Pen Padi Paper Fail by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2021-12-09 |
Lyrics (English)
PEN PADI PAPER FAIL LYRICS IN GUJARATI: Pen Padi Paper Fail (પેન પડી પેપર ફેલ) is a Gujarati Love song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of the song features Rakesh Barot and Chhaya Thakor. Ae 2002 ma collage karti ti hare Ae 2002 ma collage karti ti hare Pen padi tare paper fail jyu amare Ae 2002 ma collage karti ti hare Pen padi tare paper fail jyu amare He ae dade pen ame amari aapeli Amaru paper koru aaya meli Ae dade pen ame amari aapeli Amaru paper koru aaya meli Ao pariksha ma pass thai first aayo tare Amne to khabar hati fail chhe amare Ae 2002 ma collage karti ti hare Pen padi tare paper fail jyu amare Pen padi tare paper fail jyu amare Ao aavta jata bus ma aapadi thai ti mulakat Yaad na hoy to yaad karavu ae vaat Ho conductor ni pahe peli seat ma betho hu Jagya noti darvaja ni pahe ubhi tu Ho white hato patto ne dress taro laal Bariye thi vayaro aave udta tara vaal White hato patto ne dress taro laal Bariye thi vayaro aave udta tara vaal Ho vayare ude vaal tara aakh ma aave mare Ubho thai ne jagya tane aali ti me tyare Ae 2002 ma collage karti ti hare Pen padi tare paper fail jyu amare Pen padi tare paper fail jyu amare Ho bhanata bhela buli gaya thai gya mota mem Amari to kadi ae tame puchhi na khabar Ho hello kai ne hath karyo padi na odakhan Badlai gaya baby tame thai gaya ajan He afsos thayo dil ne aakhe bharana aasu Nathi re jovu have valine pachhu Afsos thayo dil ne aakhe bharana aasu Nathi re jovu have valine pachhu Ho hacho maro prem tane hamjase tyare Bau chhetu padi gayu hashe tare mare godi Ho hacho maro prem tane hamjase tyare Bau chhetu padi gayu hashe tare mare Ae 2002 ma collage karti ti hare Pen padi tare paper fail jyu amare Pen padi tare paper fail jyu amare Ae 2002 ma collage karti ti hare Pen padi tare paper fail jyu amare Pen padi tare paper fail jyu amare. એ 2002માં કોલેજ કરતીતી હારે એ 2002માં કોલેજ કરતીતી હારે પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે એ 2002માં કોલેજ કરતીતી હારે પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે હે એ દાડે પેન અમે અમારી આપેલી અમારૂ પેપર અમે કોરૂં આયા મેલી એ દાડે પેન અમે અમારી આપેલી અમારૂ પેપર અમે કોરૂં આયા મેલી ઓ પરીક્ષામાં પાસ થઈ ફર્સ્ટ આયો તારે અમને તો ખબર હતી ફેલ છે અમારે atozlyric.com એ 2002માં કોલેજ કરતીતી હારે પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે ઓ આવતા જતા બસમાં આપડી થઇતી મુલાકાત યાદ ના હોય તો યાદ કરાવું એ વાત હો કંડક્ટરની પાહે પહેલી સીટમાં બેઠો હું જગ્યા નતી દરવાજાની પાહે ઉભી તું હો વાઈટ હતો પટ્ટો ને ડ્રેસ તારો લાલ બારીયેથી વાયરો આવે ઉડતા તારા વાળ વાઈટ હતો પટ્ટો ને ડ્રેસ તારો લાલ બારીયેથી વાયરો આવે ઉડતા તારા વાળ હો વાયરે ઉડે વાળા તારા આંખમાં આવે મારે ઉભો થઈને જગ્યા તને આલીતી મે ત્યારે એ 2002માં કોલેજ કરતીતી હારે પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે હો ભણતા ભેળા ભુલી ગયા થઇ ગ્યા મોટા મેમ અમારી તો કદી એ તમે પુછી ના ખબર હો હેલો કઈને હાથ કર્યો પડી ના ઓળખાણ બદલાય ગયા બેબી તમે થઈ ગયા અજાણ એ અફસોસ થયો દિલને આંખે ભરાણા આંસુ નથી રે જોવું હવે વળીને પાછું અફસોસ થયો દિલને આંખે ભરાણા આંસુ નથી રે જોવું હવે વળીને પાછું હો હાચો મારો પ્રેમ તને હમજાસે ત્યારે બઉ છેટું પડી ગયું હશે તારે મારે ગોંડી હો હાચો મારો પ્રેમ તને હમજાસે ત્યારે બઉ છેટું પડી ગ્યું હશે તારે મારે એ 2002માં કોલેજ કરતીતી હારે પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે એ 2002માં કોલેજ કરતીતી હારે પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pen Padi Paper Fail lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.