Pal Bhar Ni Preet by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Dipak Thakor, Harshad Thakor |
Lyricist: | Rajubhai Solnki |
Label: | S.S Films Becharaji |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-12-27 |
Lyrics (English)
પલભર ની પ્રીત | PAL BHAR NI PREET LYRICS IN GUJARATI: The song is sung by Vikram Thakor under S.S Films Becharaji label. "PAL BHAR NI PREET" Gujarati song was composed by Dipak Thakor and Harshad Thakor , with lyrics written by Rajubhai Solnki . જિંદગી માં એવા શું મજબુર થઇ ગયા હો જિંદગી માં એવા શું મજબુર થઇ ગયા તુને મારી રાધા બેઉ દૂર થઇ ગયા હો એવા તે શું મેં પાપ રે કર્યા એવા તે શું મેં પાપ રે કર્યા સપના મારા ચૂર થઇ ગયા હો જિંદગી માં એવા શું મજબુર થઇ ગયા હો કોણ જાણે કાલે શું થવાનું હતું મને છોડી તારે જવાનું હતું હો હો કોણ જાણે કાલે શું થવાનું હતું મને છોડી તારે જવાનું હતું પરદેશી પ્રીતમ તને લઇ જાશે રે તારો સાજણ એકલો રહી જાશે રે પરદેશી પ્રીતમ તને લઇ જાશે રે તારો સાજણ એકલો રહી જાશે રે તારો સાજણ એકલો રહી જાશે રે હો પલ ભર ની પ્રીત પછી જુદા થઇ ગયા પલ ભર ની પ્રીત પછી જુદા થઇ ગયા દીધેલા કોલ તે અધૂરા રહી ગયા દીધેલા કોલ તે અધૂરા રહી ગયા જિંદગી માં એવા શું મજબુર થઇ ગયા ભારતલીરીક્સ.કોમ હો તારી જુદાઈ માં ઓ સાજના એકવાર મળવા તડપતો હું રહ્યો હો તારી જુદાઈ માં ઓ સાજના એકવાર મળવા તડપતો હું રહ્યો તારા ગયા પછી હું શું રે કરું પાગલ બની ને ફરતો રહું તારા ગયા પછી હું શું રે કરું પાગલ બની ને ફરતો રહું પાગલ બની ને ફરતો રહું હો ઘાયલ આ દિલ માં તારા ઘાવ રહી ગયા ભૂલ થઇ મારી તારા ભરોસે રહ્યા ખુશ રેજે તું ઓ સાજના અમે તમારા માટે મરી રે ગયા જિંદગી માં એવા શું મજબુર થઇ ગયા હો હો…હો હો હો…હો.. હમમમ…… Jindagi ma aeva shu majbur thai gaya Ho jindagi ma aeva shu majbur thai gaya Tune mari radha beu door thi gaya Ho aeva te shu me paap re karya Aeva te shu me paap re karya Sapna mara chur thai gaya Ho jindagi ma aeva shu majbur thai gaya Ho kon jane kale shu thavanu hatu Mane chhodi tare javanu hatu atozlyric.com Ho ho kon jane kale shu thavanu hatu Mane chhodi tare javanu hatu Pardesi pritam tane lai jase re Taro sajan eklo rahi jase re Pardesi pritam tane lai jase re Taro sajan eklo rahi jase re Taro sajan eklo rahi jase re Ho pal bhar ni prit pachi juda thai gaya Pal bhar ni prit pachhi juda thai gaya Didhela call te adhura rahi gaya Didhela call te adhura rahi gaya Jindagi ma aeva shu majbur thai gaya Ho tari judai ma o sajnaa Ek vaar malva tadpto hu rahyo Ho tari judai ma o sajna Ek vaar malva tadpto hu rahyo Tara gaya pachi hu shu re karu Pagal bani ne farto rahu Tara gaya pachi hu shu re karu Pagal bani ne farto rahu Pagal bani ne farto rahu Ho gayal aa dil ma tara ghav rahi gaya Bhul thai mari tara bharose rahya Khush reje tu o sajna Ame tamara mate mari re gaya Jindagi ma aeva shu majbur thai gaya Ho ho…hohoho….ho… Hmmmm… Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pal Bhar Ni Preet lyrics in Gujarati by Vikram Thakor, music by Dipak Thakor, Harshad Thakor. Includes YouTube video and lyrics in multiple languages.