Jay Adhyashakti Aarti by Bhavna Panchal song Lyrics and video
Artist: | Bhavna Panchal |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Traditional |
Label: | RDC Gujarati |
Genre: | Devotional, Aarti |
Release: | 2024-10-04 |
Lyrics (English)
JAY ADHYASHAKTI AARTI LYRICS IN GUJARATI: જય આદ્યાશક્તિ આરતી, The song is sung by Bhavna Panchal and released by RDC Gujarati label. "JAY ADHYASHAKTI AARTI" is a Gujarati Devotional and Aarti song, composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Traditional . જય આદ્યાશક્તિ મૈયા જય આદ્યાશક્તિ અખંડ ભ્રહ્માંડ દિપાવ્યા માં અખંડ ભ્રહ્માંડ દિપાવ્યા માં પડવે પંડિત માં ૐ જયો જયો માં જગદંબે દ્રિતીયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું મૈયા શિવ શક્તિ જાણું બ્રહ્મા ગણપતિ ગાવે માં બ્રહ્મા ગણપતિ ગાવે માં હર ગાવે હર માં ૐ જયો જયો માં જગદંબે તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા મૈયા ત્રિભુવનમાં બેઠા દયા થકી તરવેણી માં દયા થકી તરવેણી માં તમે તરવેણી માં ૐ જયો જયો માં જગદંબે ચોથે ચતુરા મહાલક્ષ્મીમાં સચરાચર વ્યાપ્યા મૈયા સચરાચર વ્યાપ્યા ચાર ભુજા ચૌ દિશા માં ચાર ભુજા ચૌ દિશા માં પ્રગટ્યા દક્ષિણ માં ૐ જયો જયો માં જગદંબે પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદ્મા મૈયા પંચમી ગુણ પદ્મા પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે માં પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે માં પંચે તત્વો માં ૐ જયો જયો માં જગદંબે ષષ્ઠી તુ નારાયણી મહીષાસુર માર્યો મૈયા મહીષાસુર માર્યો નર નારીના રૂપે માં નર નારીના રૂપે માં વ્યાપ્યા સઘળે માં ૐ જયો જયો માં જગદંબે સપ્તમી સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી મૈયા સંધ્યા સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી માં ગૌ ગંગા ગાયત્રી માં ગૌરી ગીતા માં ૐ જયો જયો માં જગદંબે અષ્ઠમી અષ્ટ ભુજા આઈ આનંદા મૈયા આઈ આનંદા સુરનર મુનિવર જનમ્યા માં સુરનર મુનિવર જનમ્યા માં દેવ દૈત્યો માં ૐ જયો જયો માં જગદંબે નવમી નવકુળ નાગ સર્વે નવદુર્ગા મૈયા સર્વે નવદુર્ગા નવરાત્રીના પૂજન શિવરાત્રીના અર્ચન કીધા હર બ્રહ્મા ૐ જયો જયો માં જગદંબે દશમી દશ અવતાર જય વિજયા દશમી મૈયા જય વિજયા દશમી રામે રામ રમાડ્યા માં રામે રામ રમાડ્યા માં રાવણ રોળ્યો માં ૐ જયો જયો માં જગદંબે એકાદશી અગિયારસ કાત્યાયની કામા મૈયા કાત્યાયની કામા કામ દુર્ગા કાલિકા માં કામ દુર્ગા કાલિકા માં શ્યામા ને રામા ૐ જયો જયો માં જગદંબે બારસે બાળા રૂપ બહુચરી અંબામાં મૈયા બહુચરી અંબા માં બટુક ભૈરવ સોહિયે માં કાળ ભૈરવ સોહિયે માં તારા છે તુજ માં ૐ જયો જયો માં જગદંબે તેરસે તુળજા રૂપ તમે તારૂણી માતા મૈયા તમે તારૂણી માતા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણ તારા ગાતા ૐ જયો જયો માં જગદંબે ચૌદસે ચૌદા રૂપ ચંડી ચામુંડા મૈયા ચંડી ચામુંડા ભાવભક્તિ કંઈ આપો માં ચતુરાઈ કંઈ આપો માં સિંહ વાહીની માતા ૐ જયો જયો માં જગદંબે પૂનમે કુંભ ભર્યો માં સાંભળજો કરૂણા મૈયા સાંભળજો કરૂણા વશિષ્ઠ દેવે વખાણ્યાં માં મારકંડ મુનિએ વખાણ્યાં માં ગાઈ શુભ કવિતા ૐ જયો જયો માં જગદંબે સવંત સોળ સત્તાવન સોળસે બાવીસ માં મૈયા સોળસે બાવીસ માં સવંત સોળે પ્રગટ્યાં માં સવંત સોળે પ્રગટ્યાં માં રેવાને તીરે માં ગંગાને તીરે ૐ જયો જયો માં જગદંબે શિવશક્તિની આરતી જે કોઈ ગાશે મૈયા જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી માં ભણે શિવાનંદ સ્વામી માં સુખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે માં અંબા દુઃખ હરશે ૐ જયો જયો માં જગદંબે ભાવ ન જાણું, ભક્તિ ન જાણું નવ જાણું સેવા મૈયા નવ જાણું સેવા વલ્લભ ભટ્ટને રાખ્યા વલ્લભ ભટ્ટને રાખ્યા શરણે સુખ દેવા ૐ જયો જયો માં જગદંબે એકમ એક સ્વરૂપ અંતર નવ ધરશો મૈયા અંતર નવ ધરશો ભોળા ભવાનીને ભજતાં માં ભોળી અંબામાંને ભજતાં માં ભવસાગર તરશો ૐ જયો જયો માં જગદંબે માં નો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી મૈયા શોભા બહુ સારી આંગણ કુક્ડ નાચે માં આંગણ કુક્ડ નાચે માં જય બહુચર બાળી ૐ જયો જયો માં જગદંબે ૐ જયો જયો માં જગદંબે ૐ જયો જયો માં જગદંબે Jay adhyashakti Maiya jay adhyashakti Akhand brahmand dipavya maa Akhand brahmand dipavya maa Padve pandit maa Om jayo jayo maa jagdambe Dritiya bey swaroop shivshakti janu Maiya shivshakti janu Brahma ganpati gave maa Brahma ganpati gave maa Har gave har maa Om jayo jayo maa jagdambe Tran swaroop tribhuvan ma betha Maiya tribhuvan ma betha Daya thaki tarveni maa Daya thaki tarveni maa Tame tarveni maa Om jayo jayo maa jagdambe Chatura mahalaxmimaa sachrachar vyapya Maiya sachrachar vyapya Chaar bhuja chou disha maa Chaar bhuja chou disha maa Pragatya dakshin maa Om jayo jayo maa jagdambe Panchami panch rushi maa panchmi gun padma Maiya panchmi gun padma Panch sahastra tya sohiye maa Panch sahastra tya sohiye maa Panche tatvo maa Om jayo jayo maa jagdambe Shashthi tu narayani mahisasur maryo Maiya mahisasur maryo Narnari na roope maa Narnari na roope maa Vyapya saghade maa Om jayo jayo maa jagdambe Saptami sapta patal sandhya savitri Maiya sandhya savitri Gau ganga gayatri maa Gau ganga gayatri maa Gauri geeta maa Om jayo jayo maa jagdambe Ashthami ashth bhuja aai ananda Maiya aai ananda Surnar munivar janamya maa Surnar munivar janamya maa Dev daityo maa Om jayo jayo maa jagdambe Navmi navkul naag sarve navdurga Maiya sarve navdurga Navratri na poojan Shivratri na archan Kidha har brahma Om jayo jayo maa jagdambe Dashmi dash avtaar jay vijyadashmi Maiya jay vijyadashmi Rame ram ramadya maa Rame ram ramadya maa Ravan rodyo maa Om jayo jayo maa jagdambe Ekadashi agiyaras katyayani kamaa Maiya katyayani kamaa Kaam durga kalika maa Kaam durga kalika maa Shyama ne rama Om jayo jayo maa jagdambe Barse bala roop bahuchari ambamaa Maiya bahuchari ambamaa Batuk bhairav sohiye maa Kal bhairav sohiye maa Tara chhe tuj maa Om jayo jayo maa jagdambe Terse tulja roop tame taruni mata Maiya tame taruni mata Brahma vishnu sada shiv Brahma vishnu sada shiv Gun tara gata Om jayo jayo maa jagdambe Chaudase chuda roop chandi chamunda Maiya chandi chamunda Bhav bhakti kai aapo maa Chaturai kai aapo sihwahani maata Om jayo jayo maa jagdambe Pooname kumbh bharyo maa sambhadjo karuna Maiya sambhadjo karuna Vashishtha deve wakhanya maa Markand deve wakhanya maa Gaai shubh kavita Om jayo jayo maa jagdambe Savant sol satavan solse baavis maa Maiya solse baavis maa Savant sole pragatya maa Savant sole pragatya maa Reva ne tire Maa ganga ne tire Om jayo jayo maa jagdambe Shiv shaktini aarti je koi gaashe Maiya je bhaave gashe Bhane shivanand swami maa Bhane shivanand swami maa Sukh smapati thashe Har kailashe jase Maa amba dukh harshe Om jayo jayo maa jagdambe Bhav na janu bhakti na janu Nav janu seva Maiya nav janu seva Vallabhbhattane rakhya maa Vallabhbhattane rakhya maa Sharne sukh deva Om jayo jayo maa jagdambe Ekme ek swarup antar nav dharsho Maiya antar nav dharsho Bhola bhavani ne bhajta maa Bhola ambama ne bhajta maa Bhavsagar tarsho Om jayo jayo maa jagdambe Maa no mandap lala gulal shobha bahu sari Maiya shobha bahu sari Angan kukad nache maa Angan kukad nache maa Jay bahuchar bali Om jayo jayo maa jagdambe Om jayo jayo maa jagdambe Om jayo jayo maa jagdambe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jay Adhyashakti Aarti lyrics in Gujarati by Bhavna Panchal, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.