Prem Karine Bhuli Na Javay by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Jigar Studio |
Genre: | Sad |
Release: | 2023-09-21 |
Lyrics (English)
પ્રેમ કરીને ભુલી ના જવાય | PREM KARINE BHULI NA JAVAY LYRICS IN GUJARATI: The song is sung by Vikram Thakor under Jigar Studio label. "PREM KARINE BHULI NA JAVAY" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this Sad song stars Vikram Thakor, Vidhi Shah, Jignesh Modi and Prakash Mandora. Prem karine bhuli na javay Ho prem karine bhuli na javay Prem karine bhuli na javay Ho maya re lagadi memon meli na davay Ho koini hare aavu na karay Koini hare aavu na karay Maya re lagadi memon meli na davay Maru dil hatu taru ghar na chale tara vagar Maru dil hatu taru ghar na chale tara vagar Prem karine bhuli na javay Prem karine bhuli na javay Maya lagadi margma meli na javay Ho maya re lagadi memon meli na javay Ho mari ek ek style na tame hata deewana Sapne notu vicharyu ke mane bhuli javana Ho orata re rai jya tari jode jivvana Khabar noti prem na badale dard tame devana Mari aankho rova lage ae tane jova mange Mari aankho rova lage ae tane jova mange Prem karine bhuli na javay Prem karine bhuli na javay Maya re lagadi memon meli na davay Ho maya re lagadi memon meli na davay Koi bharose bethu che eno bharoso na todo Bhagvan no dar rakho ekalo na chhodo Ho ho tamane ochho padyo hase pan prem noto thodo Tara lidhe nekdase mara prem no varghodo Maru jivtar karyu rakh nai tane karu maf Maru jivtar karyu rakh nai tane karu maf Prem karine bhuli na javay Prem karine bhuli na javay Maya re lagadi memon meli na devay Ho koini hare aavu na karay Koini hare aavu na karay Maya re lagadi godi meli na devay Ho maya lagadi memon meli na devay Ho godi mari maya lagadi memon meli na devay પ્રેમ કરીને ભુલી ના જવાય હો પ્રેમ કરીને ભુલી ના જવાય પ્રેમ કરીને ભુલી ના જવાય હો માયા રે લગાડી મેમોન મેલી ના દેવાય હો કોઈની હારે આવું ના કરાય કોઈની હારે આવું ના કરાય માયા રે લગાડી મેમોન મેલી ના દેવાય મારું દિલ હતું તારું ઘર ના ચાલે તારું વગર મારું દિલ હતું તારું ઘર ના ચાલે તારું વગર પ્રેમ કરીને ભુલી ના જવાય પ્રેમ કરીને ભુલી ના જવાય માયા લગાડી મારગમાં મેલી ના જવાય હો માયા રે લગાડી મેમોન મેલી ના જવાય હો મારી એક એક સ્ટાઇલ ના તમે હતા દીવાના સપને નોતું વિચાર્યું કે મને ભુલી જવાના હો ઓરતા રે રઈ જ્યા તારી જોડે જીવવાના ખબર નોતી પ્રેમ ના બદલે દર્દ તમે દેવાના મારી આંખો રોવા લાગે એ તને જોવા માંગે મારી આંખો રોવા લાગે એ તને જોવા માંગે પ્રેમ કરીને ભુલી ના જવાય પ્રેમ કરીને ભુલી ના જવાય માયા રે લગાડી મેમોન મેલી ના દેવાય હો માયા રે લગાડી મેમોન મેલી ના દેવાય કોઈ ભરોસે બેઠું છે એનો ભરોસો ના તોડો ભગવાન નો ડર રાખો એકલો ના છોડો હો હો તમને ઓછો પડ્યો હસે પણ પ્રેમ નોતો થોડો તારા લિધે નેકડશે મારા પ્રેમ નો વરઘોડો મારુ જીવતર કર્યુ રાખ નઈ તને કરું માફ મારુ જીવતર કર્યુ રાખ નઈ તને કરું માફ પ્રેમ કરીને ભૂલી ના જવાય પ્રેમ કરીને ભૂલી ના જવાય માયા રે લગાડી મેમોન મેલી ના દેવાય atozlyric.com હો કોઈની હારે આવું ના કરાય કોઈની હારે આવું ના કરાય માયા રે લગાડી ગોંડી મેલી ના દેવાય હો માયા લગાડી મેમોન મેલી ના દેવાય હો ગોંડી મારી માયા લગાડી મેમોન મેલી ના દેવાય Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Karine Bhuli Na Javay lyrics in Gujarati by Vikram Thakor, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.