Jivi Le by Kinjal Dave song Lyrics and video
Artist: | Kinjal Dave |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Rajveersinh Vaghela |
Label: | KD Digital |
Genre: | Happy |
Release: | 2021-07-10 |
Lyrics (English)
JIVI LE LYRICS IN GUJARATI: Jivi Le (જીવી લે) is a Gujarati Happy song, voiced by Kinjal Dave from KD Digital . The song is composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Rajveersinh Vaghela . The music video of the song features Kinjal Dave. Ae haa moj haa bhai keta revanu Ae haa moj haa bhai keta revanu Jalsa thi jivvu vat ma farvanu Ae haa moj haa bhai keta revanu Jalsa thi jivvu vat ma farvanu Thavanu hase ae thavanu Pachhi to joyu javanu Be ghadi tu jumi le Ae jivi letu jivi leman bhari ne jivile Haa moj maja kar rokadi ne lavo aavo tu lai le Ha jivi letu jivi leman bhari ne jivile Ho duniya chhe vato karshe parva nai karvani O jindagi to moj thi moj thi jivvani Ae shokh pura kari levana Keva vala to kevana Janjat aa tu bhuli ne Ae ha jivi letu jivi leman bhari ne jivi le Ha bhai moj maja karo rokdi ne lavo aavo tu lai le Ha jivi lebhaila jivi le man bhari ne jivi le Ho jivo to aevu jivo ke, joti re duniya bhai Joi ne kevu pade ke, aava jalsa kyay nai Ae keta nai ke kidhu nai Paachi na aavshe jo ae gai Jindagi ne jili le Ae jivi letu jivi leman bhari ne jivi le Ha moj maja kar rokdi ne lavo aavo tu lai le Ae haa moj haa bhai keta revanu Jalsa thi jivvu vat ma farvanu Thavanu hase ae thavanu Pachi ae joyu javanu Be ghadi tu jumi le Ae jivi letu jivi leman bhari ne jivi le Ha moj maja kar rokdi ne lavo aavo tu lai le Ae man bhari ne jivi le Ha man bharine jivi le એ હા મોજ હા ભઈ કેતા રેવાનું એ હા મોજ હા ભઈ કેતા રેવાનું જલસા થી જીવવું વટ માં ફરવાનું એ હા મોજ હા ભઈ કેતા રેવાનું જલસા થી જીવવું વટ માં ફરવાનું થાવાનું હશે એ થાવાનું પછી તો જોયું જાવાનું બે ઘડી તું જુમી લે એ જીવી લે તું જીવી લે મન ભરી ને જીવી લે હા મોજ મજા કર રોકડી ને લાવો આવો તું લઈ લે હા જીવી લે તું જીવી લે મન ભરી ને જીવી લે હો દુનિયા છે વાતો કરશે પરવા નઈ કરવાની ઓ જિંદગી તો મોજ થી મોજ થી જીવવાની એ શોખ પુરા કરી લેવાના કેવા વાળા તો કેવાના જંજટ આ તું ભૂલી ને એ હા જીવી લે તું જીવી લે મન ભરી ને જીવી લે હા ભઈ મોજ મજા કરો રોકડી ને લાવો આવો તું લઇ લે હા જીવી લે ભૈલા જીવી લે મન ભરી ને જીવી લે હો જીવો તો એવું જીવો કે, જોતી રે દુનિયા ભઈ જોઈ ને કેવું પડે કે, આવા જલસા ક્યાંય નઈ એ કેતા નઈ કે કીધું નઈ પાછી ના આવશે જો એ ગઈ જિંદગી ને જીલી લે એ જીવી લે તું જીવી લે મન ભરી ને જીવી લે હા મોજ મજા કર રોકડી ને લાવો આવો તું લઈ લે એ હા મોજ હા ભઈ કેતા રેવાનું જલસા થી જીવવું વટ માં ફરવાનું થાવાનું હશે એ થાવાનું પછી એ જોયું જાવાનું બે ઘડી તું જુમી લે એ જીવી લે તું જીવી લે મન ભરી ને જીવી લે હા મોજ મજા કર રોકડી ને લાવો આવો તું લઈ લે એ મન ભરી ને જીવી લે હા મન ભરીને જીવી લે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jivi Le lyrics in Gujarati by Kinjal Dave, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.