Poniyare Divo Karti Hati by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Rohit Thakor |
Lyricist: | Darshan Bazigar |
Label: | Kushma Production |
Genre: | Love |
Release: | 2024-12-25 |
Lyrics (English)
PONIYARE DIVO KARTI HATI LYRICS IN GUJARATI: Poniyare Divo Karti Hati (પોણીયારે દીવો ભરતી હતી) is a Gujarati Love song, voiced by Aryan Barot from Kushma Production . The song is composed by Rohit Thakor , with lyrics written by Darshan Bazigar . The music video of the song features Hiral Poriya and Rahul Mahavar. હે પોણિયારે દીવો ભરતી હતી ઉગતો સુરજ નમતી હતી હે પોણિયારે દીવો ભરતી હતી ઉગતો સુરજ નમતી હતી પ્રેમ ગોંડો એવો કરતી હતી ઘીનો દીવો ભરતી હતી હે સોગંધ મારી પાડતી હતી અરે ભાવ હૃદયમાં રાખતી હતી હે સોગંધ મારી પાડતી હતી ભાવ હૃદયમાં રાખતી હતી પ્રેમ ગોંડો એવો કરતી હતી પોણીયારે દીવો ભરતી હતી અરે રે પ્રેમ પાગલ મને કરતી હતી પોણીયારે દીવો ભરતી હતી હો સિમ્પલ રેણી કેણી ભોળો એનો ભાવ મોઢું તારું જોઈ મારો ઉતરી જાય તાવ હો તારા આવવાથી આયો જીવનમાં બદલાવ જીવ જેવો હાચવે પાગલ કરે એવો પ્યાર હે હેમના તોરણ બોધતી હતી અરે નજરો મારી વાળતી હતી હે પ્રેમના તોરણ બોધતી હતી નજરો મારી વાળતી હતી પ્રેમ ગોંડો એવો કરતી હતી પોણીયારે દીવો ભરતી હતી હો પ્રેમ ગોંડો એવો કરતી હતી પોણીયારે દીવો ભરતી હતી હો રાખે માનું એવું ના પડે કોઈ કહેવું આવી દુનિયામાં કોણ મળે તારા જેવું હો અમર રહે વાલી તારું મારું જોડું જિંદગીભર તારો સાથ નહીં છોડું હે પોણિયારે દીવો ભરતી હતી ઉગતો સુરજ નમતી હતી હે પોણીયારે દીવો ભરતી હતી ઉગતો સુરજ નમતી હતી પ્રેમ ગોંડો એવો કરતી હતી પોણિયારે દીવો ભરતી હતી હો પ્રેમ ગોંડો એવો કરતી હતી ઘીનો દીવો ભરતી હતી He poniyare divo bharti hati Ugto suraj namti hati He poniyare divo bharti hati Ugto suraj namti hati Prem godo evo karti hati gheeno divo bharati hati He sogandh mari padti hati Are bhav hriday ma rakhti hati He sogandh mari padti hati Bhav hriday ma rakhti hati Prem godo evo karti hati poniyare divo bharati hati Are re prem pagal mane karati hati poniyare divo bharati hati Ho simpal reni keni bhodo eno bhav Modhu taru joi maro utari jay taav Ho tara aavva thi aayo jeevanma badlav Jeev jevo hachve pagal kare evo pyaar He hemna toran bondhti hati Are najaro mari vadti hati He hemna toran bondhti hati Are najaro mari vadti hati Prem godo evo karati hati poniyare divo bharati hati Ho prem godo evo karati hati poniyare divo bharati hati Ho rakhe manu evu na pade koi kahevu Aavi duniya ma kon made tara jevu Ho amar rahi vaali taru maru jodu Jindagibhar taro saath nahi chodu He poniyare divo bharati hati Ugto suraj namti hati He poniyare divo bharati hati Ugto suraj namti hati Prem godo evo karti hati poniyare divo bharati hati Ho prem godo evo karti hati gheeno divo bharati hati Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Poniyare Divo Karti Hati lyrics in Gujarati by Aryan Barot, music by Rohit Thakor. Includes YouTube video and lyrics in multiple languages.