Doctor Chhuti Padela by Kinjal Rabari song Lyrics and video
Artist: | Kinjal Rabari |
---|---|
Album: | Single |
Music: | Anwar Shaikh |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Devotional |
Release: | 2025-03-31 |
Lyrics (English)
DOCTOR CHHUTI PADELA LYRICS IN GUJARATI: Doctor Chhuti Padela (ડૉક્ટર છૂટી પડેલા) is a Gujarati Devotional song, voiced by Kinjal Rabari from VM Digital . The song is composed by Anwar Shaikh , with lyrics written by Manu Rabari . The music video of the song features Komal Pandya, Rudram Desai, Usha Bhatiya, Kavya Sonara and Bharat Chaudhary. ડોક્ટર છૂટી રે પડેલા અમે ઘણું રે રડેલા ડોક્ટર છૂટી રે પડેલા અમે ઘણું રે રડેલા નહિ બંધાય ડોક્ટર કે તારા પારણાં રે ભારતલીરીક્સ.કોમ સંતાન ની છોડી દિધેલી રે આશા સૌના દિલ માં ફરી વળેલી નિરાશા સંતાન ની છોડી દિધેલી રે આશા સૌના દિલ માં ફરી વળેલી નિરાશા કુટુંબી દુઃખ માં ડૂબેલા કુટુંબી દુઃખ માં ડૂબેલા અમે જીવતા મુવેલા નહિ બંધાય ડોક્ટર કે તારા પારણાં રે નહિ બંધાય ડોક્ટર કે તારા પારણાં રે અમારા શકન કોઈ નતું લેતુ હોમું જોઈને હઉ પાછું વળી જાતું વાંજીયા મેણાં સૌ કોઈ મારતુ મેણાં સાંભળીને અમને દુઃખ બહુ થાતું શુ કરીયે ને માં ક્યા અમે જઇયે હવે જિંદગી કેમ કરી જીવીએ શુ કરીયે ને માં ક્યા અમે જઇયે હવે જિંદગી કેમ કરી જીવીએ તારા દિવા રે કરેલા તારા દિવા રે કરેલા અમે રટણ રટેલા તોયે રાખ્યા અમને તે ચમ વાંજીયા રે નહિ બંધાય ડોક્ટર કે તારા પારણાં રે હા જીવવા જેવુ નથી રહ્યુ માં જીવન મા તાકીને ચમ તમે બૈઠા હોમે મઢ માં હા અંતર ના ઓરતે જાગી એક વાત મા લેખ માં મેખ મારી દિધા એક રાત મા હે હારા હમાચાર હોંભડી થયા અમે રાજી જીવન ની માં તે બદલી દિધી બાજી હારા હમાચાર હોંભડી થયા અમે રાજી જીવન ની માં તે બદલી દિધી બાજી ઓરતા પુરા તે કરેલા ઓરતા પુરા તે કરેલા લોક જોતા રે રહેલા આજ બંધાઈ જ્યા મારા ઘેર પારણાં રે આજ બંધાઈ જ્યા મારા ઘેર પારણાં રે હે માડી બંધાયા હેતે તે પારણાં રે માડી પાવન કર્યા તે મારા આંગણા રે Doctor chhuti re padela ame ghanu re radela Doctor chhuti re padela ame ghanu re radela Nahi bandhay doctor ke tare parna re Santan ni chodi didheli re aasha Sauna dil ma fari vadeli nirasha Santan ni chodi didheli re aasha Sauna dil ma fari vadeli nirasha Kutumbi dukh ma dubela kutumbi dukh ma dubela Ame jivta muvela nahi bandhay doctor ke tare parna re Nahi bandhay doctor ke tare parna re Amara sakan koi natu letu Homu joine hau pachu vali jatu Vajiya mena sau koi martu Mena sambhaline amane dukh bahu thatu Shu kariye ne maa kya ame jaiye Have aa zindagi kem kari jiviye Shu kariye ne maa kya ame jaiye Have aa zindagi kem kari jiviye atozlyric.com Tara diwa re karela tara diwa re karela Ame ratan ratela toye rakhya amane te cham vajhiya re Nahi bandhay doctor ke tare parna re Ha jivva jevu nathi rahyu maa jivan ma Takine cham tame baitha home madh ma Ha antar na orate jagi ek vat ma Lekh ma mekh mari didha ek raat ma He hara hamachar hombhadi thaya ame raji Jivan ni maa te badali didhi baji Hara hamachar hombhadi thaya ame raji Jivan ni maa te badali didhi baji Orate pura te karela orate pura te karela Lok jota re rahela aaj bandhai jya mara gher parna re Aaj bandhai jya mara gher parna re He madi bandhaya hete te parna re Madi paavan karya te mara aagana re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Doctor Chhuti Padela lyrics in Gujarati by Kinjal Rabari, music by Anwar Shaikh. Includes YouTube video and lyrics in multiple languages.