Mara Rudiyana Ram Bapa Sadaram by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Sovanji Thakor |
Label: | Ekta Sound |
Genre: | Devotional |
Release: | 2020-02-26 |
Lyrics (English)
Mara Rudiyana Ram Bapa Sadaram lyrics, મારા રુદિયાના રામ બાપા સદારામ the song is sung by Jignesh Barot from Ekta Sound. Mara Rudiyana Ram Bapa Sadaram Devotional soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Sovanji Thakor. Ae koi batavo ram amara nathi bhulata sant amara Ae koi batavo ram amara nathi bhulata sant amara Bapa sadaram jo sant sada ram jo Ae yad karine rudiyu rove ankho mari vatadi jove Kyare bapa avase kyare darshan alase Ae avone avtar dhari pachha jag ma Khot padi chhe bapa akhaa re samajma Ae koi batavo ram amara nathi bhulata sant amara Bapa sadaram jo sant sada ram jo Ae mara bapa sadaram jo sant sada ram jo He nirmal man ne sadu re jivan Padya jya pagla ae bhumi se pavan Ho ho nirmal man ne sadu re jivan Padya jya pagla ae bhumi se pavan Bhumi se pavan Ae koi kejyo sandesho maro atlo re sandesho maro Ae koi kejyo sandesho maro atlo re sandesho maro Kyare bapa avase kyare darshan alase Bapa sadaram jo sant sadaram jo Ho totana dhame aeva lage ansara Bapuni vanina vage bhankara Ho ho totana dhame aeva lage ansara Bapuni vanina vage bhankara Vage bhankara Ae sadguru ae sant amara kya jotu jai guru mara Ae sadguru ae sant amara kya jotu jai guru mara Kyare bapa avase kyare darshan alase Ae bapa sadaram jo sant sada ram jo Ho game gam mota sant mevadva thay chhe Totana game ruda vayat levay chhe O o game gam mota sant mevadva thay chhe Totana game ruda vayat levay chhe Vayat levay chhe Ae sant siromani das bapu vayat zile das bapu Sant siromani das bapu vayat zile das bapu Bhakto bhega thay bhave bhajan thay chhe Ae bapa sadaram jo sant sadaram jo Ae ugayo samaj jone khota re rivaj thi Vyasan kadhyu bape akha samajthi Ho ugayo samaj jone khota re rivaj thi Vyasan kadhyu bape thakor samajthi Thakor samajthi atozlyric.com Ae dr kanubhai kahe ae nam tamaru rudiye rahe Ae dr kanubhai kahe nam tamaru rudiye rahe Aeva ashish apajyo charne tamara rakhjyo Ae koi batavo ram amara nathi bhulata sant amara Bapa sadaram jo sant sada ram jo Ae mara bapa sadaram jo santsada ram jo. એ કોઈ બતાવો રામ અમારા નથી ભુલાતા સંત અમારા એ કોઈ બતાવો રામ અમારા નથી ભુલાતા સંત અમારા બાપા સદારામ જો સંત સદારામ જો એ યાદ કરીને રૂદિયું રોવે આંખો મારી વાટડી જોવે ક્યારે બાપા આવશે ક્યારે દર્શન આલસે આવોને અવતાર ધરી પાછા જગમાં ખોટ પડી છે બાપા આખા રે સમાજમાં ભારતલીરીક્સ.કોમ એ કોઈ બતાવો રામ અમારા નથી ભુલાતા સંત અમારા બાપા સદારામ જો સંત સદારામ જો એ મારા બાપા સદારામ જો સંત સદારામ જો હે નિર્મળ મન ને સાદું રે જીવન પડ્યા જ્યાં પગલાં એ ભૂમિ સે પાવન હો હો નિર્મળ મન ને સાદું રે જીવન પડ્યા જ્યાં પગલાં એ ભૂમિ સે પાવન ભૂમિ સે પાવન એ કોઈ કહેજ્યો સંદેશો મારો આટલો રે સંદેશો મારો એ કોઈ કહેજ્યો સંદેશો મારો આટલો રે સંદેશો મારો ક્યારે બાપા આવશે ક્યારે દર્શન આલસે બાપા સદારામ જો સંત સદારામ જો હો ટોટાના ધામે એવા લાગે અણસારા બાપુની વાણીના વાગે ભણકારા હો હો ટોટાના ધામે એવા લાગે અણસારા બાપુની વાણીના વાગે ભણકારા વાગે ભણકારા એ સદગુરુ સંત એ અમારા ક્યાં જોતું જઈ ગુરુ મારા એ સદગુરુ સંત એ અમારા ક્યાં જોતું જઈ ગુરુ મારા ક્યારે બાપા આવશે ક્યારે દર્શન આલસે એ બાપા સદારામ જો સંત સદારામ જો હો ગામે ગામ મોટા સંત મેવાડવા થાય છે ટોટાણા ગામે રૂડા વાયત લેવા છે હો હો ગામે ગામ મોટા સંત મેવાડવા થાય છે ટોટાણા ગામે રૂડા વાયત લેવાય છે વાયત લેવાય છે એ સંત શિરોમણી દાસ બાપુ વાયત ઝીલે દાસ બાપુ સંત શિરોમણી દાસ બાપુ વાયત ઝીલે દાસ બાપુ ભક્તો ભેગા થાયછે ભાવે ભજન થાય છે એ બાપા સદારામ જો સંત સદારામ જો એ ઉગાયો સમાજ જોને ખોટા રે રિવાજ થી વ્યસન કાઢ્યું બાપે આખા રે સમાજથી હો ઉગાયો સમાજ જોને ખોટા રે રિવાજ થી વ્યસન કાઢ્યું બાપે ઠાકોર સમાજથી ઠાકોર સમાજથી એ ર્ડો કનુભાઈ કહે એ નામ તમારું રુદિયે રહે ર્ડો કનુભાઈ કહે નામ તમારું રુદિયે રહે એવા આશિષ આપજ્યો ચરણે તમારા રાખજ્યો એ કોઈ બતાવો રામ અમારા નથી ભુલાતા સંત અમારા બાપા સદારામ જો સંત સદારામ જો એ મારા બાપા સદારામ જો સંત સદારામ જો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Rudiyana Ram Bapa Sadaram lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.