Tane Yaad Nai Karu by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Jeet Vaghela |
Label: | Raghav Digital |
Genre: | Love |
Release: | 2022-07-19 |
Lyrics (English)
LYRICS OF KOI FARIYAD NAI KARU IN GUJARATI: કોઈ ફરિયાદ નઇ કરુ, The song is sung by Rakesh Barot from Sarjan Digital . "KOI FARIYAD NAI KARU" is a Gujarati Love song, composed by Ravi-Rahul , with lyrics written by Jeet Vaghela . The music video of the track is picturised on Rakesh Barot, Nadeem Wadhvania and Unnati parmar. Tare javu hoy to jaa mukine mane Tare javu hoy to jaa mukine mane Bijani thavu hoy to tha bhuline mane Hu to tara mate jindagi aa barbad nahi karu Hu to tara mate jindagi aa barbad nahi karu atozlyric.com Tane yaad nai karu Koi fariyad nai karu Tane yaad nai karu Koi fariyad nai karu Tare javu hoy to jaa mukine mane Bijani thavu hoy to tha bhuline mane Te mithi re mithi vatoma fasavyo Mahobbatno divado aa dilma jalavyo Pachhi tu kari gai mujthi dagao Bhuli re gai mari sachi wafao Hu to sahi laish koine vat nahi karu Hu to sahi laish koine vat nahi karu Tane yaad nai karu Koi fariyad nai karu Tane yaad nai karu Koi fariyad nai karu Kadar na kari te bhale aaj mari Fikar na karishu ame pan ja tari Nathi gam tujthi juda re thavano Aa badshah to aeklo jivi levano Navi jindagini sharuvat hu karu Navi jindagini sharuvat hu karu Tane yaad nai karu Koi fariyad nai karu Tane yaad nai karu Koi fariyad nai karu Tane yaad nai karu Koi fariyad nai karu. તારે જવું હોય તો જા મૂકીને મને તારે જવું હોય તો જા મૂકીને મને બીજાની થવું હોય તો થા ભૂલીને મને ભારતલીરીક્સ.કોમ હું તો તારા માટે જિંદગી આ બરબાદ નહિ કરું હું તો તારા માટે જિંદગી આ બરબાદ નહિ કરું તને યાદ નઇ કરુ કોઈ ફરિયાદ નઇ કરું તને યાદ નઇ કરુ કોઈ ફરિયાદ નઇ કરું તારે જવું હોય તો જા મૂકીને મને બીજાની થવું હોય તો થા ભૂલીને મને તે મીઠી રે મીઠી વાતોમાં ફસાવ્યો મહોબ્બતનો દીવડો આ દિલમાં જલાવ્યો પછી તું કરી ગઈ મુજથી દગાઓ ભૂલી રે ગઈ મારી સાચી વફાઓ હું તો સહી લઈશ કોઈને વાત નહિ કરું હું તો સહી લઈશ કોઈને વાત નહિ કરું તને યાદ નઇ કરુ કોઈ ફરિયાદ નઇ કરું તને યાદ નઇ કરુ કોઈ ફરિયાદ નઇ કરું કદર ના કરી તે ભલે આજ મારી ફિકર ના કરીશું અમે પણ જા તારી નથી ગમ તુજથી જુદા રે થવાનો આ બાદશાહ તો એકલો પણ જીવી લેવાનો નવી જિંદગીની શરૂવાત હું કરું નવી જિંદગીની શરૂવાત હું કરું તને યાદ નઇ કરુ કોઈ ફરિયાદ નઇ કરું તને યાદ નઇ કરુ કોઈ ફરિયાદ નઇ કરું તને યાદ નઇ કરુ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Yaad Nai Karu lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.