Hu Tara Dil Ma Tu Mara Dil Ma by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-11-03 |
Lyrics (English)
LYRICS OF HU TARA DIL MA TU MARA DIL MA IN GUJARATI: હું તારા દિલ માં તું મારા દિલ માં, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "HU TARA DIL MA TU MARA DIL MA" is a Gujarati Love song, composed by Dhaval Kapadiya , with lyrics written by Ketan Barot . The music video of the track is picturised on Rakesh Barot, Vidhi Shah and Bharti Sen. Ho kanku pagla karje mara jivan ma Ho kanku pagla karje mara jivan ma Sneh na toran bandhje mara jivan ma Hu tara dil ma ne tu mara dil ma Hu tara dil ma ne tu mara dil ma Ho aaje mari saath tara haath ma maro haath Aaje mari saath tara haath ma maro haath Nahi chodu taro saath Ho kanku pagla karje mara jivan ma Ho kanku pagla karje mara jivan ma Sneh na toran bandhje mara jivan ma Hu tara dil ma ne tu mara dil ma Hu tara dil ma ne tu mara dil ma Ho tari re aankho ma hacho prem re dekhay che Mara pachal gondi che tu chokkhu ae vartay che Ho ek tu duniya ma mane vaal karnari Roj mane male tu ek dado na chuknari Jem savar pachi sanj em tara par vishwas Jem savar pachi sanj em tara par vishwas Bas tu j maro swas Ho kanku pagla karje mara jivan ma Ho kanku pagla karje mara jivan ma Sneh na toran bandhje mara jivan ma Hu tara dil ma ne tu mara dil ma Hu tara dil ma ne tu mara dil ma Ho mara vishe kayam tu to bov re vicharti Mari badhi tevo ne tu sari rite janati Ho khabar mari leti tuto raat hoy ke daado Mane keti hate bhave tuj re maro Aato be dilo ni vaat tara mate ghana laad Aato be dilo ni vaat tara mate ghana laad Manu ram no re paar Ho kanku pagla karje mara jivan ma Ho kanku pagla karje mara jivan ma Sneh na toran bandhje mara jivan ma Hu tara dil ma ne tu mara dil ma Ho hu tara dil ma ne tu mara dil ma Hu tara dil ma ne tu mara dil ma Ho hu tara dil ma ne tu mara dil ma હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં હું તારા દિલ માં ને તું મારા દિલ માં હું તારા દિલ માં ને તું મારા દિલ માં હો આજે મારી સાથ તારા હાથ માં મારો હાથ આજે મારી સાથ તારા હાથ માં મારો હાથ નહિ છોડું તારો સાથ હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં હું તારા દિલ માં ને તું મારા દિલ માં હો હું તારા દિલ માં ને તું મારા દિલ માં હો તારી રે આખો માં હાચો પ્રેમ રે દેખાય છે મારા પાછળ ગોંડી છે તું ચોખ્ખું એ વર્તાય છે હો એક તું દુનિયા માં મને વાલ કરનારી રોજ મને મળે તું એક દાડો ના ચૂકનારી જેમ સવાર પછી સાંજ એમ તારા પર વિશ્વાસ જેમ સવાર પછી સાંજ એમ તારા પર વિશ્વાસ બસ તું જ મારો શ્વાસ હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં હું તારા દિલ માં ને તું મારા દિલ માં હું તારા દિલ માં ને તું મારા દિલ માં હો મારા વિષે કાયમ તું તો બોવ રે વિચારતી મારી બધી ટેવો ને તું સારી રીતે જાણતી atozlyric.com હો ખબર મારી લેતી તૂતો રાત હોય કે દાડો મને કેતી હાતે ભવે તુજ રેજે મારો આતો બે દિલો ની વાત તારા માટે ઘણા લાડ આતો બે દિલો ની વાત તારા માટે ઘણા લાડ માનું રામ નો રે પાર હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં હો કંકુ પગલાં કરજે મારા જીવનમાં સ્નેહ ના તોરણ બાંધજે મારા જીવનમાં હું તારા દિલ માં ને તું મારા દિલ માં હો હું તારા દિલ માં ને તું મારા દિલ માં હું તારા દિલ માં ને તું મારા દિલ માં હો હું તારા દિલ માં ને તું મારા દિલ માં Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hu Tara Dil Ma Tu Mara Dil Ma lyrics in Gujarati by Rakesh Barot, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.