Sona Na Paarniye Julo Goga Rana by Vishal Hapor song Lyrics and video
Artist: | Vishal Hapor |
---|---|
Album: | Single |
Music: | |
Lyricist: | Gamer Rabari, Dipesh Chavda |
Label: | PIHU DIGITAL |
Genre: | Devotional |
Release: | 2020-01-27 |
Lyrics (English)
Sona Na Paarniye Julo Goga Rana lyrics, સોનાના પારણીયે ઝૂલો ગોગા રોણા the song is sung by Vishal Hapor from PIHU DIGITAL. Sona Na Paarniye Julo Goga Rana Devotion soundtrack was composed by with lyrics written by Gamer Rabari, Dipesh Chavda. He..hoho..hoho..hohoho..ho..o..ho..o Ahe..hona paarne julo goga rupa parne julo Hona paarne julo rona rupa paarne julo Hona na paarniya goga rupa na paarniya atozlyric.com Aeh..dharti na re dhani goga paarniya ma julo Okri muso vara goga paarniya ma julo Kaasi na revasi goga paarniya ma julo He haalu lulu haal goga haalu lulu haal Haalu lulu haal rona haalu lulu haal Aeh..hona paarne julo goga rupa paarne julo Hona paarne julo rona rupa paarne julo Hona na paarniya goga rupa na paarniya Aeh hona na paarniya chauhan rupa na paarniya He..hoho..hoho..hohoho..ho..o..ho..o Eah..dhora godla vara bapa dhori dhaja vara dhora godla vara bapa dhori dhaja vara Sankar na re sangar bapa paarniya ma julo Aeh..manidhar julo paba fanidhar julo Manidhar julo bapa fanidhar julo Paaras mani goga vala paarniya ma julo He haalu lulu haal goga haalu lulu haal Haalu lulu haal rona haalu lulu haal Aeh..hona paarne julo goga rupa paarne julo Hona paarne julo rona rupa paarne julo Hona na paarniya gona rupa na paarniya Eah..rafraa ma rahnara vala paarniya ma julo He..hoho..hoho..hohoho..ho..o..ho..o Aeh..chiyo bhai julave goga paarniya ma julo D k khonpur julave goga paarniya ma julo Hona paarniya goga rupa na paarniya Eah..chiyo bhai julave goga paarniya ma julo Gemar bhai julave rona paarniya ma julo Hona na paarniya goga rupa na paarniya He haalu lulu haal goga haalu lulu haal Haalu lulu haal rona haalu lulu haal Aeh..Chiyo bhai julave goga paarniya ma julo Kaaru dipesh julave goga paarniya ma julo Hona na paarniya goga rupa na paarniya He vishal hapor julave goga paarniya ma julo હે..હોહો..હોહો..હો..હો..હોહોહો..હોઓ..હોઓ..હોઓ એહે..હોના પારણે ઝૂલો ગોગા રૂપા પારણે ઝુલો હોના પારણે ઝુલો રોણા રૂપા પારણે ઝુલો હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા એહે…ધરતી ના રે ધણી ગોગા પારણિયા માં ઝુલો ઓકળી મુસો વારા ગોગા પારણિયા માં ઝુલો કાશી ના રેવાસી ગોગા પારણિયા માં ઝુલો હે હાલું લુલુ હાલ ગોગા હાલું લુલુ હાલ હાલું લુલુ હાલ રોણા હાલું લુલુ હાલ હે હોના પારણે ઝૂલો ગોગા રૂપા પારણે ઝુલો હોના પારણે ઝુલો રોણા રૂપા પારણે ઝુલો હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા એહ..હોના ના પારણિયા ચૌહાણ રૂપા ના પારણિયા હે..હોહો..હોહો..હો..હો..હોહોહો..હોઓ..હોઓ..હોઓ એહ..ધોરા ઘોડલા વારા બાપા ધોરી ધજા વારા એહ..ધોરા ઘોડલા વારા બાપા ધોરી ધજા વારા શંકર ના રે શણગાર બાપા પારણિયા માં ઝુલો એહ..મણિધર ઝુલો બાપા ફણીધર ઝુલો મણિધર ઝુલો બાપા ફણીધર ઝુલો પારસ મણિ ગોગા વાલાપારણિયા માં ઝુલો હે હાલું લુલુ હાલ ગોગા હાલું લુલુ હાલ હાલું લુલુ હાલ રોણા હાલું લુલુ હાલ હે હોના પારણે ઝૂલો ગોગા રૂપા પારણે ઝુલો હોના પારણે ઝુલો રોણા રૂપા પારણે ઝુલો હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા એહ..રફળા માં રહનારા વાલા પારણિયા માં ઝુલો હે..હોહો..હોહો..હો..હો..હોહોહો..હોઓ..હોઓ..હોઓ એહ..ચિયો ભઈ ઝુલાવે ગોગા પારણિયા માં ઝુલો ડી કે ખોનપુર ઝુલાવે ગોગા પારણિયા માં ઝુલો હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા એહ..ચિયો ભઈ ઝુલાવે ગોગા પારણિયા માં ઝુલો ગેમર ભઈ ઝુલાવે રોણા પારણિયા માં ઝુલો હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા હે હાલું લુલુ હાલ ગોગા હાલું લુલુ હાલ હાલું લુલુ હાલ રોણા હાલું લુલુ હાલ ભારતલીરીક્સ.કોમ એહ..ચિયો ભઈ ઝુલાવે ગોગા પારણિયા માં ઝુલો કારૂ દીપેશ ઝુલાવે ગોગા પારણિયા માં ઝુલો હોના ના પારણિયા ગોગા રૂપા ના પારણિયા હે વિશાલ હાપોર ઝુલાવે ગોગા પારણિયા માં ઝુલો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sona Na Paarniye Julo Goga Rana lyrics in Gujarati by Vishal Hapor, music by . Includes YouTube video and lyrics in multiple languages.