Abhiman by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Harsad Thakor |
Lyricist: | Ajay Gohel, Ravindra Vaghela |
Label: | Zamzam Films Official |
Genre: | Sad |
Release: | 2020-06-08 |
Lyrics (English)
Abhiman lyrics, અભિમાન the song is sung by Vikram Thakor from Zamzam Films Official. The music of Abhiman Sad track is composed by Harsad Thakor while the lyrics are penned by Ravindra Vaghela, Ajay Gohel. Mari jem tari sathe bewafai thase Ho Mari jem tari sathe bewafai thase Dil thi jyare tara koi rami jase Tyare taru abhiman utari jase Ho sachi hakikat ni jan tane thase Sachi hakikat ni jan tane thase Tyare taru abhiman utari jase Ho tyare taru abhiman utari jase Ho prem ma madi mane krvi sogato Dafan kari te mara prem ni vato Ho khoto nahi prem hato maro sacho Kem bhuli sang vitaveli raato vitaveli raato Ho malse matha no tyare tane khabar padse malse matha no tyare tane khabar padse Tyare taru abhiman utari jase Ho tyare taru abhiman utari jase atozlyric.com Ho pachtava no tane par nahi hoy tari sathe taro dildar nahi hoy Ho padse taklif to khabar padse Sacho hato prem maro jani tu radse jani tu radse Ho vaat mari mani nahi have su karse vaat mari mani nahi have su karse Have taru abhiman utari jase Ho have taru abhiman utari jase મારી જેમ તારી સાથે બેવફાઈ થાશે હો મારી જેમ તારી સાથે બેવફાઈ થાશે દિલ થી જયારે તારા કોઈ રમી જાશે ત્યારે તારું અભિમાન ઉતારી જાશે હો સાચી હકીકત ની જાણ તને થાશે સાચી હકીકત ની જાણ તને થાશે ત્યારે તારું અભિમાન ઉતરી જાશે હો ત્યારે તારું અભિમાન ઉતરી જાશે હો પ્રેમમાં મળી મને કેવી સોગાતો દફન કરી તે મારા પ્રેમ ની વાતો હો ખોટો નહિ પ્રેમ હતો મારો સાચો કેમ ભૂલી સંગ વિતાવેલી રાતો વિતાવેલી રાતો હો મળશે માથા નો ત્યારે તને ખબર પડશે મળશે માથા નો ત્યારે તને ખબર પડશે તારું અભિમાન ઉતરી જાશે હો તારું અભિમાન ઉતરી જાશે ભારતલીરીક્સ.કોમ હો પછતાવા નો તને પાર નહિ હોય તારી સાથે તારો દિલદાર નહિ હોય હો પડશે તકલીફ તો ખબર પડશે સાચો હતો પ્રેમ મારો જાણી તું રડશે જાણી તું રડશે હો વાત મારી માની નહિ હવે શું કરશે વાત મારી માની નહિ હવે શું કરશે હવે તારું અભિમાન ઉતરી જાશે હો હવે તારું અભિમાન ઉતરી જાશે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Abhiman lyrics in Gujarati by Vikram Thakor, music by Harsad Thakor. Includes YouTube video and lyrics in multiple languages.