના હોય તો હાચો પ્રેમ પણ રોવે આજ લવ યુ કહેનારા કાલ હોમું નહિ જોવે ભલ ભલા ના ભુક્કા કાઢી નાખ્યા આ લવે હોય ૧ નસીબદાર ૯૯ પસ્તાય હોય ૧ નસીબદાર ૯૯ પછડાય અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ અરે ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે મને ભૂલી જજે કહી બાય બાય કેશે નવો નવ દાડા આ હારું રે લાગશે પછી એની યાદમાં સેડ સોન્ગ વાગશે દર્દ ના ડી જે પર ઘાયલો નાચશે એની યાદોમાં રાતો રે જાગશે હોય ૧ નસીબ દાર ૯૯ તૂટી જાય હોય ૧ નસીબ દાર ૯૯ ફૂટી જાય અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ અરે ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે અચાનક બ્રેક અપ ને ફોન કાપી નાખશે હોય ૧ નસીબદાર ૯૯ મરી જાય હોય ૧ નસીબદાર ૯૯ રડી જાય અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maja Nathi Prem Ma lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.