Prem Kyare Karwana by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Vipul Prajapati, Sashi Kapadiya |
Lyricist: | Raghuvir Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2021-01-16 |
Lyrics (English)
PREM KYARE KARWANA LYRICS IN GUJARATI: પ્રેમ ક્યારે કરવાના, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "PREM KYARE KARWANA" is a Gujarati Love song, composed by Vipul Prajapati and Sashi kapadiya , with lyrics written by Raghuvir Barot . The music video of this song is picturised on Rakesh Barot, Neha suthar, Harish Pandya and Rashmika. હો બાર ગયા બાવી થયા બાવન થવાના હો હો બાર ગયા બાવી થયા બાવન થવાના બાર ગયા બાવી થયા બાવન થવાના ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના એ ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના મારા જેવો યાર તને ગોત્યો ના મળે નસીબદાર તું છે કે મને તું ગમે મારા જેવો યાર તને ગોત્યો ના મળે નસીબદાર તું છે કે મને તું ગમે એ વિચારવામાં વિચારવામાં વર્ષો વીતવાના એ વિચારવામાં વિચારવામાં વર્ષો વીતવાના વિચારવામાં વિચારવામાં વર્ષો વીતવાના ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના આપડી ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના હો તારી રે અદા નો થયો સુ દીવાનો પાતળી કમર જોઈ હું તો રે ઘવાણો ભારતલીરીક્સ.કોમ હો હો રૂપાળું આ રૂપ જોઈ મન લલચાણું તને મેળવવા હું તો કરું એકટાણું સમય નથી જોતો રાત દિવસો વયા જાય જિંદગી ના દાડા ચાર કાલે પુરા થાય સમય નથી જોતો રાત દિવસો વયા જાય જિંદગી ના દાડા ચાર કાલે પુરા થાય એ જવાની ના દિવસો નથી કાયમ રે રેવાનાં એ જવાની ના દિવસો નથી કાયમ રે રેવાનાં જવાની ના દિવસો નથી કાયમ રે રેવાનાં ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના એ ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના ઓ ઘડપણમાં થશે કોણ તમારો સહારો માટે કવ છુ હાથ પકડી લ્યો અમારો હો હો મોજ ને મજા થી જિંદગી જીવીશું જોડે જીવીશું અલી જોડે મરીશુ ઝાજો ભાવ ખાવામાં જાશે રે જવાની મન ની વાતો બધી મન માં રેવાની ઝાજો ભાવ ખાવામાં જાશે રે જવાની મન ની વાતો બધી મન માં રેવાની એ એક દી તું લાકડી નો ટેકો રે લેવાની એ એક દી તું લાકડી નો ટેકો રે લેવાની એક દી તું લાકડી નો ટેકો રે લેવાની ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાની એ તારી ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાની અરે બાર ગયા બાવી થયા બાવન થવાના એ મારી ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના. Ho baar gaya bavi thaya bavan thavana Ho ho baar gaya bavi thaya bavan thavana Baar gaya bavi thaya bavan thavana Umar pati jase prem kyare karvana A umar pati jase prem kyare karvana Mara jevo yaar tane gotyo na made Naseebdar tu che k mane tu game Mara jevo yaar tane gotyo na made Naseebdar tu che k mane tu game A vicharvama vicharvama varsho vitavana A vicharvama vicharvama varsho vitavana Vicharvama vicharvama varsho vitavana Umar pati jase prem kyare karvana Aapadi umar pati jase prem kyare karvana Ho tari re ada no thayo su divano Patadi kamar joi hu to re ghavano Ho ho rupalu aa rup joi man lalchanu Tane medavava hu to karu ektanu Samay nathi joto raat divaso vaya jaay Jindagi na dada chaar kale pura thay Samay nathi joto raat divaso vaya jaay Jindagi na dada chaar kale pura thay A javani na divaso nathi kayam re revana A javani na divaso nathi kayam re revana Javani na divaso nathi kayam re revana Umar pati jase prem kyare karvana A umar pati jase prem kyare karvana O ghadpanma thase kon tamaro saharo Mate kav chu haath pakdi lyo amaro Ho ho moj ne maja thi jindagi jivishu Jode jivishu ali jode marishu Jhajo bhaav khavama jashe re javani Man ni vaat badhi man ma revani Jhajo bhaav khavama jashe re javani Man ni vaat badhi man ma revani A ek di tu lakadi no teko re levani A ek di tu lakadi no teko re levani Ek di tu lakadi no teko re levani Umar pati jase prem kyare karvani A tari umar pati jase prem kyare karvani atozlyric.com Are baar gaya bavi thaya bavan thavana A mari umar pati jase prem kyare karvana. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Kyare Karwana lyrics in Gujarati by Rakesh Barot, music by Vipul Prajapati, Sashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.