Lagan Lidhu Taru Have Shu Thashe Maru by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Sanjay Thakor |
Lyricist: | Sanjay Thakor (Sardhav) |
Label: | Gopi Studio Ambahotal |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-04-17 |
Lyrics (English)
લગન લીધું તારું હવે શું થાશે મારુ | LAGAN LIDHU TARU HAVE SHU THASHE MARU LYRICS IN GUJARATI is recorded by Rohit Thakor from Gopi Studio Ambahotal label. The music of the song is composed by Sanjay Thakor , while the lyrics of "Lagan Lidhu Taru Have Shu Thashe Maru" are penned by Sanjay Thakor (Sardhav) . The music video of the Gujarati track features Rohit Thakor, Krishna Zala and Mahesh Thakor. Ho lagan lidhu taru have shu thase maru Lagan lidhu taru have shu thase maru Lagan lidhu taru have shu thase maru Ae parka ni chori ae bethi mari jaanu Ho dil todyu maru shu bagadyu me taru Dil todyu maru shu bagadyu me taru Parka ni chori ae bethi mari jaanu Ho kankotri ma taru ne nom se bija nu Kankotri nom taru ne nom se bija nu Mare shu have karvanu Tan sasriyu valu Ho diku sasriyu valu Ho lagan lidhu taru have shu thase maru Parka ni chori ae bethi mari jaanu Are parka ni chori ae bethi mari jaanu atozlyric.com Vagar vichare meto karyo hato prem re Farshu chori na fera hato maro vem re Are are re dil ne mara jakhmo aapi kapya dil na taar re Jon tari aayi ane vagya mane baan re Ho mara dil ne mari taru bodhe tu ghar taru Mara dil ne mari taru bodhe tu ghar taru Mare to rahyu radvanu Tan sasriyu valu Jaanu tan sasriyu valu Ho lagan lidhu taru have shu thase maru Parka ni chori ae bethi mari jaanu Are parka ni chori ae bethi mari jaanu Ho upade tari doli ae pela hu haji jau re Tu jaase doli mo mare jau shamshan re O yaat to tane mari aavshe jarur re Nathi kai kevu have javshu tuj thu dur re Ho tara sasariya ma jaanu tare khush revanu Tara sasariya ma jaanu tare khush revanu Mare to rakh ma revanu Tan sasriyu valu Diku tan sasriyu valu O diku sasriyu valu હો લગન લીધું તારું હવે શું થાશે મારું લગન લીધું તારું હવે શું થાશે મારું લગન લીધું તારું હવે શું થાશે મારું એ પારકા ની ચોળી એ બેઠી મારી જાનું હો દિલ તોડયું મારું શું બગાડ્યું મેં તારું દિલ તોડયું મારું શું બગાડ્યું મેં તારું પારકા ની ચોળી એ બેઠી મારી જાનું હો કંકોત્રી મા તારું ને નોમ બીજા નું કંકોત્રી મા તારું ને નોમ બીજા નું મારે શું હવે કરવાનું તન સાસરિયું વાલુ હો દીકુ સાસરિયું વાલુ હો લગન લીધું તારું હવે શું થાશે મારું પારકા ની ચોળી એ બેઠી મારી જાનુ અરે પારકા ની ચોળી એ બેઠી મારી જાનુ ભારતલીરીક્સ.કોમ વગર વિચારે મેતો કર્યો હતો પ્રેમ રે ફરશું ચોળી ના ફેરા હતો મારો વેમ રે અરે અરે રે દિલ ને મારા જખ્મો આપી કાપ્યા દિલ ના તાર રે જોન તારી આયી અને વાગ્યા અમને બાણ રે હો મારા દિલ ને મારી તાળું બોધે તું ઘર તારું મારા દિલ ને મારી તાળું બોધે તું ઘર તારું મારે તો રહ્યું રડવાનું તન સાસરિયું વાલુ જાનુ તન સાસરિયું વાલુ હો લગન લીધું તારું હવે શું થાશે મારું પારકા ની ચોળી એ બેઠી મારી જાનુ અરે પારકા ની ચોળી એ બેઠી મારું જાનુ હો ઉપડે તારી ડોલી એ પેલા હું હજી જાઉં રે તું જાશે ડોલી મોં મારે જઉં શમશાન રે ઓ યાદ તો તને મારી આવશે જરૂર રે નથી કઈ કેવું હવે જવશું તુજ થી દૂર રે હો તારા સાસરિયું માં જાનુ તારે ખુશ રેવાનું તારા સાસરિયું માં જાનુ તારે ખુશ રેવાનું મારે તો રાખ માં રેવાનું તન સાસરિયું વાલુ દીકુ તન સાસરિયું વાલુ ઓ દીકુ સાસરિયું વાલુ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lagan Lidhu Taru Have Shu Thashe Maru lyrics in Gujarati by Rohit Thakor, music by Sanjay Thakor. Includes YouTube video and lyrics in multiple languages.