Tara Mara Sapna by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ganu Bharwad, Raghuvir Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-02-05 |
Lyrics (English)
TARA MARA SAPNA LYRICS IN GUJARATI: Tara Mara Sapna (તારા મારા સપના) is a Gujarati Love song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Ganu Bharwad and Raghuvir Barot . The music video of the song features Shahid Shaikh and Viyona Patil. Ho tara ne mara sapna adhura Ho tara ne mara sapna adhura Karsu o sayaba aa janmare pura Ho tara ne mara sapna adhura Karsu o sayaba aa janmare pura Ho sath maro kadi tu chhod to nai Armano dil na todto nai Sath maro kadi tu chhod to nai Armano dil na todto nai Ho tame chho sajan mara dil ne pyara Ho tara ne mara sapna adhura Karsu o sayaba aa janmare pura Ho aankhona taarla bani chamko chho Band karu aankho ne nazare aavo chho Ho tann mann ma tu dil ni dhadkan ma tu Tamne joine jivu chhu hu atozlyric.com Ho ekali mane na padva dejo Har ghadi har pal sathe tu reje Ekali mane na padva dejo Har ghadi har pal sathe tu reje Ho tam vina sajan ame kagar kora Ho tara ne mara sapna adhura Karsu o sayaba aa janmare pura Ho mangi mannat ne madya tame mujne Har janmare hu mangu re tujne Ho thay koi bhul to mann ma na lejo Sukh dukh ma sada sath mari rejo Ho tara bharose dag bharya meto Padsayo bani have sathe rejo Tara bharose dag bharya meto Padsayo bani have sathe rejo Ho dhadkan tamari tame dil na dhabkara Ho ho tara ne mara sapna adhura Karsu o sayaba aa janmare pura Karsu o sayaba aa janmare pura હો તારા ને મારા સપના અધૂરા ભારતલીરીક્સ.કોમ હો તારા ને મારા સપના અધૂરા કરશુ ઓ સાયબા આ જન્મારે પુરા હો તારા ને મારા સપના અધૂરા કરશુ ઓ સાયબા આ જન્મારે પુરા હો સાથ મારો કદી તું છોડ તો નઈ અરમાનો દિલ ના તોડતો નઈ સાથ મારો કદી તું છોડ તો નઈ અરમાનો દિલ ના તોડતો નઈ હો તમે છો સાજન મારા દિલ ને પ્યારા હો તારા ને મારા સપના અધૂરા કરશુ ઓ સાયબા આ જન્મારે પુરા હો આંખોના તારલા બની ચમકો છો બંદ કરું આંખો ને નઝરે આવો છો હો તન મન માં તું દિલ ની ધડકન માં તું તમને જોઈને જીવું છું હું હો એકલી મને ના પાડવા દેજો હર ઘડી હર પલ સાથે તું રેજે એકલી મને ના પાડવા દેજો હર ઘડી હર પલ સાથે તું રેજે હો તમ વિના સાજન અમે કાગળ કોરા હો તારા ને મારા સપના અધૂરા કરશુ ઓ સાયબા આ જન્મારે પુરા હો માંગી મન્નત ને મળ્યા તમે મુજને હર જન્મારે હું માંગુ રે તુજને હો થાય કોઈ ભૂલ તો મન માં ના લેજો સુખ દુઃખ માં સદા સાથ મારી રેજો હો તારા ભરોસે ડગ ભર્યા મેતો પડસાયો બની હવે સાથે રેજો તારા ભરોસે ડગ ભર્યા મેતો પડસાયો બની હવે સાથે રેજો હો ધડકન તમારી તમે દિલ ના ધબકારા હો હો તારા ને મારા સપના અધૂરા કરશુ ઓ સાયબા આ જન્મારે પુરા કરશુ ઓ સાયબા આ જન્મારે પુરા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Mara Sapna lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.