Khodiya Judane Jiv Ek by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Brijesh Daderiya |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2022-02-26 |
Lyrics (English)
KHODIYA JUDANE JIV EK LYRICS IN GUJARATI: Khodiya Judane Jiv Ek (ખોળીયા જુદાને જીવ એક) is a Gujarati Sad song, voiced by Shital Thakor from Ekta Sound . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Brijesh Daderiya . The music video of the song features Karan Rajveer, Shubhashini Pandey, Hanifbhai, Hetal Pandya and Dinesh Mansuri. Ho… Khodiya judane jiv ek Ho… Khodiya judane jiv ek Priya na muki ja pardesh Ho… Bhavo bhav prityuni rit Priya na muki ja pardesh Khoti lagniao nu vahi rahyu pani Ankhothi lagniao nu vahi rahyu pani Mara dil na dard ne na koi shakyu jani Ho… Juda thaya rasta na aek Priya na muki ja pardesh Ho… Khodiya judane jiv ek Priya na muki ja pardesh… Na muki ja pardesh… Ho… Sapna joya ta me to tamara Aek tame hata mara sahara Jiv thi vadhu ae tamne chahya ta Suraj chanda ni sathe tamne magya ta Tamne magya ta Ho… Neno bhinjay mara tamari yaad ma Neno bhinjay mara tamari yaad ma Nindar aave nahi kali aa rat ma Mara karme lakhaya keva lekh Priya na muki ja pardesh Ho… Khodiya judane jiv ek Priya na muki ja pardesh… Na muki ja pardesh… Dil na mala dil thi bandhaya ta Manda malya ta ne haiya harkhaya ta Ho… Khbar nati ke aek di juda re padishu Daldani vat pachhi kone karishu Adhuri rahi tari mari kahani Adhuri rahi tari mari kahani Yaad rahi gai bas yaado purani Kona bharose have jivishu Kona khabhe mathu daine radishu Have kona bharose jivishu Kona khabhe mathu daine radishu Ho… Kona bharose have jivishu Kona khabhe mathu daine ladshu. હો.. ખોળીયા જુદાને જીવ એક હો… ખોળીયા જુદાને જીવ એક પ્રિયા ના મૂકી જા પરદેશ હો… ભવો ભવ પ્રીત્યુંની રીત પ્રિયા ના મૂકી જા પરદેશ ખોટી લાગણીઓનું વહી રહ્યું પાણી આંખોથી લાગણીઓનું વહી રહ્યું પાણી મારા દિલ ના દર્દ ને ના કોઈ શક્યું જાણી હો… જુદા થયા રસ્તા ના એક પ્રિયા ના મૂકી જા પરદેશ હો… ખોળીયા જુદાને જીવ એક પ્રિયા ના મૂકી જા પરદેશ… ના મૂકી જા પરદેશ… હો… સપના જોયાતા અમે તો તમારા એક તમે હતા મારા સહારા જીવથી વધુ એ તમને ચાહ્યાતા સુરજ ચાંદાની સાથે તમને માંગ્યા તા… તમને માંગ્યા તા હો… નેણો ભીંજાય મારા તમારી યાદમાં નેણો ભીંજાય મારા તમારી યાદમાં નીંદર આવે નહિ કાળી આ રાતમાં મારા કર્મે લખાયા કેવા લેખ પ્રિયા ના મૂકી જા પરદેશ હો… ખોળીયા જુદાને જીવ એક પ્રિયા ના મૂકી જા પરદેશ… ના મૂકી જા પરદેશ… દિલ ના માળા દિલ થી બંધાયા તા મનડાં મળ્યા ને હૈયા હરખાયા તા હો… ખબર નતી કે એક દિ જુદા રે પડીશું દલડાંની વાત પછી કોને કરીશું atozlyric.com અધૂરી રહી તારી મારી કહાણી અધૂરી રહી તારી મારી કહાણી યાદ રહી ગઈ બસ યાદો પુરાણી કોના ભરોસે હવે જીવીશું કોના ખભે માથું દઈને રડીશું હવે કોના ભરોસે જીવીશું કોના ખભે માથું દઈને રડીશું હો… કોના ભરોસે હવે જીવીશું કોના ખભે માથું દઈને રડીશું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khodiya Judane Jiv Ek lyrics in Gujarati by Shital Thakor, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.