Ja Taru Bhalu Thay by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Ketan Barot |
Label: | Folk Fusion |
Genre: | Sad |
Release: | 2021-06-14 |
Lyrics (English)
LYRICS OF JA TARU BHALU THAY IN GUJARATI: જા તારૂ ભલુ થાય, The song is sung by Vijay Suvada from Folk Fusion . "JA TARU BHALU THAY" is a Gujarati Sad song, composed by Dhaval Kapadiya , with lyrics written by Ketan Barot . The music video of the track is picturised on Yuvraj Suvada, Shushil Shah and Mamta Chaudhari. Ho bhale dil todyu tane koy na kevay Ho bhale dil todyu tane koy na kevay Tara sansarma sada sukh chhalkay Are ja ja taru bhalu thay Are ja ja taru bhalu thay Ho taro pati sada tane hachavine rakhe Aasu na aava de kadi tari ankhe Ho bhale mara dilma dukh thay atozlyric.com Are ja ja taru bhalu thay Ae vali ja ja taru bhalu thay Ho tu to maro jeev chhe tane kya khabar chhe Hacha mara premni tane kya kadar chhe Ao ho mara karta valo tane vali taro var chhe Pan aa dilne aek tari fikar chhe Ho ame to baliye tari judaini aage Mane tu meli chali sasariyani vaate Ho bhale jee bali le viday Are ja ja taru bhalu thay Ae vali ja ja taru bhalu thay Ho bhul chuk hoy to maaf kari deje Mane bhuli jaje taru ghar bodhine reje Ho samay na sathvare vali tu to jeevi leje Biju badhu bhuli jaje dharaine tu khaje Ho tara re mate roj duvao re mage Tav ke tadko kadi tane na lage He bhale maru thavu hoy ae thay Are ja ja taru bhalu thay Ae vali ja ja taru bhalu thay. હો ભલે દિલ તોડ્યુ તને કોય ના કેવાય હો ભલે દિલ તોડ્યુ તને કોય ના કેવાય તારા સંસારમાં સદા સુખ છલકાય અરે જા જા તારૂ ભલું થાય અરે જા જા તારૂ ભલું થાય હો તારો પતિ સદા તને હાચવીને રાખે આંસુ ના આવા દે કદી તારી આંખે હો ભલે મારા દિલમાં દુઃખ થાય ભારતલીરીક્સ.કોમ અરે જા જા તારૂ ભલું થાય એ વાલી જા જા તારૂ ભલું થાય હો તુ તો મારો જીવ છે તને ક્યાં ખબર છે હાચા મારા પ્રેમની તને ક્યાં કદર છે ઓ હો મારા કરતા વાલો તને વાલી તારો વર છે પણ આ દિલને એક તારી ફિકર છે હો અમે તો બળીયે તારી જુદાઈની આગે મને તુ મેલી ચાલી સાસરીયાની વાટે હો ભલે જીવ બાળી લે વિદાય અરે જા જા તારૂ ભલું થાય એ વાલી જા જા તારૂ ભલું થાય હો ભૂલ ચૂક હોય તો માફ કરી દેજે મને ભુલી જ જે તારૂ ઘર બોઘીને રેજે હો સમય ના સથવારે વાલી તુ તો જીવી લેજે બીજું બધું ભૂલી જ જે ધરઈને તું ખાજે હો તારા રે માટે રોજ દુવાઓ રે માંગે તાવ કે તડકો કદી તને ના લાગે હે ભલે મારુ થવું હોય એ થાય અરે જા જા તારૂ ભલું થાય એ વાલી જા જા તારૂ ભલું થાય. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ja Taru Bhalu Thay lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.