Chadyo Maana Najre To Badhu Pachu Aapi Jais by Kajal Dodiya, Shakti Odhaviya song Lyrics and video
Artist: | Kajal Dodiya, Shakti Odhaviya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Ramesh Vachiya |
Label: | Ekta Sound |
Genre: | Devotional |
Release: | 2020-10-08 |
Lyrics (English)
ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ | CHADYO MAANA NAJRE TO BADHU PACHU AAPI JAIS LYRICS IN GUJARATI is recorded by Kajal Dodiya and Shakti Odhaviya from Ekta Sound label. The music of the song is composed by Ravi-Rahul , while the lyrics of "Chadyo Maana Najre To Badhu Pachu Aapi Jais" are penned by Ramesh Vachiya . The music video of the Gujarati track features Vijay Desai, Sunny Khatri, Sharmishtha Makwana, Dolly Badgu, Jayanti Vagh and Shital Vasava. કે કદાચ જગતના ચોકની માલીપા એકવાર ખેતરની માલીપા કદાચ આમ જો ચાર ઈંટો હોય અન ચાર ઈંટોની માલીપા મારા વડવાની દેવીને બેહાડી હોય અન કદાચ મન આમ જો ગાંડો હમજી કદાચ મારી જમીન ભલે લખાઈ જ્યાં કદાચ મન મારનારા મારી જાય લૂંટનારા કદાચ લૂંટી જાય પણ વખતની વેળા બન જો એની હાત પેઢી ધુણાવી અન પાછી ના લાવું ન તો તો મારા વડવાનો દીવો કર્યો ન હતો બાપ હે ભારતલીરીક્સ.કોમ એ હાથમાંથી લઇ જશે તું નસીબમાંથી નઈ એ હાથમાંથી લઇ જશે તું નસીબમાંથી નઈ હાથમાંથી લઇ જશે મારા નસીબમાંથી નઈ અલ્યા ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ અલ્યા ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ એ પાછું આપી જઈશ, બધુ પાછું આપી જઈશ હકનું પડાયેલ લીધેલ મારુ પાછું આપી જઈશ અલ્યા ચડીશ માના નજરે તો પાયમાલ થઇ જઈશ અલ્યા ચડીશ માના નજરે તો પાયમાલ થઇ જઈશ એ હાથમાંથી લઇ જશે તું નસીબમાંથી નઈ હાથમાંથી લઇ જશે તું નસીબમાંથી નઈ ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ અલ્યા ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ હો તારી મારી વચ્ચે ના રાખ્યું કોઈ ગણતર તને પારખવામાં ઓછું પડયું ભણતર ઓ ભઈ થઇને મને આપી વેરી જેવી વળતર મારી માતા લાવશે જોજે મારી વળતર એ ખોટું ચઢ્યું ચોપડે તારા કર્મોનું ખાતું મારી માતા કરશે એજ બધું હાચુ એ વાળીચોળીને બધુ મારુ પાછું આપી દઈશ વાળીચોળીને બધુ મારુ પાછું આપી જઈશ એ મારી ઓતેડી જો મારી માતા જોણી ગઈ વાતો ઓતેડીની જો મારી માતા જોણી ગઈ તો તો હમજ જે ઘેર મારી માતા પોચી ગઈ તો તો હમજ જે ઘેર મારી માતા પોચી ગઈ હો મારા તે હોરતે જોજે માતા મારી આવશે કાળી રાતે તારા ધૂળ રે મંડાશે હો ડાક ની ડોડી તૂટે ભુવા થાકી જાશે મારી માતા તો કોઈથી ના પકડાશે એ ન્યાય લાવશે માતા ન્યાય લાવશે ખોટું કરનારનું એ દાટ વાળશે અલ્યા ચડીશ માંના નજરે તો બધુ પાછું આપી જઈશ અલ્યા ચડીશ માંના નજરે તો બધુ પાછું આપી જઈશ એ હાથમાંથી લઇ જશે તું નસીબમાંથી નઈ એ હાથમાંથી લઇ જશે મારા નસીબમાંથી નઈ અલ્યા ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ અલ્યા ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ ચડ્યો માંના નજરે તો બધુ પાછું આપી જઈશ. Ke jagatna chokni malipa Aekvar khetarni malipa Kadach aam jo char ito hoy Aan char itoni malipa Mara vadvani devine behadi hoy Aan kadach man aam jo gando hamji Kadach mari jamin bhale lakhai jya Kadach man marnara mari jay Lutnara kadach luti jay Pan vakhatni veda ban Jo aeni hat pedhi dhrunavi aan pachhi na lavu na To to mara vadvano divo karyo na hato bap he Ae hathmathi lai jase tu nasibmathi nai Ae hathmathi lai jase tu nasibmathi nai Hathmathi lai jase mara nasibmathi nai Are chadyo maana najre to badhu pachu aapi jais Alya chadyo maana najre to badhu pachu aapi jais Ae pachu aapi jais, badhu pachu aapi jais Haknu padayel lidhel maru pachu aapi jais Alya chadis maana najare to paymal thai jais Alya chadis maana najare to paymal thai jais atozlyric.com Ae hathmathi lai jase tu nasibmathi nai Hathmathi lai jase tu nasibmathi nai Chadyo maana najre to badhu pachu aapi jais Alya chadyo maana najre to badhu pachu aapi jais Ho tari mari vachhe na rakhyu koi gantar Tane parkhvama ochhu padyu bhantar Ao bhai thai mane api veri jevi vadtar Mari mata lavse joje mari vadtar Ae khotu chadhyu chopde tara karmonu khatu Mari mata karse aej badhu hachu Ae valicholi ne badhu maru pachhu api daish Varichori ne badhu mane pachhu api jaish Ae mari otedi jo mari matar joni gai Vato otedini jo mari mata joni gai To to hamja je gher mari mata pochi gai To to hamja je gher mari mata pochi gai Ho mara te horte jo je mata mari aavse Kali rate tara dhud re mandase Ho dak ni dodi tute bhuva thaki jase Mari mata to koithi na pakdase Ae nyay lavse mata nyay lavse Khotu karnarnu ae dat varse Alya chadids mana najre to badhu pachu aapi jais Alya chadids mana najre to badhu pachu aapi jais Ae hathmathi lai jase tu nasibmathi nai Ae hathmathi lai jase tu nasibmathi nai Alya chadyo maana najre to badhu pachu aapi jais Alya chadyo maana najre to badhu pachu aapi jais Chadyo maana najre to badhu pachu aapi jais Chadyo maana najre to badhu pachu aapi jais. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chadyo Maana Najre To Badhu Pachu Aapi Jais lyrics in Gujarati by Kajal Dodiya, Shakti Odhaviya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.