Dard Dil Na by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-01-06 |
Lyrics (English)
દર્દ દિલ ના | DARD DIL NA LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "DARD DIL NA" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of this Sad song stars Pratik Vekariya, Ishika Toria, Ashok Patel and Asha Patel. Dard dil na re dariya na aaj hilode chadya Dard dil na re dariya na aaj hilode chadya Mara neva na aa poni aaj mobhare chadya Keva gam re judai na mane re malya Gam re judai na mane re malya Jene chahya sacha dil thi bewafa nekalya Tamne dharya ta me keva tame keva nekalya Dard dil na re dariya na aaj hilode chadya Mara neva na aa poni aaj mobhare chadya Ho… Ran ma ubha kari gaya ta tame Taro dago na samajya ame Ho… Tarsata rahya ame tara prem ne Jara ae kadar na kari aemne Ho… Prem ni aa raah ma aasu re malya Prem ni aa raah ma aasu re malya Jene chahya sacha dil thi bewafa nekalya Ho… Tamne dharya ta me keva tame keva nekalya Dard dil na re dariya na aaj hilode chadya Mara neva na aa poni aaj mobhare chadya Ho… Prem na aa raste ame bhula re padya Have padi khabar khota raste chadya Ho… Duniya ni rasamo todi jena re banya Rakhya jene dil ma dagabaz nekalya Mari dubati aa naav ne kinara na malya Dubati aa naav ne kinara na malya Jene chahya sacha dil thi bewafa nekalya Tamane dharya ta me keva tame keva nekalya Dard dilna re dariya na aaj hilode chadya Mara neva na aa poni aaj mobhare chadya. દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા atozlyric.com દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા મારા નેવા ના આ પોણી આજ મોભારે ચડયા કેવા ગમ રે જુદાઈ ના મને રે મળ્યા ગમ રે જુદાઈ ના મને રે મળ્યા જેને ચાહ્યા સાચા દિલથી બેવફા નેકળ્યા તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા મારા નેવા ના આ પોણી આજ મોભારે ચડયા હો… રણમાં ઉભા કરી ગયા તા તમે તારો દગો ના સમજ્યા અમે હો… તરસતા રહ્યા અમે તારા પ્રેમને જરા એ કદર ના કરી એમને હો… પ્રેમની આ રાહમાં આંસુ રે મળ્યા પ્રેમની આ રાહમાં આંસુ રે મળ્યા જેને ચાહ્યા સાચા દિલ થી બેવફા નેકળ્યા હો.. તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા મારા નેવા ના આ પોણી આજ મોભારે ચડયા હો… પ્રેમ ના આ રસ્તે અમે ભૂલા રે પડયા હવે પડી ખબર ખોટા રસ્તે ચડયા હો… દુનિયાની રસમો તોડી જેના રે બન્યા રાખ્યા જેને દિલમાં દગાબાઝ નેકળ્યા મારી ડૂબતી આ નાવ ને કિનારા ના મળ્યા ડૂબતી આ નાવ ને કિનારા ના મળ્યા જેને ચાહ્યા સાચા દિલ થી બેવફા નેકળ્યા તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા હો… દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા મારા નેવા ના આ પોણી આજ મોભારે ચડયા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dard Dil Na lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.