Kala Na Mul by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Rutvij Joshi |
Lyricist: | Jashwant Gangani |
Label: | Jhankar Music Gujarati |
Genre: | Playful |
Release: | 2023-09-27 |
Lyrics (English)
KALA NA MUL LYRICS: The Gujarati song is sung by Jigar Thakor from the soundtrack album for the film Jigar Ni Jeet , directed by Vishnu Thakor (Adalaj), starring Jigar Thakor, Jimmy Pandya, Jitu Pandya, Chetan Dahiya and Pooja Soni. "KALA NA MUL" song was composed by Rutvij Joshi , with lyrics written by Jashwant Gangani . Ee je koi sacho kalakar chhe Hari var eni harohar chhe Kala ishwarnu roop akha jagatno bhoop Kala no kadi na aave paar Jagma kalana mul na mulaviye re Ke jagma kalana mul na mulaviye re Jagma kalana mul na mulaviye re Ee bhai mara kala kudrat keri bhet re manaviyu Kalana mul na mulaviye re Ke jagma kalana mul na mulaviye re Kalanu jivthi jatan karo vhala Kala prabhunu biju roop chhe re vhala Kalana rang roop chhe sauthi nirala Kala sagar jena koi na simaada Ruda karjo eva kaam raaji raakhe maro raam Kala vaatuno aave nahi paar Jagma kalana mul na mulaviye re Ke jagma kalana mul na mulaviye re Ke jagma kalana mul na mulaviye re Ee bhai mara kala kudrat keri bhet re manaviyu Kalana mul na mulaviye re Ke jagma kalana mul na mulaviye re He dhan daulatthi na tolo kalane Haiyana hoofthi vadhaavo kalane Uparvalo raaji joyi kalane Monghera maan sau dejo kalane He kala saune raaji raaji rakhe manaviyu Kalathi motu koi nathi re Ke jagma kalana mul na mulaviye re Ke jagma kalana mul na mulaviye re Ee bhai mara kala kudrat keri bhet re manaviyu Kalana mul na mulaviye re Ke jagma kalana mul na mulaviye re એ જે કોઈ સાચો કલાકાર છે હરિવર એની હારોહાર છે કલા ઈશ્વરનુ રૂપ આખા જગતનો ભૂપ કલાનો કદી ના આવે પાર જગમાં કલાના મુલ ના મુલવીયે રે કે જગમાં કલા ના મુલ ના મુલવીયે રે જગમાં કલાના મુલ ના મુલવીયે રે એ ભાઈ મારા કલા કુદરત કેરી ભેટ રે માનવિયું કલ ના મુલ ના મુલવીયે રે કે જગમાં કલાના મુલ ના મુલવીયે રે કલાનુ જીવથી જતન કરો વ્હાલા કલા પ્રભુનુ બીજું રૂપ છે રે વ્હાલા કલાના રંગ રૂપ છે સૌથી નિરાલા કલા સાગર જેના કોઈ ના સિમાડા રૂડા કરજો એવા કામ રાજી રાખે મારો રામ કલા વાતનો આવે નહિ પાર atozlyric.com જગમાં કલાના મુલ ના મુલવીયે રે કે જગમાં કલા ના મુલ ના મુલવીયે રે કે જગમાં કલાના મુલ ના મુલવીયે રે એ ભાઈ મારા કલા કુદરત કેરી ભેટ રે માનવિયું કલાના મુલ ના મુલવીયે રે કે જગમાં કલાના મુલ ના મુલવીયે રે હે ધન દોલતથી ના તોલો કલાને હૈયાના હોફથી વધાવવો કલાને ઉપરવાળો રાજી જોય કલાને મોંઘેરા માન સૌ દેજો કલાને હે કલા સૌને રાજી રાજી રાખે માનવિયું કલાથી મોટું કોઈ નથી રે કે જગમાં કલાના મુલ ના મુલવીયે રે કે જગમાં કલાના મુલ ના મુલવીયે રે એ ભાઈ મારા કલા કુદરત કેરી ભેટ રે માનવિયું કલા ના મુલ ના મુલવીયે રે કે જગમાં કલાના મુલ ના મુલવીયે રે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kala Na Mul lyrics in Gujarati by Jigar Thakor, music by Rutvij Joshi. Includes YouTube video and lyrics in multiple languages.