Gadi Hedi Ranuja by Mohammad Aslam, Rakesh Barot song Lyrics and video
Artist: | Mohammad Aslam, Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Chandu Raval |
Label: | Jhankar Music |
Genre: | Devotional |
Release: | 2025 |
Lyrics (English)
GADI HEDI RANUJA LYRICS IN GUJARATI: Gadi Hedi Ranuja (ગાડી હેડી રણુંજા) is a Gujarati Devotional song, voiced by Mohammad Aslam and Rakesh Barot from Jhankar Music. The song is composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Chandu Raval. જય જય રામાપીર જય જય રામાપીર જય જય રામાપીર મારા જય જય રામાપીર હે એસી એસી ગાડી મારી ઉપડી છે હો ઓ એસી એસી ગાડી મારી ઉપડી છે હે એ એ એ એ બીજ ભરવા રણુજા જો મારા રામાધણી ને ધોમ ગાડી મારી ઉપડી છે એસી એસી ગાડી મારી ઉપડી છે એસી એસી ગાડી મારી ઉપડી છે મારા રામાઘણી ના રાજ માં હો જે બીજ ભરવા ને જાય મન ના મનોરથ ફળતા બધા મન ના મનોરથ ફળતા હે એના ધાર્યા કામ થઈ જાય ગાડી મારી ઉપડી છે હે એંસી એસી ગાડી મારી ઉપડી છે હે એ એ એ એ બીજ ભરવા રણુજા જો મારા બાબરી ના ધોમ ગાડી મારી ઉપડી છે એસી એસી ગાડી મારી ઉપડી છે એસી એસી ગાડી મારી ઉપડી છે અરે ભાઈબંધો હવુ ભેગા મળી અને હાલ્યા બાબારી ને ધામ બીજ ભરતા વેળા સુખ ની વળી બીજ ભરતા વેળા સુખ ની વળી હૈયે હોઠે બાબરી નું નામ ગાડી મારી ઉપડી છે ભારતલીરીક્સ.કોમ એસી એસી ગાડી મારી ઉપડી છે એસી એસી ગાડી મારી ઉપડી છે હે એ એ એ એ બીજ ભરવા રણુજા ધોમ હે મારા રામાધણી ને ધોમ ગાડી મારી ઉપડી છે એસી એસી ગાડી મારી ઉપડી છે એસી એસી ગાડી મારી ઉપડી છે હે રણુજા ની વાટે ગાડી ઉપડી છે.. Jay jay ramapir jay jay ramapir Jay jay ramapir mar jay jay ramapir He aesi aesi gadi mari upadi chhe Ho ao aesi aesi gadi mari upadi chhe He ae ae ae bij bharva ranuja jo Mara ramadhani ne dhom gadi mari upadi chhe Aesi aesi gadi mari upadi chhe Aesi aesi gadi mari upadi chhe Mara ramadhani na raj ma ho je bij bharva ne jay Man na manorath falta badha man na manorath falta He aena dharya kam thai jay gai mari upadi chhe Aesi aesi gadi mari upadi chhe He ae ae ae bij bharva ranuja jo Mara babari na dhom gadi mari upadi chhe Aesi aesi gadi mari upadi chhe Aesi aesi gadi mari upadi chhe Are bhaibandho havu bhega mali Ane halya babari ne dham bharatlyrics.com Bij bharta vela sukh ni vali Bij bharta vela sukh ni vali Haiye hothe babari nu nam gadi mari upadi chhe Aesi aesi gadi mari upadi chhe Aesi aesi gadi mari upadi chhe He ae ae ae bij bharva ranuja dhom He mara ramadhani ne dhom gadi mari upadi chhe Aesi aesi gadi mari upadi chhe Aesi aesi gadi mari upadi chhe He ranuja ni vate upadi chhe. Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Gadi Hedi Ranuja lyrics in Gujarati by Mohammad Aslam, Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.