Ravivare Malva Bolave by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Chirag Goswami |
Lyricist: | Aarav Kathi |
Label: | S S Digital |
Genre: | Love |
Release: | 2025-03-08 |
Lyrics (English)
RAVIVARE MALVA BOLAVE LYRICS IN GUJARATI: Ravivare Malva Bolave (રવિવારે મળવા બોલાવે) is a Gujarati Love song, voiced by Mahesh Vanzara from S S Digital . The song is composed by Chirag Goswami , with lyrics written by Aarav Kathi . The music video of the song features Mahesh Vanzara and Geet Thakkar. હા પ્રેમ હવે બધુ મારું થઈ જાય ફેમ મારી લાઈફમાં છે અનોખું મારી ગોડીનો પ્રેમ મારી રજાયું પડે ને જોયા જેવો એનો ખેલ જાણે મોરને મળવા તડપતિ હોય એની રે ઢેલ હે મારે રજાયું પડે ને મને મળવા બોલાવે હા અરે મારે રજાયું પડે ને મને મળવા બોલાવે હે દાડો ઉગે એવો પેલો તારો ફોન રે આવે હા મનનું ધાર્યું કરાવે મનમાની ચલાવે મનનું ધાર્યું કરાવે મનમાની ચલાવે હું ના પાડું તો હું ના પાડું તો ડોળા કાઢી મને ડરાવે અરે ઓહો ઓહો અરે મને રવિવારના દાડે ગોડી મળવા બોલાવે હા વિડીયો કોલ કરી મારા વાળ કપાવડાવે ગિફ્ટમાં આપેલો શર્ટ મને પહેરવડાવે અરે ઓહો ઓહો હા એને શું પહેરવું એ મને ચોઈસ કરાવે એક પછી એક ડ્રેસ મને કાચમાં બતાવે હા એ ટાઈમે થાય ટચ મારે રોજની ખચાખચ એ ટાઈમે થાય ટચ મારે રોજની ખચાખચ એને મનાવા રે એને મનાવા મારે કહેવું પડે લવ યુ સો મચ હે એને ફોહલાવા મારે લાવવો પડે ચોકલેટનો બંચ હા બોલું કરી બેહાડી એને આવું હું તો બારે ખાધા પછી સિગરેટ પીવાની ટેવ મારે ઓ ઓ એના હોમી સિગરેટ હું સળગાવું રે જ્યારે વિફરેલી સિંહણને પછી વેઠવી પડે મારે હા એ કરે મારી કૅર લાવું તો એને જ મારા ઘેર એ કરે મારી કૅર લાવી છે એને જ મારા ઘેર વાઇફ બને તો તું જો મારી વાઇફ બને તો આપણી સફળ લાઈફ બની જાય અરે મારે રજાયું પડે ને મને મળવા બોલાવે ગોડી મને મળવા બોલાવે માનેલું ઘર કરાવે Ha prem have badhu maru thai jay fame Mari life ma che anokhu mari godi no prem Mari rajayu pade ne joya jevo eno khel Jane morne madva tadapti hoy eni re dhel He mare rajau pade ne mane madva bolave Ha are mare rajayu pade ne mane madva bolave He dado uge evo pelo taro phone re aave Ha man nu dharyu karave manmani chalave Man nu dharyu karave manmani chalave Hu na padu to hu na padu to dola kadhi mane darave Are oho oho are mane ravivar na dade godi madva bolave Ha video call kari mara vaad kapavdave Gift ma apelo shirt mane pahervdave Are oho oho ha ene shu pahervu ae mane choice karave Ek pachi ek dress mane kaach ma batave Ha ae time thay touch mare rojni khachakhach Ae time thay touch mare rojni khachakhach Ene manava re ene manava mare kahevu pade love you so much He ene fohlava mare lavvo pade choclate no bunch Ha bolu kari behadi ene avu hu to bare Khadha pachi cigrate pivani tev mare O o ena homi cigrate hu sadgavu re jyare Vifreli sihan pachi vethvi pade mare Ha ae kare mari care lavu to ene j mara gher Ae kare mari care lavi che ene j mara gher Wife bane to tu jo mari wife bane to aapni safal life bani jay Are mare rajayu pade ne mane madva bolave Godi mane madva bolave manelu ghar karave Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ravivare Malva Bolave lyrics in Gujarati by Mahesh Vanzara, music by Chirag Goswami. Includes YouTube video and lyrics in multiple languages.