Bhale Mot Male Ame Mari Jaishu by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Ashok Thakor |
Label: | Paresh Patel Official |
Genre: | Love, Sad |
Release: | 2020-06-06 |
Lyrics (English)
Maa Na Charno Ma lyrics, માં ના ચરણો મા the song is sung by Ashok Thakor from Paresh Patel Official. The music of Maa Na Charno Ma Sad track is composed by Ajay Vagheshwari while the lyrics are penned by Ashok Thakor. Bhale mot male ame mari jaisu Bhale mot male ame mari jaisu Tari khushi mate ame hari jaisu Bhale mane chhodi ne tu khush chhe Bhale mane chhodi ne tu khush chhe Tari khushi mate ame hari jaisu Tari khushi mate ame hari jaisu Bhale mot male ame mari jaisu Tari khushi mate ame hari jaisu atozlyric.com Tari re yaad ghani aavse Pal pal din ne ae radavse Sansar sukhi tu banavje Pal ma mane bhuli jaje Tara mate dur chalya jaisu Vari pacha kadi na aavisu Bhale mot male ame mari jaisu Tari khushi mate ame hari jaisu Bhale mot male ame mari jaisu Tari khushi mate ame hari jaisu Maro prem adhuro ae rahi gayo Amir garib no khel khelyo te Tara prem ma barbaad thai gayo Rajadto mujne melyo Ame bhale radiye tu hasje Tara orta tu pura karje Bhale mot male ame mari jaisu Tari khushi mate ame hari jaisu Bhale mot male ame mari jaisu Tari khushi mate ame hari jaisu Bhale mot male ame mari jaisu Tari khushi mate ame hari jaisu ભલે મોત મળે અમે મરી જઈસુ ભલે મોત મળે અમે મરી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ ભલે મને છોડી ને તું ખુશ છે ભલે મને છોડી ને તું ખુશ છે તારી ખુશી માટે અમે હારી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ ભલે મોત મળે અમે મરી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ ભારતલીરીક્સ.કોમ તારી રે યાદ ઘણી આવશે પલ પલ દિલ ને એ રડાવશે સંસાર સુખી તું બનાવજે પલ માં મને ભૂલી જાજે તારા માટે દૂર ચાલ્યા જઈસુ વળી પાછા કદી ના આવીશુ ભલે મોત મળે અમે મરી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ ભલે મોત મળે અમે મરી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ મારો પ્રેમ અધૂરો એ રહી ગયો અમીર ગરીબ નો ખેલ ખેલ્યો તે તારા પ્રેમ માં બરબાદ થઇ ગયો રઝળતો મુજને મેલ્યો અમે ભલે રડીએ તું હસજે તારા ઓરતા તું પુરા કરજે ભલે મોત મળે અમે મરી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ ભલે મોત મળે અમે મરી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ ભલે મોત મળે અમે મરી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhale Mot Male Ame Mari Jaishu lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.