Jalsa Kar Bapu Jalsa Kar by Devang Patel song Lyrics and video
Artist: | Devang Patel |
---|---|
Album: | Single |
Music: | Raju Singh |
Lyricist: | Devang Patel |
Label: | T-Series Gujarati |
Genre: | Masti, Funny |
Release: | 2021-03-13 |
Lyrics (English)
LYRICS OF JALSA KAR BAPU JALSA KAR IN GUJARATI: જલસા કર બાપુ જલસા કર, The song is recorded by Devang Patel from album Jalsa . "Jalsa Kar Bapu Jalsa Kar" is a Gujarati Masti and Funny song, composed by Raju Singh , with lyrics written by Devang Patel . બાપુ તુ બેસે દોડે સુવે જાગે જીવે મરે એનાથી મને કોઈ ફરક નથી પડતો પણ હૂ મારી ફરજ સમજી ને તને કાઇક કરવા માટે કવ છુ તારે આવુ કરવુ હોય તો કર નહિ તો તેલ લેવા જા જીંદગી આ નાની છે પુરી વસુલ કર હય દુનિયા ની તુ છોડી ને પોતાની ચિંતા કર હંમ થોડી ઘણી બુદ્ધિ બાકી રહી હોય અગર હય આ સલાહ માન મારી વિચારીયા વગર જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર અરે લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર પડોશી ની બારી સામે ચીશો પાડી નાચ હય રમીને ક્રિકેટ ઍના તોડી નાખ કાંચ હંમ ઍનુ છાપુ ખેચી રોજ ઍનિ પેહલા વાંચ હય જો આનાકાની કરે તો દઈ દે ગાળો પાંચ એની મોટી છોકરી જોડે ભટક્યા કર પડોશી જાય તેલ લેવા જલસા કર ભારતલીરીક્સ.કોમ જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર રોજ ઉઠી બાપા જોડે બસ્સો રૂપિયા માંગ હય ના પાડે તો પાકીટ માથી પૈસા ચોરી ભાગ હંમ ગુસ્સે થાય તોય પિક્ચર જોવા આખી રાત જાગ હય બીડી ઍમની ફૂકી દેજે જ્યારે મળે લાગ કહયુ ના ઍમનુ માન્યા કર બાપા જાય તેલ લેવા જલસા કર જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર બૈરી જોડે રોજે રોજ કર તકરાર હય રોવે કકડે ના એની કર દરકાર હંમ વીના વાંકે ડાબા ગાલે ધોલ ફટકાર હય સામી થવા જાય તો કાઢી મુક ઘરબાર એની સામે બીજી જોડે નખરા કર બૈરી જાય તેલ લેવા જલસા કર જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર ચાલુ ક્લાસે ગીતો ગાઈ સિસોટી વગાડ હય ચોપડીઓ મા કરિશ્મા ના ફોટાઓ લગાડ હંમ ગમે તેવુ ચિત્રી સ્કૂલ ની ભીતો ને બગાડ હય હેરાન કરી માસ્તર ને ઉભી પૂછે ભગાડ પરીક્ષા મા પેપર કોરુ છોડ્યા કર ભણતર જાય તેલ લેવા જલસા કર જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર નોકરી માથી ગુલ્લી મારી પિક્ચર જોવા જા હય ઑફીસ મા લેડી ટાઇપિસ્ટ ની સામે ગીતો ગા હંમ ઑફીસ ખર્ચે વારંવાર પીવા જજે ચા હય બૉસ બોલ તો કઈ દે ભાઈ ડાયો બહુ ના થા દર મહિને વીસ રજા પાડ્યા કર નોકરી જાય તેલ લેવા જલસા કર જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર ખૂબ પૈસા કમાઈ ને પણ ઇનકમ ટૅક્સ ના ભર હય નકલી પાસપોર્ટ ઉપર આખી દુનિયા મા ફર હંમ ગેર કાયદે જમીન ઉપર બાંધ મોટુ ઘર હય બૅંકો નુ ગોટાડા કરી ઉઠમણૂ કર પકડાવા ની બીક થી જરા ના ડર કાયદો જાય તેલ લેવા જલસા કર જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર પૈસા પાછા આપ નહી માંગી ને ઉધાર હય ખોટા ખર્ચા કરી રોજ દેવુ ખૂબ વધાર હંમ જે સામુ મળે એને બાટલા મા ઉતાર હય ભલે લોકો કહે તને ગામ નો ઉતાર લોકો ના પૈસે લીલા લેહેર કર આબરૂ જાય તેલ લેવા જલસા કર જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર શરીર ભલે વધે તોયે ખાવા મા રાખ ના કચાસ હય પેટ ભલે બગડે પણ ખાજે ભજીયા પચાસ હંમ વા વાયુ થાઈ તોયે ખાજે ખૂબ ખટાશ હય શરદી ભલે હોય પીજે ઠંડા લસ્સી છાશ દારૂ પીને બીડીઓ ફૂક્યા કર તબિયત જાય તેલ લેવા જલસા કર જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર ટ્રાફ્ફિક સિગ્નલ તોડી ગાડી બેફામ ભગાવ હય ઑવર્ટેક કરી ને જોર થી બ્રેકો બહુ લગાવ હંમ ટક્કર મારી વચ્ચે આવતા વાહનો ફગાવ હય હૉર્ન મારી મોડી રાતે લોકો ને જગાવ રસ્તા વચ્ચે ગાડી પાર્ક કર્યા કર પોલીસ જાય તેલ લેવા જલસા કર જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર ફૅશન કરવા ગમે તેવા કાઢજે ગાંડા હય બરમુડા પેહરી લટકતા રાખજે નાડા હંમ વાળ અડધા ઉભા અડધા રાખજે આડા હય રાતેય પેહરી ને ફરજે ગૉગલ્સ જાડા ના આવડે તોયે અંગ્રેજી મા વાતો કર શરમ જાય તેલ લેવા જલસા કર જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર મોટે થી ખોખાર ભલે લોકો જુવે ચાર હય ચા કૉફી પિતા પિતા સબડકા માર હંમ કાન ખંજાવાડ નાખી પેન્સિલ ની ધાર હય ગંદુ નાક લુછ હાથ વડે વારંવાર મો કોઈ બગાડે એની પરવા ના કર મૅનર્સ જાય તેલ લેવા જલસા કર જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર બોમ્બ ફૂટે ચારે બાજુ ને લોકો મરે હય સરકાર જોઈ રહી ને કશું ના કરે હંમ દેશ ના ભોગે પ્રધાનો પોતાના પેટ ભરે હય ગરિબડી પ્રજાની વાતો કાને કોણ ધરે કંઈક કરવુ જોઈયે આવો વિચાર ના કર દેશ જાય તેલ લેવા જલસા કર જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર આ બધી વાતો ને ના કાને ધરતો હય મારૂ કહેલુ પાછુ જોજે કરતો હંમ માફ કરજે મને ને કરજે જતો હય હૂ તો ખાલી ગમ્મત ખાતર હસતો હતો તોય જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર જલસા કર બાપુ જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર અરે લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર લટકા કર બાપુ મટકા કર જાય બધા તેલ લેવા જલસા કર. Bapu tu bese dode suve jage jive mare Enathi mane koi farak nathi padto Pan hu mari faraj samjhi ne Tane kaik karva mate kav chhu Tare aavu karvu hoy to Kar nathi to tel leva ja Jindagi aa naani chhe poori vasool kar hay Duniya ni tu chhodi ne potani chinta kar humm Thodi ghani buddhi baki rahi hoy agar hay Aa salaah maan mari vichariya vagar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Are latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar Latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar Padoshi ni bari same chisho paadi nach hay Ramine cricket ena todi nakh kanch hamm Enu chhapu khechi roj eni pehla vaanch hay Jo anakani kare to dai de gaaro paanch Eni moti chhokri jode bhatkya kar Padoshi jay tel leva jalsa kar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar Roj uthi bapa jode basso rupiya maang hay Na pade to paakit mathi paisa chori bhag humm Gusse thay toye picture jova aakhi raat jaag hay Bidi emni fooki deje jyare male laag Kahyu na emnu manya kar Bapa jay tel leva jalsa kar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar Bairi jode roje roj kar takraar hay Rove kakde na eni kar darkar humm Vina vanke daba gaale dhol fatkar hay Sami thava jaay to kadhi muk gharbaar Eni same biji jode nakhra kar Bairi jay tel leva jalsa kar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar Chalu classe geeto gayi sisoti vagaad hay Chopadi o ma karishma na phota o lagaad humm Game tevu chitri school ni bhinto ne bagaad hay Hairan kari mastar ne ubhi puchhe bhagaad Parikshama pepar koru chhodya kar Bhantar jay tel leva jalsa kar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar Naukari mathi gulli mari picture jova ja hay Office ma lady typist ni same geeto gaa humm Office kharche varamvaar peeva jaje cha hay Boss bole to kai de bhai dayo bahu na tha Dar mahine vees raja padya kar Naukari jay tel leva jalsa kar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar Khub paisa kamai ne pan income tax na bhar hay Nakli passport upar akhi duniya na far humm Gair kayade zameen upar bandh motu ghar hay Bank nu gotada kari uthamnu kar Pakdva ni bik thi jara na dar Kaydo jay tel leva jalsa kar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar Paisa pachha aap nahi mangi ne udhar hay Khota kharcha kari roj devu khoob vadhar humm Jo samu male ene baatla ma utaar hay Bhale loko kahe tane gaam no utaar Loko na paise leela leher kar Aabru jay tel leva jalsa kar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar Sharir bhale vadhe toye khava ma rakh na kachas hay Pet bhale bagde pan khaje bhajiya pachaas humm Vaa vayu thai toye khaje khub khatas hay Shardi bhale hoy peeje thanda lassi chhash Daru peene bidi o phoonkya kar Tabiyat jay tel leva jalsa kar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar Traffic signal todi gaadi befam bhagav hay Overtack kari ne jor thi break bahu lagav humm Takkar mari vacche avta vahano fagaav hay Horn mari modi raate logo ne jagaav Rasta vacche gaadi park karya kar Police jay tel leva jalsa kar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar Fashion karva game teva kadhje gaanda hay Barmuda pehri latkta rakhje naada humm Vaar addha ubha addha rakhje aada hay Raatey pehri ne farje goggles jaada Na aavde toye angreji ma vaato kar Sharam jay tel leva jalsa kar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar Mote thi khokhar bhale loko juve chaar hay Cha coffee peeta peeta sabdka maar humm Kaan khanjvaad nakhi pencil ni dhaar hay Gandu naakh luchh hath vade varamvaar Mo koi bagaade eni parva na kar Manners jay tel leva jalsa kar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar Bomb foote chare baju ne loko mare hay Sarkar joi rahine kashu na kare humm Desh na bhoge pradhano potana pet bhare hay Garibdi praja ni vaat kane kon dhare Kaik karvu joiye aavo viachar na kar Desh jay tel leva jalsa kar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar atozlyric.com Aa badhi vaato ne na kane dharto hay Maru kahelu pachhu joje karto humm Maaf karje mane ne karje jato hoy Hu to khali gammat khaatar hasto hato Toye jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Jalsa kar bapu jalsa kar Jay badha tel leva jalsa kar Are latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar Latka kar bapu matka kar Jay badha tel leva jalsa kar. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jalsa Kar Bapu Jalsa Kar lyrics in Gujarati by Devang Patel, music by Raju Singh. Includes YouTube video and lyrics in multiple languages.