Radvu Tamare Padse by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Rajvinder Singh |
Label: | Divya Films |
Genre: | Sad, Bewafa (બેવફા) |
Release: | 2021-11-02 |
Lyrics (English)
રડવું તમારે પડશે | RADVU TAMARE PADSE LYRICS IN GUJARATI: The song is sung by Mahesh Vanzara under Divya Films label. "RADVU TAMARE PADSE" Gujarati song was composed by Dipesh Chavda , with lyrics written by Rajvinder Singh . The music video of this Sad and Bewafa (બેવફા) song stars Mahesh Vanzara, Nirav Brahmbhatt and Chhaya Thakor. Rade chhe mari ankho aek bewafa ni yaad ma Meli gai ae to mane keva halat ma Rade chhe mari ankho aek bewafa ni yaad ma Meli gai ae to mane keva halat ma Ho tara jevi bewafai jyare tane malshe Tara jevo bewafa koi jyare tane malshe Aekla chhana chhana radvu tamare padse Ho tara jevi bewafai jyare tane malshe Tara jevo bewafa koi jyare tane malshe Aekla chhana chhana radvu tamare padse Ho tutshe mari shwaso tane khabar nathi padvani Aavshe mari yaado tyare ankho tari radvani Tutshe mari shwaso tane khabar nathi padvani Aavshe mari yaado tyare ankho tari radvani atozlyric.com Ho mara jevo hacho na prem koi karshe Mara jevo hacho na prem koi karshe Yaado ma amari radvu tamare padse Ha aekla chhana chhana radvu tamare padse Ho tara jevi bewafa me na kyay joi Are ao bewafa te to mari jindagi roli Ho dil ma rai dil todi adha vacche maro sath chhodi Todi bharoso maro pal ma thai tu dagali Ho tutshe taru dil tyare khabar tane padvani Aavshe mari yaad tu to rat din radvani Tutshe taru dil tyare khabar tane padvani Aavshe mari yaad tu to rat din radvani Ha aaje nahi to kale tu kadar mari karshe Aaje nahi to kale tu kadar mari karshe Ha aekla chhana chhana radvu tamare padse Ha aekla chhana chhana radvu tamare padse Ho ja nathi have taru kam dur thi tane salam Tara lidhe maro hacho prem thayo badnam Ho nathi tane aevi dhari prem ni mane saja aali Are ao bewafa tu padi gai najar thi mari Mara jevi mahobbat na kyay tane jadvani Aavshe mari yado tyare ankho tari radvani Mara jevi mahobbat na kyay tane jadvani Aavshe mari yado tyare ankho tari radvani Ho tara jevi bewafai jyare tane malshe Tara jevo bewafa koi jyare tane malshe Aekla chhana chhana radvu tamare padse Ha aekla chhana chhana radvu tamare padse Ha mari vato jota jota ankho tamari radshe. રડે છે મારી આંખો એક બેવફાની યાદમાં મેલી ગઈ એ તો મને કેવા હાલાતમાં રડે છે મારી આંખો એક બેવફાની યાદમાં મેલી ગઈ એ તો મને કેવા હાલાતમાં હો તારા જેવી બેવફાઈ જયારે તને મળશે તારા જેવો બેવફા કોઈ જયારે તને મળશે એકલા છાના છાના રડવું તમારે પડશે હો તારા જેવી બેવફાઈ જયારે તને મળશે તારા જેવો બેવફા કોઈ જયારે તને મળશે એકલા છાના છાના રડવું તમારે પડશે હો તુંટશે મારી શ્વાસો તને ખબર નથી પડવાની આવશે મારી યાદો ત્યારે આંખો તારી રડવાની તુંટશે મારી શ્વાસો તને ખબર નથી પડવાની આવશે મારી યાદો ત્યારે આંખો તારી રડવાની હો મારા જેવો હાચો ના પ્રેમ કોઈ કરશે મારા જેવો હાચો ના પ્રેમ કોઈ કરશે યાદોમાં અમારી રડવું તમારે પડશે હા એકલા છાના છાના રડવું તમારે પડશે હો તારા જેવી બેવફા મેં ના ક્યાંય જોઈ અરે ઓ બેવફા તે તો મારી જિંદગી રોળી હો દિલમાં રઈ દિલ તોડી અધવચ્ચે મારો સાથ છોડી તોડી ભરોસો મારો પલમાં થઈ તું દગાળી હો તૂટશે તારું દિલ ત્યારે ખબર તને પડવાની આવશે મારી યાદ તું તો રાત દિન રડવાની તૂટશે તારું દિલ ત્યારે ખબર તને પડવાની આવશે મારી યાદો તું તો રાત દિન રડવાની ભારતલીરીક્સ.કોમ હા આજે નહીં તો કાલે તું કદર મારી કરશે આજે નહીં તો કાલે તું કદર મારી કરશે હા એકલા છાના છાના રડવું તમારે પડશે હા એકલા છાના છાના રડવું તમારે પડશે હો જા નથી હવે તારું કામ દુરથી તને સલામ તારા લીધે મારો હાચો પ્રેમ થયો બદનામ હો નથી તને એવી ધારી પ્રેમની મને સજા આલી અરે ઓ બેવફા તું પડી ગઈ નજરથી મારી મારા જેવી મહોબ્બત ના ક્યાંય તને જડવાની આવશે મારી યાદો ત્યારે આંખો તારી રડવાની મારા જેવી મહોબ્બત ના ક્યાંય તને જડવાની આવશે મારી યાદો ત્યારે આંખો તારી રડવાની હો તારા જેવી બેવફાઈ જયારે તને મળશે તારા જેવો બેવફા કોઈ જયારે તને મળશે એકલા છાના છાના રડવું તમારે પડશે હા એકલા છાના છાના રડવું તમારે પડશે હો મારી વાટો જોતા જોતા આંખો તમારી રડશે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Radvu Tamare Padse lyrics in Gujarati by Mahesh Vanzara, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.