Mara Rafda Na Ramnara Aavo by Mirande Shah, Amit Barot song Lyrics and video
Artist: | Mirande Shah, Amit Barot |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Jay Kavi |
Label: | K Brothers Music |
Genre: | Devotional |
Release: | 2025-02-07 |
Lyrics (English)
MARA RAFDA NA RAMNARA AAVO LYRICS: The Gujarati song is sung by Mirande Shah and Amit Barot from the soundtrack album for the film Bhai Ni Beni Ladki , directed by K.K.Makwana, starring Vikram Thakor, Arzu Limbachiya and Jitu Pandya. "MARA RAFDA NA RAMNARA AAVO" song was composed by Amit Barot , with lyrics written by Jay Kavi . હે હે હે મા સુતી હોય તો તુ જાગ જે અને માડી વિજળી થઈ ને ઝટ આવ હુ દુખિયારી તારી આ નીકળી ને હવે કોને કરું જયરામ માં તરણ તારણી અધમ ઉધારણી મહિસાસુર મારણી માં તું ખપર લઈને રમવા આવ એ મા તારા છોરુ ને તારો આશ્રો અને ભગવતી તુજ છે માં ને બાપ આજ નહિ રે આવો તો જો લાજ મારી જાશે ને જગદંબા લાગશે રે દાગ આજ ખેતલિયા ગોગા ને નહિ રે લાવો તો જો જો ધરતી માં આપશે રે માંગ હે મારા રાફડા ના રમનારા આવો વેલા આવો વેલા આવો દશે દીઘપાળો ધરતી ધ્રુજાવો હા ધ્રુજાવો હા ધ્રુજાવો હે દુઃખ દેવો ના ભાંગનારા આવો પાપી દુષ્ટો ને દંડ દેવા આવો મારા અંતર ની અરજી સ્વીકારો આજ આવો આજ આવો હમ દુઃખિયારા ને બચાવો વેલા આવો વેલા આવો તમે આવીને શક્તિ બતાવો રૂપ સાચો તમારો બતાવો તમે આવીને શક્તિ બતાવો રૂપ સાચો તમારો બતાવો મારા ઝાંઝર નો નાદ આજ ગાજે નાદ ગાજે નાદ ગાજે એના પડઘા પડે ને હાંક વાગે ડાક વાગે ડાક વાગે કાલી અંધારી રાત મા તમરા બોલે ભય ના ભણકારા વાગે છે ભૈરવ બોલે ચંડ દરવા પ્રચંડ જ્યોત રાખો અખંડ રણચંડી લઇ રૂપ આજ આવો શેષ મહર્ષ નિત કંઠ શોભાવત વિષ્ણુ સિહાસન સાગર મેં પાતાળ વસત નિજ રાજ દીપાવત રાખી અડક ધરતી સિર પે દાનવ માનવ સંત ઋષિ ગણ ભય હર નિત્ય ભોરિંગ બજે હે રાખણ હારણ જાય લજ્જા તુ સાદ કરત મુજ સાંભળજે ધડડ ધરતી કડક વિરબલ લોહી લેને હુકડી બ્રુજંગ રાજ વાર કરવા સત્ર ફેણ ફુકવી સંગ શક્તિ માં વિસાત સિંહણ રૂપ વિફરી લઇ ખડગ માં ખપ્પર ભરવા તું ભવાની નિસરી માં તુ ભવાની નિસરી માં તુ ભવાની નિસરી માં તુ ભવાની નિસરી માં તુ ભવાની નિસરી માં તુ ભવાની નિસરી માં તુ ભવાની નિસરી He he he maa suti hoy to tu jaag je Ane maadi vijali thai ne jhat aav Hu dukhiyari tariyar aa nikadi Ne have kone karu jayram Maa taran tarani adham udharani Mahisasur marani maa tu khapar laine ramva aav Ae maa tara chhoru ne taro aashro Ane bhagvati tujg che maa ne baap Aaj nahi re aavo to jo jo laaj mari jase ne jagdamba lagse re daag Aaj khetaliya goga ne nahi re lavo to jo jo dharti maa aapse re maang He mara rafda na ramnara aavo vela aavo vela aavo Dashe dighpado dharti dhrujavo ha dhrujavo ha dhrujavo He dukh devo na bhangnara aavo paapi dusto ne dand deva aavo Mara antar ni arji svikaro aaj aavo aaj aavo Ham dukhiyara ne bachavo vela aavo vela aavo Tame aavine shakti batavo roop sacho tamaro batavo Tame aavine shakti batavo roop sacho tamaro batavo Mara zhanjar no naad aaj ghaje naad ghaje naad ghaje Ena padgha pade ne hank vaage daak vaage daak vaage Kali andhari raat ma tamra bole Bhay na bhankara vage che bhairav bole Chand darva prachand jyot rakho akhand Ranchandi lai roop aaj aavo Sesh mahrsh nit kanth sobhavat Vishnu sihasan sagar mein Patal vasat nij raaj dipavat Rakhi adak dharti seer pe Danav manav sant rushi gan bhay har nitya bhoring baje He raakhan haran jaye lajja tu saad karat mujh sambhalje Dhadad dharti kadak virbal lohi laine hukdi Brujang raaj vaar karva satra fen fukvi Sang shakti maa viti sihan roop vifari Lai khadag maa khapar bharva tu bhavani nisari Maa tu bhavani nisari maa tu bhavani nisari Maa tu bhavani nisari maa tu bhavani nisari Maa tu bhavani nisari maa tu bhavani nisari Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Rafda Na Ramnara Aavo lyrics in Gujarati by Mirande Shah, Amit Barot, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.