Visva Gala Sudhi by Reshma Thakor song Lyrics and video
Artist: | Reshma Thakor |
---|---|
Album: | Single |
Music: | Bechar Thakor |
Lyricist: | Jayesh Rajgor |
Label: | Gujarati Kalakar |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2024-05-31 |
Lyrics (English)
VISVA GALA SUDHI LYRICS IN GUJARATI: વિસવા ગળા સુધી, The song is sung by Reshma Thakor and released by Gujarati Kalakar label. "VISVA GALA SUDHI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Bechar Thakor , with lyrics written by Jayesh Rajgor . The music video of this song is picturised on Neel Joshi, Bharti Sen and Komal Gosai. હે પ્રેમ એવો મેં કર્યો એ મન ભુલી ને નઈ જાય હે પ્રેમ એવો મેં કર્યો એ મન ભુલી ને નઈ જાય વિસવા ગળા સુધી એ મન મેલી ને નઈ જાય હે પ્રેમ એવો મેં કર્યો એ મન ભુલી ને નઈ જાય વિસવા ગળા સુધી એ મન મેલી ને નઈ જાય હો બીજાના વાદે ચડી છોડે એવા નથી પ્રેમ ના બોલી બોલ એ ફરે એવા નથી હો બીજાના વાદે ચડી છોડે એવા નથી પ્રેમ ના બોલી બોલ એ ફરે એવા નથી હે પ્રેમ મને કરીને એ પારકા ના નઈ થાય વિસવા ગળા સુધી એ મન મેલી ને નઈ જાય હો વિસવા ગળા સુધી મને છોડી ને નઈ જાય હો જેના નોમ ની બંગડીયો પેરી અમે હાથ માં એ બીજી ને લઈને ભરશે નઈ બાથ મા હો ખોટા ખોટા મજબૂરી ના બોના રે કાઢીને મારા વાળો નઈ જાય મને રે છોડી ને હો બિમાર હુ પડુ તો હાથ થી પોણી એ પાતો એના થી છે અમારે ભવ ભવ નો નાતો બિમાર હુ પડુ તો હાથ થી પોણી એ પાતો એના થી છે અમારે ભવ ભવ નો નાતો હે પ્રેમ અમારો એવો કદી ઓછો નઈ થાય વિસવા ગળા સુધી મને મેલી ને નઈ જાય અરે રે વિસવા ગળા સુધી મને છોડી ને નઈ જાય હો હોમો જો મળે તો મારા હમાચાર પૂછસે પારકા ઘણી અમને મુખડૂં ના મરોડસે હો દુનિયા મારે મેણાં અમને જુદા રે કરવા અમે પ્રેમિયો કોઈ ની નથી અમને પરવાહ હો ચોરી ના ચાર ફેરા બીજે ના ફરસે દગો કરી ને કદી એ દિલ ને ના તોડસે ચોરી ના ચાર ફેરા બીજે ના ફરસે દગો કરી ને કદી દિલ ને ના તોડસે હે કરેલો ભરોસો કદી ફેલ નઈ જાય વિસવા ગળા સુધી મને મેલી ને નઈ જાય અરે રે વિસવા ગળા સુધી મને છોડી ને નઈ જાય He prem evo me karyo e man bhuli ne nai jaay He prem evo me karyo e man bhuli ne nai jaay Visva gala sudhi e man meli ne nai jaay He prem evo me karyo e man bhuli ne nai jaay Visva gala sudhi e man meli ne nai jaay Ho bijana vaade chadi chode eva nathi Prem na boli bol e fare eva nathi Ho bijane vaade chodi chode eva nathi Prem na boli bol e fare eva nathi He prem mane karine e parka na nai thay Visva gala sudhi mane meli ne nai jaay Ho visva gala sudhi mane chodi ne nai jaay Ho jena nom ni bangadiyo peri ame haath ma E biji ne laine bharse nai baath maa Ho khota khota majboori na bona re kadhine Mara valo nai jaay mane re chodi ne Ho bimaar hu padu to haath thi poni e pato Ena thi che amaare bhav bhav no nato Bimaar hu padu to haath thi poni e pato Ena thi che amaare bhav bhav no nato He prem amaro evo kadi ocho nai thay Visva gala sudhi mane meli ne nai jaay Are re visva gala sudhi mane chodi ne nai jaay Ho homo jo made to mara hamachar puchse Parka ghani amane mukhdoo naa marodse Ho duniya mare mena amane judaa re karva Ame premiyo koi ni nathi amne parwah Ho chori na chaar fera bije na farse Dago kari ne kdi e dil ne na todse Chori na chaar fera bije na farse Daggo kari ne kadi dil ne na todse He karelo bharoso kadi fail nai jaay Visva gala sudhi mane meli ne nai jaay Are re visva gala sudhi mane chodi ne nai jaay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Visva Gala Sudhi lyrics in Gujarati by Reshma Thakor, music by Bechar Thakor. Includes YouTube video and lyrics in multiple languages.