O Re O Vidhata Kevi Lakhi Aa Kahani by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Devraj Ravat |
Label: | Ekta Sound |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-08-16 |
Lyrics (English)
ઓ રે ઓ વિધાતા કેવી લખી આ કહાણી | O RE O VIDHATA KEVI LAKHI AA KAHANI LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Ekta Sound label. "O RE O VIDHATA KEVI LAKHI AA KAHANI" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Devraj Bharat Ravat . The music video of this Bewafa (બેવફા) song stars Neha Suthar, Jeet Gadhvi and Dolly Badgu. ઓ રે ઓ વિધાતા કેવી લખી છે કહાની ઓ રે ઓ વિધાતા કેવી લખી છે કહાની લોહી ના આહુડે જિંદગી રંગાણી ઓ રે ઓ વિધાતા કેવી લખી છે કહાની લોહી ના આહુડે જિંદગી રંગાણી તારી છું તારી છું કહીને બીજા ના બની ને મારા અરમાનો તમે રાખ માં રોડીને હો હો હો કેમ ગયા મુખ તમે મોડી મોડી રે મોડી હળગી રહી છે દિલ માં હોળી કેમ ગયા મુખ તમે મોડી મોડી રે મોડી હળગી રહી છે દિલ માં હોળી ઓ રે ઓ વિધાતા કેવી લખી છે કહાની લોહી ના આહુડે જિંદગી રંગાણી નસિબે લખાણી કેવી પ્રેમ કહાની તારા માટે શું કર્યું ભગવાન મારો જાણે નોતો તને પ્રેમ તો કર્યો કેમ પરાણે પ્રેમ નો ફજેતો તેતો કર્યો ખરા ટાણે એતો જેને દિલ થી પ્રેમ કર્યો હોય એ જાણે રોવે મારુ રૂદિયું જાન ટહુકા રે ભરીને હિસાબ તો આલવો પડશે રોઈ રોઈ ને જયારે જાશે કોઈ તોડી તોડી રે તોડી ત્યારે જોશો મને મુખ મોડી ઓ રે ઓ વિધાતા કેવી લખી છે કહાની લોહી ના આહુડે જિંદગી રંગાણી કર્મે લખાણી મારા કેવી આ કહાની ભારતલીરીક્સ.કોમ જીવથી વધુ જીગા એ પ્રેમ તને કીધો તોયે દગારી મને દગો દઈ દીધો હો હો હો મારી ખુશીયો નો તેતો દાટ વાળી દીધો મને જિંદગી થી તે બાકાત કરી દીધો મારા કુણા કાળજા ના કટકા કરીને દિલ ના હજારો મારા ટુકડા કરીને હો હો હો કેમ ગયા મને તરછોડી છોડી છોડી રે છોડી હળગી રહી છે દિલ ની હોળી ઓ રે ઓ વિધાતા કેવી લખી છે કહાની લોહી ના આહુડે મારી જિંદગી રંગાણી નસીબે અધૂરી રહી પ્રેમ કહાની નસીબે લખાણી કેવી પ્રેમ કહાની અધૂરી રહી ગયી મારી પ્રેમ કહાની O re o vidhata kevi lakhi chhe kahani O re o vidhata kevi lakhi chhe kahani Lohi na aahude zindagi rangani O re o vidhata kevi lakhi chhe kahani Lohi na aahude zindagi rangani Tari chhu tari chhu kahine bija na bani ne Mara armano tame raakh ma rodine Ho ho ho Kem gaya mukh tame modi modi re modi Hargi rahi chhe dil ma holi Kem gaya mukh tame modi modi re modi Hargi rahi chhe dil ma holi O re o vidhata kevi lakhi chhe kahani Lohi na aahude zindagi rangani Naseebe lakhani kevi prem kahani atozlyric.com Tara mate shu karyu bhagwan maro jane Noto tane prem to karyo kem parane Prem no fajeto teto karyo khara tane Aeto jene dil thi prem karyo hoy ae jane Rove maru rudyu jaan tahuka re bharine Hessab to aalvo padse roi roi ne Jyare jase dil koi todi todi re todi Tyare joso mane mukh modi O re o vidhata kevi lakhi chhe kahani Lohi na aahude zindagi rangani Karme lakhani mara kevi aa kahani Jivthi vadhu jiga ae prem tane kidho Toye dagari mane dago dai didho Ho ho ho mari khushiyo no teto daat vari didho Mane zindagi thi te bakat kari didho Mara kuna kalja na katka karine Dil na hajaro mara tukda karine Ho ho ho Kem gaya mane tarchhodi chhodi chhodi re chhodi Hargi rahi chhe dil ni holi O re o vidhata kevi lakhi chhe kahani Lohi na aahude mari zindagi rangani Naseebe adhuri rahi prem kahani Naseebe lakhani kevi prem kahani Adhuri rahi gayi mari prem kahani Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: O Re O Vidhata Kevi Lakhi Aa Kahani lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.