Venla Re Vaya by Lalita Ghodadra song Lyrics and video
Artist: | Lalita Ghodadra |
---|---|
Album: | Single |
Music: | Manoj Vimal |
Lyricist: | Narsinh Mehta |
Label: | Prachin Prabhatiya |
Genre: | Bhajan |
Release: | 2020-08-31 |
Lyrics (English)
LYRICS OF VENLA RE VAYA IN GUJARATI: વેણલા રે વાયા, The song is recorded by Lalita Ghodadra from album Prachin Prabhatiya . "Venla Re Vaya" is a Gujarati Bhajan song, composed by Manoj Vimal , with lyrics written by Narsinh Mehta . એ વેણલા રે વાયા કાનુડા વેણલા રે વાયા રે જાગો જશોદાના કુંવર વેણલા વાયા ભારતલીરીક્સ.કોમ વેણલા રે વાયા કાનુડા વેણલા રે વાયા રે જાગો જશોદાના કુંવર વેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા વાયા તમારે ઓશીકે મારાં ચીર ચંપાયા રે જાગો જશોદાના કુંવરવેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા વાયા પંખીડા બોલે ને ઓલી જી પંખીડા બોલે ને ઓલી રજની રહી થોડી રે સેજલડીથી ઊઠો વાલા આળશડાં મરોડો રે જાગો જશોદાના કુંવર વેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા વાયા વેણલા રે વાયા કાનુડા વેણલા રે વાયા રે જાગો જશોદાના કુંવર વેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા વાયા પાસું રે મરડો તો વાલા જી પાસું રે મરડો તો મારા ચીર લઉં તાણી રે સખી સૈયર હારે મારે જાવું રે પાણીલાં રે જાગો જશોદાના કુંવર વેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા રે વાયા વેણલા રે વાયા કાનુડા વેણલા રે વાયા રે જાગો જશોદાના કુંવર વેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા વાયા સાસુ રે હઠેલી વેરણ જી સાસુ રે હઠેલી વેરણ નણદી રે હઠેલી રે પેલી રે પડોશણ ઘેર વલોણાં વાગે રે જાગો જશોદાના કુંવર વેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા રે વાયા વેણલા રે વાયા કાનુડા વેણલા રે વાયા રે જાગો જશોદાના કુંવર વેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા વાયા જેને જેવો ભાવ જાગે જી જેને જેવો ભાવ જાગે તેને તેવું થાય રે નરસૈયાના સ્વામી વિના આ વ્હાણલા રે કેમ વાય રે જાગો જશોદાના કુંવર વેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા રે વાયા વેણલા રે વાયા કાનુડા વેણલા રે વાયા રે જાગો જશોદાના કુંવર વેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા વાયા જાગો જશોદાના કુંવર વેણલા વાયા. Ae venla re vaya kanuda Venl re vaya re Jago jashodana kunwar venla vaya Venla re vaya kanuda Venla re vaya re Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla vaya atozlyric.com Tamare aoshike mara chir champaya re Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla vaya Pankhida bole ne aoli ji Pankhida bole ne aoli rajani rahi thodi re Sejladithi utho vala aadshada marodo re Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla vaya Venla re vaya kanuda Venla re vaya re Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla vaya Pasu re mardo to vala ji Pasu re mardo to mara chir lau tani re Sakhi saiyar hare mare javu re ponila re Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla re vaya Venla re vaya kanuda Venla re vaya re Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla vaya Sasu re hatheli veran ji Sasu re hatheli veran nandi re hatheli re Peli padoshan gher valona vage re Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla re vaya Venla re vaya kanuda Venla re vaya re Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla vaya Jene jevo bhav jage ji Jene jevo bhav jage tene tevu thay re Narsaiyana swami vina aa vhanla re kem vay re Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla re vaya Venla re vaya kanuda Venla re vaya re Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla vaya Jago jashodana kunwar venla vaya. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Venla Re Vaya lyrics in Gujarati by Lalita Ghodadra, music by Manoj Vimal. Includes YouTube video and lyrics in multiple languages.