Koi Na Bagala Bhari Zupada Padi Na Devay by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Sunil Thakor, Jagdish Thakor, Sunil Thakor |
Lyricist: | Sandip Talpada |
Label: | Raj Digital |
Genre: | Love |
Release: | 2021-03-10 |
Lyrics (English)
LYRICS OF KOI NA BAGALA BHARI ZUPADA PADI NA DEVAY IN GUJARATI: કોઈના બંગલા ભારી ઝુંપડા પાડી ના દેવાય, The song is recorded by Rohit Thakor from album Raj Digital . "Koi Na Bagala Bhari Zupada Padi Na Devay" is a Gujarati Love song, composed by Sunil Thakor , Jagdish Thakor and Sunil Thakor , with lyrics written by Sandip Talpada . The music video of the track features Rohit Thakor and Shreya Dave. હો કોઈના રે બંગલા ભારી જાનુ ઝુંપડા પાડી નો દેવાય હો કોઈના રે બંગલા ભારી જાનુ ઝુંપડા પાડી નો દેવાય હો સાહેબીના સપના જોઈ જાનુ ગરીબ ની હાય નો લેવાય હો આબરૂ ના કોકરા કરશો ના અમારા રોજ ના કંકાસ નડશે તમારા હોમે જોવો અમારા એ ગણઈ જાશે દાડા અમારા એ ગણઈ જાશે દાડા અમારા ભારતલીરીક્સ.કોમ હો કોઈના રે બંગલા ભારી જાનુ ઝુંપડા પાડી નો દેવાય ઓ જાનુ ઝુંપડા પાડી નો દેવાય હો થાય એટલી હું કરું ચાકરી નાજુક દિલમો મારો ના કાંકરી હો થાય એટલી હું કરું ચાકરી નાજુક દિલમો મારો ના કાંકરી હો તારો મારો મેડ જોઈ મેલે લોકો મમરા મેલીદો ઓમ તમે નિત નવા નખરા હોમે જોવો અમારા એ ગણઈ જાશે દાડા અમારા એ ગણઈ જાશે દાડા અમારા હો કોઈના રે બંગલા ભારી જાનુ ઝુંપડા પાડી નો દેવાય ઓ જાનુ ઝુંપડા પાડી નો દેવાય હો ના બોલ્યાનો ફાયદો ના ઉઠાવશો તમારા ઈશારે અમને ના નચાવશો હો ના બોલ્યાનો ફાયદો ના ઉઠાવશો તમારા ઈશારે અમને ના નચાવશો હો રાત દાડો ખેતર માં તોડાવું છું મચ્છરાં મારી કઈ પડી નથી તમે બઉ જબરા હોમે જોવો અમારા હો ગણઈ જાશે દાડા અમારા એ ગણઈ જાશે દાડા અમારા હો કોઈના રે બંગલા ભારી જાનુ ઝુંપડા પાડી નો દેવાય ઓ જાનુ ઝુંપડા પાડી નો દેવાય ઓ ગરીબ ની હાય નો લેવાય ઓ જાનુ ઝુંપડા પાડી નો દેવાય Ho koina re bangla bhari Janu zupada padi no devay Ho koina re bangla bhari Janu zupada padi no devay Ho sahebina sapna joi Janu garib ni haay no levay Ho aabru na kokra karso na amara Roj na kankas nadse tamara Home jovo amara Ae ganai jase dara amara Ae ganai jase dara amara Ho koina re bangla bhari Janu zupada padi no devay O janu zupada padi no devay Ho thay aetli hu karu chakri Najuk dilmo maro na kankri Ho thay aetli hu karu chakri Najuk dilmo maro na kankri Ho taro maro med joi Mele loko mamara Melido oam tame nit nava nakhra Home jovo amara Ae ganai jase dara amara Ae ganai jase dara amara Ho koina re bangla bhari Janu zupada padi no devay O janu zupada padi no devay Ho na bolyano faydo na uthavso Tamara ishare amne na nachavso Ho na bolyano faydo na uthavso Tamara ishare amne na nachavso atozlyric.com Ho raat daro khetar ma Todavu chhu machra Mari kai padi nathi tame bau jabra Home jovo amara Ho ganai jase dara amara Ae ganai jase dara amara Ho koina re bangla bhari Janu zupada padi no devay O janu zupada padi no devay O janu garib ni haay no levay O janu zupada padi no devay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Koi Na Bagala Bhari Zupada Padi Na Devay lyrics in Gujarati by Rohit Thakor, music by Sunil Thakor, Jagdish Thakor, Sunil Thakor. Includes YouTube video and lyrics in multiple languages.