Mara Malak Na Mena Rani by Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das |
---|---|
Album: | Single |
Music: | Manoj Vimal |
Lyricist: | Rahul Vegad |
Label: | Maruti Enterprise |
Genre: | Happy |
Release: | 2020-12-09 |
Lyrics (English)
"મારા મલકના મેના રાની" | MARA MALAK NA MENA RANI LYRICS IN GUJARATI: The song is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and Kavita Das from Gujarati Dhollywood film Have Kyare Malishu , directed by Harshad Kandoliya. The film stars Jignesh Barot, Rajdip Barot, Pinal Oberoi, Shreya Dave and Prem Kandoliya in lead role. The music of "MARA MALAK NA MENA RANI" song is composed by Manoj Vimal , while the lyrics are penned by Rahul Vegad . Tamba pitalna beda mara indhonima motida re Tamba pitalna beda mara indhonima motida re Sarkhi saiyar pani halya ame panghatna pankhida re Sarkhi saiyar pani halya ame panghatna pankhida re Ho mara malakna mena rani dhima dhima halo re Mara malakna mena rani dhima dhima halo re Mukhe malkta nite nihalva khetare bandhya mela re Mukhe malkta nite nihalva khetare bandhya mela re Mara malakna mena rani dhima dhima holo re Mara malakna mena rani dhima dhima holo re Ao albela balam ghela chheta javo re Tame chheta javo re Mara mukhne na sharmavo re Ao nakhrala ao re rupala ora avo re Tame ora avo re Mara dalne na tadpavo re Ao sarkhi saiyar sathe amara chhuta palvna chheda re Sarkhi saiyar sathe amara chhuta palvna chheda re Mukhe malkta nite nihalva khetare bandhya mela re Mukhe malkta nite nihalva khetare bandhya mela re Tamba pitalna beda mara indhonima motida re Mara malakna mena rani dhima dhima holo re Ao ghera ghera ghughat tano ghela lago re Gauri ghela lago re Palvdama pyara lago re Vhali vhali vato tamari vhala lago re Tame vhala lago re Mara dalne pyare lago re atozlyric.com Ghughat tani ghere avo deshu man moghera re Tamba pitalna beda mara indhonima motida re Mukhe malkta nite nihalva khetare bandhya mela re Sarkhi saiyar pani halya ame panghatna pankhida re Mara malakna mena rani dhima dhima halo re Tamba pitalna beda mara indhonima motida re. તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે સરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રે સરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રે હો મારા મલકના મેના રાની ધીમા ધીમા હાલો રે મારા મલકના મેના રાની ધીમા ધીમા હાલો રે મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે મારા મલકના મેના રાની ધીમા ધીમા હાલો રે મારા મલકના મેના રાની ધીમા ધીમા હાલો રે ઓ અલબેલા બાલમ ઘેલા છેટા જાવો રે તમે છેટા જાવો રે મારા મુખને ના શરમાવો રે ઓ નખરાળા ઓ રે રૂપાળા ઓરા આવો રે તમે ઓરા આવો રે મારા દલને ના તડપાવો રે ભારતલીરીક્સ.કોમ ઓ સરખી સૈયર સાથે અમારા છૂટા પાલવના છેડા રે સરખી સૈયર સાથે અમારા છૂટા પાલવના છેડા રે મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે મારા મલકના મેના રાની ધીમા ધીમા હાલો રે ઓ ઘેરા ઘેરા ઘૂંઘટ તાણો ઘેલા લાગો રે ગૌરી ઘેલા લાગો રે પાલવડામાં પ્યારા લાગો રે વ્હાલી વ્હાલી વાતો તમારી વ્હાલા લાગો રે તમે વ્હાલા લાગો રે મારા દલને પ્યારા લાગો રે ઘૂંઘટ તાણી ઘેરે આવો દેશું માન મોંઘેરા રે તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે મુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રે સરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રે મારા મલકના મેના રાની ધીમા ધીમા હોલો રે તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Malak Na Mena Rani lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das, music by Manoj Vimal. Includes YouTube video and lyrics in multiple languages.