Mane Malso To Rosho Tame by Dolly Mishra song Lyrics and video
Artist: | Dolly Mishra |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjit Panesar |
Label: | Ekta Sound |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-07-02 |
Lyrics (English)
LYRICS OF MANE MALSO TO ROSHO TAME IN GUJARATI: મને મળશો તો રોશો તમે, The song is sung by Dolly Mishra from Ekta Sound . "MANE MALSO TO ROSHO TAME" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of the track is picturised on Brijesh Gurjar, Leeza Prajapati, Navinbhai Raval and Urmila Raval. હાલાત બુરા છે અને કિશ્મત રૂઠી ખબર નથી મને આ કરામત કોની હાલાત બુરા છે અને કિશ્મત રૂઠી ખબર નથી મને આ કરામત કોની મને મળવા ની વાત ના કરો મને મળશો તો રોશો તમે મને મળવા ની વાત ના કરો મને મળશો તો રોશો તમે હાલાત બુરા છે અને કિશ્મત રૂઠી ખબર નથી મને આ કરામત કોની ભારતલીરીક્સ.કોમ મળ્યા છે દર્દ એતો મને છે ખબર કોઈ ના જાણે શું વીતી મારા પર દિલ ના દર્દ ની હું વાત શું કરું આંખે આહુડા ના દરિયા રે ભરું જીવતે જીવ જિંદગી જાણે લાશ રે બની જીવતે જીવ જિંદગી જાણે લાશ રે બની મને જોઈ નહિ શકો મને મળતા ના કદી મને મળવા ની વાત ના કરો મને મળશો તો રોશો તમે મને મળવા ની વાત ના કરો મને મળશો તો રોશો તમે મહેફિલ મારી હવે સુણી પડી ગઈ જિંદગી ઘડી બે ઘડી ની રહી ગઈ કોઈ ની અમને હવે આશ ના રહી જતા રહેશુ જગ ને અલવિદા કહી શું ભૂલ મેં કરી એની ખબર ના પડી શું ભૂલ મેં કરી એની ખબર ના પડી કઈ ભૂલ ની રે અમને અહીં સજા રે મળી મને મળવા ની વાત ના કરો મને મળશો તો રોશો તમે મને મળવા ની વાત ના કરો મને મળશો તો રોશો તમે મને મળશો તો રોશો તમે મને મળશો તો રોશો તમે મને મળશો તો રોશો તમે Halaat bura chhe ane kishmat ruthi Khabar nathi mane aa karamat koni Halaat bura chhe ane kishmat ruthi Khabar nathi mane aa karamat koni Mane madva ni vaat na karo Mane malso to rosho tame Mane madva ni vaat na karo Mane malso to rosho tame Halaat bura chhe ane kishmat ruthi Khabar nathi mane aa karamat koni atozlyric.com Madya chhe dard aeto mane chhe khabar Koi na jaane shu viti mara par Dil na dard ni hu vaat shu karu Aakhe aahuda na dariya re bharu Jivte jiv zindagi jaane laas re bani Jivte jiv zindagi jaane laas re bani Mane joi nahi sako mane madta na kadi Mane madva ni vaat na karo Mane malso to rosho tame Mane madva ni vaat na karo Mane malso to rosho tame Mahfil mari have suni padi gai Zindagi ghadi be ghadi ni rahi gai Koi ni amne have aash na rahi Jata rehsu jag ne alvida kahi Shu bhul me kari aeni khabar na padi Shu bhul me kari aeni khabar na padi Kai bhul ni re amne ahi saja re madi Mane madva ni vaat na karo Mane malso to rosho tame Mane madva ni vaat na karo Mane malso to rosho tame Mane malso to rosho tame Mane malso to rosho tame Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mane Malso To Rosho Tame lyrics in Gujarati by Dolly Mishra, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.