Diwali Ni Shubhkamna Nutan Varshabhinandan by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Kandhal Odedara |
Label: | Jigar Studio |
Genre: | Festivals |
Release: | 2024-10-29 |
Lyrics (English)
LYRICS OF DIWALI NI SHUBHKAMNA NUTAN VARSHABHINANDAN IN GUJARATI: દિવાળી ની શુભકામના નૂતન વર્ષાભિનંદન, The song is sung by Gopal Bharwad from Jigar Studio . "DIWALI NI SHUBHKAMNA NUTAN VARSHABHINANDAN" is a Gujarati Festivals song, composed by Dipesh Chavda , with lyrics written by Kandhal Odedara . The music video of the track is picturised on Janak Thakor, Chhaya Thakor and Nirav brahmbhatt. અંતર થી કરું રામ રામ કરું સૌને વંદન અંતર થી કરું રામ રામ કરું સૌને વંદન અંતર થી કરું રામ રામ કરું સૌને વંદન દિવાળી ની શુભકામના નૂતન વર્ષાભિનંદન પરિવાર માં હોય પ્રેમ ને રહે અતૂટ બંધન પરિવાર માં હોય પ્રેમ ને રહે અતૂટ બંધન દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન હો સ્ટેટસ દોરી રીલ મા કરું હુ તો વિષ મેસેજ કરી આપુ અંતર ના આશિષ હો હેપી હેપી જીવન જીવો હાલે ટનાટન હેપી હેપી જીવન જીવો હાલે ટનાટન દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન હો દિવાળી ની શુભકામના નૂતન વર્ષાભિનંદન હો સુખ નો સુરજ ઉગે સોના નો એ દાડો હસ્તો રહે સદા આ પરિવાર તમારો હો જીવન માં તમારા હોય ખુશીયો નો ખઝાનો હેત ની વહે ગંગા એવો સમય રે તમારો હો માન મોંઘો થયા નામના તમારી નિરોગી રહે કાયા એવી અરજ અમારી હો જીવન તમારુ મહેકાય મહેકે જેમ ચંદન જીવન તમારુ મહેકાય મહેકે જેમ ચંદન દિવાળી ની શુભકામના નૂતન વર્ષાભિનંદન હો દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન હો બધી જીતી જાઓ બાઝી ના મળે કદી હાર નડે ના કોઈ વિઘ્ન કામ ઉતરે બધા પાર હો લક્ષ્મી જી પધારે લઇ કુબેર ના ભંડાર શુભ થઇ જાય સઘળું લાભ થાય રે અપાર ના આવે કોઈ બોઝ રહે આખે પોર મોઝ દિવસ બની જાય અવસર આવે એવો રોજ અંતર થી કરું રામ રામ કરું સૌને વંદન અંતર થી કરું રામ રામ કરું સૌને વંદન દિવાળી ની શુભકામના નૂતન વર્ષાભિનંદન હો દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન હો દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન Antar thi karu raam raam karu saune vandan Antar thi karu raam raam karu saune vandan Antar thi karu raam raam karu saune vandan Diwali ni shubhkamna nutan varshabhinandan Pariwar ma hoy prem ne rahe atoot bandhan Pariwar ma hoy prem ne rahe atoot bandhan Diwali ni shubhkamna nava varsh na abhinandan Ho status dori reel ma karu hu to wish Message kari aapu antar na aashish Ho happy happy jeevan jivo haale tanatan Ho happy happy jeevan jivo haale tanatan Diwali ni shubhkamna nava varsh na abhinandan Ho diwali ni shubhkamna nutan varshabhinandan Ho sukh no suraj uge sona no ae dado Hasto rahe sada aa pariwar tamaro Ho jeevan ma tamara hoy khushiyo no khazano Het ni vahe ganga evo samay re tamaro Ho maan mogho made thay naamna tamari Niroghi rahe kaya evi araj amari Ho jeevan tamaru mehkay mehake jem chandan Jeevan tamaru mehkay mehake jem chandan Diwali ni shubhkamna nutan varshabhinandan Ho diwali ni shubhkamna nava varsh na abhinandan Ho badhi jiti jao baazi na made kadi haar Nade na koi vighan kaam utare badha paar Ho laxmi ji padhare layi kuber na bhandar Shubh thai jay shagadu laabh thay re apaar Na ave koi boz rahe akhe por moz Divas bani jaay avsar aave evo roj Antar thi karu raam raam karu saune vandan Antar thi karu raam raam karu saune vandan Diwali ni shubhkamna nutan varshabhinandan Ho diwali ni shubhkamna nava varsh na abhinandan Ho diwali ni shubhkamna nava varsh na abhinandan Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Diwali Ni Shubhkamna Nutan Varshabhinandan lyrics in Gujarati by Gopal Bharwad, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.