Aaj Thi Tu Aapadi by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Hitesh Sobhasan |
Label: | Mahi Digital |
Genre: | Love |
Release: | 2020-09-09 |
Lyrics (English)
AAJ THI TU AAPADI LYRICS: The song is sung by Rakesh Barot and released by Mahi Digital label. "AAJ THI TU AAPADI" is a Gujarati Love song, composed by Mayur Nadiya , with lyrics written by Hitesh Sobhasan . The music video of this new Gujarati track is picturised on Rakesh Barot, Zeel Joshi, Hasmukh Bhavsar, Hitesh Sobhasan and Shailesh Parmar. એ બંગલા ના હવાદો છોડી ભલે બોધવી પડે મારે છાપડી એ બંગલા ના હવાદો છોડી ભલે બોધવી પડે મારે છાપડી સાહેબી ના ખયાલો છોડી ભલે કરવી પડે મારે ચાકરી નાનું એવું છાપરું મારુ મોનજે એને સાસરી ના રહું બાપરો ના રહે તું બાપડી ઓ જાન મારી આજ થી તું આપડી ઓ જાનુ મારી આજ થી તું આપડી બંગલા ના હવાદો છોડી ભલે બોધવી પડે મારે છાપડી સાહેબી ના ખયાલો છોડી ભલે કરવી પડે મારે ચાકરી દોડતો જાવું પહોંચું હૂતો ગમ ના સરનોમે ગમ ની મિલકતો કરું મારા નોમે દોડતો જાવું પહોંચું હૂતો ગમ ના સરનામે ગમ ની તારી મિલકતો કરું મારા નોમે દિલ થી વાત દિલ ની તારી દિલ એ મારા હોભડી તું છે મારી હું છું તારો વાત છે આ આખરી ઓ જાન મારી આજ થી તું આપડી ઓ જાનુ મારી આજ થી તું આપડી બંગલા ના હવાદો છોડી ભલે બાંધવી પડે મારે છાપડી સાહેબી ના ખયાલો છોડી ભલે કરવી પડે મારે ચાકરી તું મને ચાહે એવું દુનિયા ને પોસાય ના તારો મારો મન મેળ એથી મોટું કાંઈ ના તું મને ચાહે એવું દુનિયા ને પોસાય ના તારો મારો મન મેળ એથી મોટું કાંઈ ના દુનિયા ની છોડ જેણે કદરો રે ના કરી જુલ્મો ઘણા એની સજાઓ છે આકળી ઓ જાન મારી આજ થી તું આપડી ઓ જાનુ મારી આજ થી તું આપડી બંગલા ના હવાદો છોડી ભલે બોધવી પડે મારે છાપડી સાહેબી ના ખયાલો છોડી ભલે કરવી પડે મારે ચાકરી નાનું એવું છાપરું મારુ માનજે એને સાસરી ના રહું બાપરો ના રહે તું બાપડી ઓ જાન મારી આજ થી તું આપડી ઓ જાનુ મારી આજ થી તું આપડી ઓ જાનુ મારી આજ થી તું આપડી ભારતલીરીક્સ.કોમ Ae bangla na havado chhodi Bhale bodhavi pade mare sapdi Ae bangla na havado chhodi Bhale bandhvi pade mare sapdi Sahebi na khayalo chhodi Bhale karvi pade mare chakdi Nanu aevu sapru maru monje aene sasri Narahu bapro na rahe tu baapadi O jaan mari aaj thi tu aapadi O janu mari aaj thi tu aapadi Bangla na havado chhodi Bhale bodhvi pade mare sapdi Sahebi na khayalo chhodi Bhale karvi pade mare chakdi atozlyric.com Dodto javu phochu huto gum na sirnome Gum ni milkato karu mara nome Dodto javu phochu huto gumna sirnome Gum ni tari milkato karu mara nome Dil thi vaat dil ni tari dil ae mara hobhdi Tu chhe mari hu chhu taro Vaat chhe aa aakhiri O jaan mari aaj thi tu aapadi O janu mari aaj thi tu aapadi Bangla ma havado chhodi Bhale bodhvi pade mare sapdi Sahebi na khayalo chhodi Bhale karvi pade mare chakdi Tu mane chahe aevu duniya ne posay na Taro maro man med aethi motu kaai na Tu mane chahe aevu duniya ne posay na Taro maro man med aethi motu kaai na Duniya ni chhod jene kadro re na kari Julmo ghana aeni sajao chhe aakri O jaan mari aaj thi tu aapadi O janu mari aaj thi tu aapadi Bangla na havado chhodi bhale Bodhvi pade mare chapdi Sahebi na khayalo chhodi Bhale karvi pade mare chakdi Nanu aevu chapru maru Maanje aene saasri Na rahu baapdo na rahe tu baapadi O jaan mari aaj thi tu aapadi O janu mari aaj thi tu aapadi O jaanu mari aaj thi tu aapadi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aaj Thi Tu Aapadi lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.