Mulakat by Devangi Patel song Lyrics and video
Artist: | Devangi Patel |
---|---|
Album: | Single |
Music: | Praful Gajjar, Kishan Patel |
Lyricist: | Jigar Zala |
Label: | Kana Digital |
Genre: | Sad |
Release: | 2021-04-01 |
Lyrics (English)
MULAKAT LYRICS IN GUJARATI: Mulakat (મુલાકાત) is a Gujarati Sad song, voiced by Devangi Patel from Kana Digital . The song is composed by Praful Gajjar and Kishan Patel , with lyrics written by Jigar Zala . The music video of the song features Komal Thacker and Sunny Khatri. હસતા હસતા જિંદગી ના દર્દ સહી લઉ હો હસતા હસતા જિંદગી ના દર્દ સહી લઉ હસતા હસતા જિંદગી ના દર્દ સહી લઉ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ હો હસતા હસતા જિંદગી ના દર્દ સહી લઉ હસતા હસતા જિંદગી ના દર્દ સહી લઉ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ યાદ તારી આવે છે દિલ ધડકાવે છે યાદ તારી આવે છે દિલ ધડકાવે છે ધડકતા આ દિલના અરમાન સુણી લઉ ધડકતા આ દિલના અરમાન સુણી લઉ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ હસતા હસતા જિંદગી ના દર્દ સહી લઉ હસતા હસતા જિંદગી ના દર્દ સહી લઉ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ ઓ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ હો આપી ગયા તમે આસું કેવા દિલ ને રહ્યા હવે દર્દ રે સહેવા હો દિવસો જાય પણ રાત વીતે ના દિલની વાત હવે કોને રે કહેવા મુલાકાત યાદ આવે છે દિલ તડપાવે છે મુલાકાત યાદ આવે છે દિલ તડપાવે છે તડપતા આ દિલની પડપણ હું સુણી લઉ તડપતા આ દિલની પડપણ હું સુઈ લઉ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ હો હસતા હસતા જિંદગી ના દર્દ સહી લઉ હસતા હસતા જિંદગી ના દર્દ સહી લઉ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ ઓ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ હો ટુટી ગયો આ સમણાં નો માળો યાદ આવે છે સાથ તારો મારો હો કોને જઈ કરું હવે હૂતો ફરિયાદ યાદ આવે છે હર મુલાકાતો દિલદાર યાદ આવે છે દિલ ધડકાવે છે દિલદાર યાદ આવે છે દિલ ધડકાવે છે ધડકતા આ દિલના અરમાન સુણી લઉ ધડકતા આ દિલના અરમાન સુણી લઉ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ ભારતલીરીક્સ.કોમ હસતા હસતા જિંદગી ના દર્દ સહી લઉ હસતા હસતા જિંદગી ના દર્દ સહી લઉ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ એકલી એકલી રોઉં હવે કોઈ ને ના કઉ Hasta hasta jindagi na dard sahi lau Ho hasta hasta jindagi na dard sahi lau Hasta hasta jindagi na dard sahi lau Ekli ekli rou have koi ne na kau Ho hasta hasta jindagi na dard sahi lau Hasta hasta jindagi na dard sahi lau Ekli ekli rou have koi ne na kau Yaad tari aave chhe Dil dhadkave chhe Yaad tari aave chhe Dil dhadkave chhe Dhadakta aa dilna arman suni lau Dhadakta aa dilna arman suni lau Ekli ekli rou have koi ne na kau Hasta hasta jindagi na dard sahi lau Hasta hasta jindagi na dard sahi lau Ekli ekli rou have koi ne na kau O ekli ekli rou have koi ne na kau Ho aapi gaya tame aasu keva Dil ne rahya have dard re saheva atozlyric.com Ho divaso jaay pan raat vite na Dilni vaat have kone re kaheva Mulakat yaad aave chhe Dil tadpave chhe Mulakat yaad aave chhe Dil tadpave chhe Tadapta aa dilni padpan hu suni lau Tadapta aa dilni padpan hu suni lau Ekli ekli rou have koi ne na kau Ho hasta hasta jindagi na dard sahi lau Hasta hasta jindagi na dard sahi lau Ekli ekli rou have koi ne na kau O ekli ekli rou have koi ne na kau Ho tuti gayo aa samna no malau Yaad aave chhe saath taro maro Ho kone jai karu have huto fariyado Yaad aave chhe har mulakato Dil-daar yaad aave chhe Dil dhadkave chhe Dil-daar yaad aave chhe Dil dhadkave chhe Dhadakta aa dilna arman suni lau Dhadakta aa dilna arman suni lau Ekli ekli rou have koi ne na kau Hasta hasta jindagi na dard sahi lau Hasta hasta jindagi na dard sahi lau Ekli ekli rou have koi ne na kau Ekli ekli rou have koi ne na kau Ekli ekli rou have koi ne na kau Ekli ekli rou have koi ne na kau Ekli ekli rou have koi ne na kau Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mulakat lyrics in Gujarati by Devangi Patel, music by Praful Gajjar, Kishan Patel. Includes YouTube video and lyrics in multiple languages.