Painvu Hoy To Paini Ja Nak Tu To Rai Jaish by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik-Bhupat |
Lyricist: | LD Tamboliya |
Label: | Kuldevi Group |
Genre: | Romantic |
Release: | 2021-03-31 |
Lyrics (English)
PAINVU HOY TO PAINI JA NAK TU TO RAI JAISH LYRICS IN GUJARATI: પૈણવું હોય તો પૈણી જા નક તુંતો રઈ જઈશ, The song is sung by Suresh Zala and released by Kuldevi Group label. "PAINVU HOY TO PAINI JA NAK TU TO RAI JAISH" is a Gujarati Romantic song, composed by Hardik-Bhupat , with lyrics written by LD Tamboliya . The music video of this song is picturised on Mahesh Solanki (Ritik) and Chetna Thakor. હે જાનુડી મારી પૈણવું હોય તો પૈણી જા નક મુતો પૈણી જઈશ અરે અરે મારી જાનુડી પૈણવું હોય પૈણી જા નક મુતો પૈણી જઈશ પૈણવું હોય તો પૈણી જાય નક મુતો પૈણી જઈશ વૈશાખ ની સીઝન ચાલે પાગલ મારુ નક્કી નઈ હે પૈણવું હોય તો પૈણી જા નક તુંતો રઈ જઈશ પૈણવું હોય તો પૈણી જા નક તુંતો રઈ જઈશ લગન ની સીઝન ચાલે પાગલ મુતો પૈણી જઈશ હો ગોમે રે ગોમ હંગઇ ની વાતો માર્રી ચાલે મારા બાપા આગળ મારુ કોઈ ના હાલે છોરી મારુ કોઈ ના હાલે…હંગઇ ની વાત ચાલે પૈણવું હોય તો પૈણી જજે ફરી નઈ મળું પૈણવું હોય તો પૈણી જજે ફરી નઈ મળું વૈશાખ ની સીઝન ચાલે પાગલ મારુ નક્કી નઈ અરે અરે મારી સિનુડી લગન ની સીઝન ચાલે પાગલ હૂતો પૈણી જઈશ બાપો મારો કેસે છોકરો જવોન થઇ જ્યો સે યારો ના રવાડે ચડી હાવ બગડી ગ્યો સે હો હો હો..માં મારી કે છે ઓના લગન કરાઈ દયો રખડતા ઢોર ને છિલે રે બોધી દયો હો તારા બાપા ને કે અલી હંગઇ કરી દે આપડી તારો નાજુક હાથ મારા હાથ માં દઈ દે તારો હાથ મુ માંગુ છું તારો સાથ મુ માંગુ છું હો લગન કરવા હોય તો તારા બાપ ને મનાવજે લગન કરવા હોય તો તારા બાપા ને મનાવ વૈશાખ ની સીઝન ચાલે પાગલ હૂતો પૈણી જઈશ હે લગન ની સીઝન ચાલે પાગલ હૂતો પૈણી જઈશ હો નવી નવી છોરી ઓ ની હંગઇ ઓ આવે સે મારે મોડું ના કરતી નક તુંતો રે રઈ જઈશ આજે હો હો મારા ઘેર લગન ના મોડવા રોપાશે બીજી છોરી હારે મારા ફેરા રે ફરાશે હો બનાવી છે તને અલી મારી ઘરવાળી તારી બેન ને બનાવું મારી હૂતો સાળી મારુ હૂતો હાળી..મારી અડધી ઘરવાળી અલી પૈણવું હોય તો પેલા તારી માં ને રે મનાવજે લગન કરવા હોય તો તારા ભઈ ને રે મનાવ વૈશાખ ની સીઝન ચાલે પાગલ મારુ ઠેકોણું નઈ એ સિનુડી લગન ની સીઝન ચાલે પાગલ મારુ ઠેકોણું નઈ લગન ની સીઝન ચાલે પાગલ મારુ નક્કી નઈ ભારતલીરીક્સ.કોમ He janudi mari painvu hoy to paini jaa Nak muto paini jaish Are are mari janudi painvu hoy to paini jaay Nak muto paini jaish Painvu hoy to paini jaay nak muto paini jaish Vaishakh ni sijan chale pagal maru nakki nai He painvu hoy to paini jaay nak tuto rai jaish Painvu hoy to paini jaay nak tuto rai jaish Lagan ni sijan chale pagal muto paini jaish Ho gome re gom hagai ni vato mari chale Mara bapa aagad maru koi na haale Chhori maru koi na haale..hagaai ni vaat chale Painvu hoy to paini jaje fari nai malu Painvu hoy to paini jaje fari nai malu Vaishakh ni sijan chale pagal maru nakki nai Are are mari sinudi lagan ni sijan chale pagal huto paini jaish Bapo maro kese chhokro javon thai jyo se Yaaro na ravade chadi haav bagdi gyo se Ho ho ho..maa mari ke chhe ona lagan karai dyo Rakhadta dhor ne chile re bodhi dyo Ho tara bapa ne ke ali hagai kari de aapdi Taro najuk haath mara haath ma dai de Taro haath mu maagu chhu taro saath mu maagu chhu Ho lagan karva hoy to tara baap ne manavje Lagan karva hoy to tara baapaa ne manav Vaishakh ni sijan chale pagal huto paini jaish He lagan ni sijan chale pagal huto paini jaish Ho ho navi navi chhori o ni hagai aave se mare Modu na karti nak tuto re rai jaish aaje Ho ho mara gher lagan na modva ropashe Biji chhori hare mara fera re farashe Ho banavi chhe tane ali mari gharvali Tari ben ne banavu mari huto saali Maru huto haali..mari addhi gharvali atozlyric.com Ali painvu hoy to pela tari maa ne re manavje Lagan karva hoy to tara bhai ne re manav Vaishakh ni sijan chale pagal maru thekonu nai Ae sinudi lagan ni sijan chale pagal maru thekonu nai Lagan ni sijan chale pagal maru nakki nai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Painvu Hoy To Paini Ja Nak Tu To Rai Jaish lyrics in Gujarati by Suresh Zala, music by Hardik-Bhupat. Includes YouTube video and lyrics in multiple languages.