Radha Ne Shyam 2.0 by Sachin Sanghvi song Lyrics and video
Artist: | Sachin Sanghvi |
---|---|
Album: | Single |
Music: | Sachin-Jigar |
Lyricist: | Bhargav Purohit |
Label: | Sachin Jigar |
Genre: | Dandiya |
Release: | 2020-10-15 |
Lyrics (English)
રાધા ને શ્યામ 2.0 | RADHA NE SHYAM 2.0 LYRICS IN GUJARATI: The song is sung by Sachin Sanghvi under Sachin Jigar label. "RADHA NE SHYAM 2.0" Gujarati song was composed by Sachin–Jigar , with lyrics written by Bhargav Purohit . The music video of this Dandiya song stars Sachin Sanghvi, Rahul Shetty and Janki Bodiwala. કે તારી માટે નઈ તો રાધા માટે આવ આવ શ્યામ વનરાવન રે બોલાવે કે તારી માટે નઈ તો રાધા માટે આવ આવ શ્યામ વનરાવન રે બોલાવે હો રાસ રે ભુલાયો કાન્હા સૂર રે રેલાયો કાન્હા રાસ રે ભુલાયો મીઠો સૂર રે વેરાયો તુ તો કીધા વિન ચાલી ગયો શ્યામ હો વનરાવન રે બોલાવે કે તારી માટે નઈ તો રાધા માટે આવ આવ શ્યામ વનરાવન રે બોલાવે છોડી લીલો છાંયડો શું કામ ગયો કોરા રંગાઇ ને તીર તારા તે વિજોગમાં હો શ્યામ ખારા થયા જમના ના નીર ધોળા દરિયાના તીર કાળા જમુનાના નીર એવા વચ માં છે રાધા કેરી નાર હો હજુ દિન રાત કાન્હા જુવે તારી વાટ કાન્હા હજુ દિન રાત ઘેલી જુવે તારી વાટ હજુ ઘેલી તું એને ના તલાશ ઓ વનરા વન તે બોલાવે કે તારી માટે નઈ તો રાધા માટે આવ આવ શ્યામ વનરાવન રે બોલાવે ભારતલીરીક્સ.કોમ મીઠી મીઠી મોરલીનો નાદ આવ્યો શ્યામ આયો રે મારો શ્યામ આયો રે શ્યામ દીઠી દીઠી રાધા ને સુવાંગ રમે શ્યામ રમે રે રાધા શ્યામ હો ઉગ્યો ચોકમાં ઉજાસ જાંખુ ચાંદાનું આકાશ પૂરી થાશે સૌ ની આશ જાગ્યો રૂવે રૂવે રાસ રમે શ્યામ રમે રે રાધા શ્યામ ઓ વાજે અનહદ નાદ ગૂંજે અંતરમાં સાદ આજે પ્રેમ ની સુવાસ જાગ્યો રોમે રોમે રાસ રમે શ્યામ જામ્યો રે રાધા શ્યામ રમે રે રાધા શ્યામ રમે રે રાધા શ્યામ રમે રે રાધા શ્યામ રમે રે રાધા શ્યામ રમે રે રાધા શ્યામ રમે રે રાધા શ્યામ. Ke tari mate nai to radha mate aav shyam Vanravan re bolave Ke tari mate nai to radha mate aav shyam Vanravan re bolave Ho raas re bhulayo kanha Soor re relayo kanha Raas re bhulayo mitho Soor re verayo Tu to kidha vin chali gayo shyam ho Vanravan re bolave Ke tari mate nai to radha mate aav aav shyam Vanravan re bolave Chhodi lilo chhayado shu kam Gayo kora rangai ne tir Tara te vijogma ho shyam Khara thaya jamnana nir Dhola dariyana tir Kala jamunana nir Aeva vaymaa chhe radha keri naar ho Haju din rat kanha juve tari vat kanha Haju din rat gheli juve tari vat Haju gheli tu aenena talash Ao vanravan te bolave Ke tari mate nai to radha mate aav aav shaym Vanravan re bolave atozlyric.com Mithi mithi morlino naad aavyo Shyam ayo re maro shyam Aayo re shyam Dithi dithi radha ne suvang rame Shyam rame re radha shyam Ho ugyo chokma ujas Jankhu chandanu aakash Puri thashe sau ni aash Jagyo ruve ruve raas Rame shyam rame re radha shyam Ao vage anhad nad Gunje antarma sad Aaje premni suvas Jagyo rome rome ras Rame shyam jamyo re radha shyam Rame re radha shyam Rame re radha shyam Rame re radha shyam Rame re radha shyam Rame re radha shyam Rame re radha shyam. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Radha Ne Shyam 2.0 lyrics in Gujarati by Sachin Sanghvi, music by Sachin-Jigar. Includes YouTube video and lyrics in multiple languages.