Prem Mubarak by Umesh Barot, Divya Chaudhary song Lyrics and video
Artist: | Umesh Barot, Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2022-11-29 |
Lyrics (English)
PREM MUBARAK LYRICS IN GUJARATI: Prem Mubarak (પ્રેમ મુબારક) is a Gujarati Love song, voiced by Umesh Barot and Divya Chaudhary from T-Series Gujarati . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the song features Yuvraj Suvada and Aarti Rajput. Ho tamne jovu ne badhu bhuli javay chhe Ho tamne jovu ne badhu bhuli javay chhe Bolo ne aavu mane kem thay chhe Ho taru nam lau ne shwas maro rokai jay chhe Bolo ne aavu mane kem thay chhe Ho tame bolo ne aavu mane kem thay chhe Ho aato haiday no nato aato lagani ni vato Tamne prem mubarak Ho sabandho ni sharuaato khushiyoni mulakato Tamne prem mubarak Ho aato haiday no nato aato lagani ni vato Tamne prem mubarak Ho tamne prem mubarak Ho jem krishna ae radha na manne haryu chhe Aevi rite mara par jadu te karyu chhe Ho surmathi bhareli sharbati aankho Dubhi jashu ame tene bandh tame rakho Ho jivan ma aevo koi mali jay chhe Jane sona ma sugandh bhali jay chhe Ho aato haiday no nato aato lagani ni vato Tamne prem mubarak Ho sabandho ni sharuaato khushiyoni mulakato Tamne prem mubarak Ho tamne prem mubarak Ho vicharyu natu ke halat thashe aavi Lok kari filling tu lai jaish chavi Ho sachavshu prem ne dil na dhabkare Valu nathi duniyama koi tara thi vadhare Ho kismat na kagal upar kudrat ni kalame Kari nathi jindagi me tara name Ho thodi haidya ni vato aato lagani nivato Tamne prem mubarak Ho sabandho ni sharuaato khushiyoni mulakato Tamne prem mubarak Ho tamne prem mubarak Ho tamne prem mubarak. હો તમને જોવુંને બધું ભુલી જવાય છે હો તમને જોવુંને બધું ભુલી જવાય છે બોલોને આવું મને કેમ થાય છે હો તારું નામ લઉંને શ્વાસ મારો રોકાઈ જાય છે બોલોને આવું મને કેમ થાય છે હો તમે બોલોને આવું મને કેમ થાય છે હો આતો હ્દયનો નાતો આતો લાગણીની વાતો તમને પ્રેમ મુબારક હો સબંધોની શરૂઆતો ખુશીયોની મુલાકાતો તમને પ્રેમ મુબારક હો આતો હ્દયનો નાતો આતો લાગણીની વાતો તમને પ્રેમ મુબારક હો તમને પ્રેમ મુબારક હો જેમ ક્રિષ્નએ રાધાના મનને હર્યુ છે એવી રીતે મારા પર જાદુ તે કર્યુ છે હો સુરમાંથી ભરેલી શરબતી આંખો ડૂબી જાશું અમે તેને બંધ તમે રાખો atozlyric.com હો જીવનમાં એવો કોઈ મળી જાય છે જાણે સોનામાં સુગંધ ભળી જાય છે હો આતો હ્દયનો નાતો આતો લાગણીની વાતો તમને પ્રેમ મુબારક હો સબંધોની શરૂઆતો ખુશીયોની મુલાકાતો તમને પ્રેમ મુબારક હો તમને પ્રેમ મુબારક હો વિચાર્યું નતું કે હાલત થશે આવી લોક કરી ફીલિન્ગ તું લઈ જઈશ ચાવી હો સાચવશું પ્રેમને દિલના ધબકારે વાલુ નથી દુનિયામાં કોઈ તારાથી વધારે હો કિસ્મતના કાગળ ઉપર કુદરતની કલમે કરી નાખી જિંદગી મેં તારા જ નામે હો થોડી હ્દયની વાતો આતો લાગણીની વાતો તમને પ્રેમ મુબારક હો સબંધોની શરૂઆતો ખુશીયોની મુલાકાતો તમને પ્રેમ મુબારક હો તમને પ્રેમ મુબારક હો તમને પ્રેમ મુબારક. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Mubarak lyrics in Gujarati by Umesh Barot, Divya Chaudhary, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.