Prem Amar Chhe Amar Rehvano by Vijay Suvada, Swati Kapadiya song Lyrics and video
Artist: | Vijay Suvada, Swati Kapadiya |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Pravin Ravat, Manu Rabari |
Label: | Sarjan Digital |
Genre: | Love |
Release: | 2020-12-20 |
Lyrics (English)
PREM AMAR CHHE AMAR REHVANO LYRICS IN GUJARATI: પ્રેમ અમર છે અમર રેહવાનો, This Gujarati Love song is sung by Vijay Suvada and Swati Kapadiya & released by Sarjan Digital . "PREM AMAR CHHE AMAR REHVANO" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Pravin Ravat and Manu Rabari . The music video of this track is picturised on Yuvraj Suvada and Neha Suthar. હો નથી મારગ આ મજાનો હો નથી મારગ આ મજાનો છે રસ્તો આ સજા નો પણ ના સમજે આ જમાનો વાલી ના સમજે આ જમાનો પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો આ પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો હો ઘાયલ ની વાત ઘાયલ જાણે પ્રેમી ને પાગલ સૌ માને પણ ના સમજે આ જમાનો વાલી ના સમજે આ જમાનો પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો આ પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો હો..હો……….. પ્રેમ વરદાન છે પ્રેમ બલિદાન છે સાચા રે પ્રેમિયો ના અંતર નો તાર છે હો…પ્રેમ તો પ્રાણ છે પ્રેમ પ્રમાન છે પ્રેમ પરીક્ષા ને દિલ નો ધબકાર છે ના કોઈ પ્રેમ નો કિનારો હો ના કોઈ પ્રેમ નો કિનારો ભલે જુરી ને જાય જનમારો પણ ના સમજે આ જમાનો વાલી ના સમજે આ જમાનો પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો આ પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો હો પ્રેમ વિશ્વાસ છે જીવવાની આશ છે દિલ ની ધડકન માં ધબકતો શ્વાસ છે હો..હો પ્રેમ વનવાસ છે પ્રેમ એક પ્યાસ છે સાચા પ્રેમ માં ભગવાન નો વાસ છે ભારતલીરીક્સ.કોમ હો વાત માનો કે ના માનો હો વાત માનો કે ના માનો પ્રેમ ભગવાન ને પણ છે વાલો પણ ના સમજે આ જમાનો વાલી ના સમજે ના જમાનો પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો આ પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો…હો આ પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો..હો પ્રેમ તો અમર છે અમર રહેવાનો હો…હો Ho nathi marag aa majano Ho nathi marag aa majano Chhe rasto aa saja no Pan na samje aa jamano Wali na samje aa jamano Prem to amar chhe amar rehvano ho..ho Aa prem to amar chhe amar rehvano ho..ho Ho ghayl ni vaat ghayl jane Premi ne pagal sau mane Pan na samje aa jamano Wali na samje aa jamano Prem to amar chhe amar rehvano ho..ho Aa prem to amar chhe amar rehvano ho..ho Ho..ho……… atozlyric.com Prem vardan chhe Prem balidan chhe Sacha re premiyo na antar no taar chhe Ho……prem to pran chhe Prem parman chhe Prem parixa ne dil no dhabkar chhe Na koi prem no kinaro Ho na koi prem no kinaro Bhale juri ne jaay jarmaro Pan na samje aa jamano Wali na samje aa jamano Prem to amar chhe amar rehvano ho..ho Aa prem to amar chhe amar rehvano ho..ho Ho prem vishwas chhe Jivvani aash chhe Dil ni dhadkan ma Dhabakto swas chhe Ho..ho prem vanvas chhe Prem ek pyas chhe Sacha prem ma bhagwan no vaas chhe Ho vaat mano ke na mano Ho vaat mano ke na mano Prem bhagwan ne pan chhe walo Pan na samje aa jamano Wali na samje aa jamano Prem to amar chhe amar rehvano ho..ho Prem to amar chhe amar rehvano ho..ho Aa prem to amar chhe amar rehvano ho..ho Prem to amar chhe amar rehvano ho..ho Aa prem to amar chhe amar rehvano ho..ho Prem to amar chhe amar rehvano ho..ho Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Amar Chhe Amar Rehvano lyrics in Gujarati by Vijay Suvada, Swati Kapadiya, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.