Dushman Thi Vadhare Potana Nadi Jay by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Mahesh Savala, Nitin Solanki |
Lyricist: | Viral Nayta, Vikram Abluva |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2024-01-02 |
Lyrics (English)
દુશ્મન થી વધારે પોતાના નડી જાય | DUSHMAN THI VADHARE POTANA NADI JAY LYRICS IN GUJARATI is recorded by Jigar Thakor from Jhankar Music label. The music of the song is composed by Mahesh Savala and Nitin Solanki , while the lyrics of "Dushman Thi Vadhare Potana Nadi Jay" are penned by Viral Nayta and Vikram Abluva . The music video of the Gujarati track features Jigar Thakor, Sandip Raval, Bharti Sen and Chirag Thakor. Dushman thi vadhare potana nadi jay chhe Ho dushman thi vadhare potana nadi jay chhe Kadi na rujay aeva var kari jay chhe Ho dushman thi vadhare potana nadi jay chhe Kadi na rujay aeva var kari jay chhe Ho bhul mari aaje ham jay chhe mane Potani nati manvani tane Bhul mari aaje ham jay chhe mane Potani nati manvani tane Ho aaje hoth ne hasvu pan ankho radi jay chhe Ho muj thi na sehvay aeva dard dil ma thay chhe Ho dushman thi vadhare potana nadi jay chhe Kadi na rujay aeva var kari jay chhe Ho dav lagadiyo teto mara dalde Bale maru kalju ne aankhe aanshu pade Ho samjaya ramkadu tame mara dil ne Bholo janine mane chhetriyo tame Ho samji saki na ae to maro re pyar Vagar vake todya dilna mara tar Samji saki na ae to maro re pyar Vagar vake todya dilna mara tar atozlyric.com Dushman thi vadhare potana nadi jay chhe Ho kadi na rujay aeva var kari jay chhe Ho matlabi duniya na matlabi manso Koi koi na par bharosho na karsho Ho had thi vadhare jeno rakhyo me vishvas re Aej muki gaya adhuri dilni aas re Ho aankh ma aansu dard dil ma chhalkay chhe Mara dukh dard aene kya samjay chhe Ho aankh ma aansu dard dil ma chhalkay chhe Mara dukh dard aene kya samjay chhe Dushman thi vadhare potana nadi jay chhe Ho kadi na rujay aeva var kari jay chhe દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે હો દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે કદી ના રુજાય એવા વાર કરી જાય છે હો દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે કદી ના રુજાય એવા વાર કરી જાય છે હો ભુલ મારી આજે હમ જાય છે મને પોતાની નતી માનવાની તને ભુલ મારી આજે હમ જાય છે મને પોતાની નતી માનવાની તને હો આજે હોઠ ને હસાવુ પણ આંખો રડી જાય છે હો મુજ થી ના સહેવાય એવા દર્દ દિલ મા થાય છે હો દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે કદી ના રુજાય એવા વાર કરી જાય છે હો દવ લગાડીયો તેતો મારા દલડે બળે મારુ કાળજુ ને આંખે આંશુ પડે હો સમજયા રમકડુ તમે મારા દિલને ભોળો જાણીને મને છેતરિયો તમે મને હો સમજી સકી એ તો મારો રે પ્યાર વગર વાકે તોડ્યા દિલના મારા તાર સમજી સકી એ તો મારો રે પ્યાર વગર વાકે તોડ્યા દિલના મારા તાર દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે હો કદી ના રુજાય એવા વાર કરી જાય છે હો મતલબી દુનિયા ના મતલબી માણસો કોઈ કોઈ ના પર ભરોશો ના કરશો હો હદ થી વધારે જેનો રાખ્યો મેં વિશ્વાસ રે એજ મુકી ગયા અધુરી દિલની આસ રે ભારતલીરીક્સ.કોમ હો આંખ મા આંસુ દર્દ દિલ મા છલકાય છે મારા દુઃખ દર્દ એને કયા સમજાય છે આંખ મા આંસુ દર્દ દિલ મા છલકાય છે મારા દુઃખ દર્દ એને કયા સમજાય છે દુશ્મન થી વધારે પોતાના નડી જાય છે હો કદી ના રુજાય એવા વાર કરી જાય છે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dushman Thi Vadhare Potana Nadi Jay lyrics in Gujarati by Jigar Thakor, music by Mahesh Savala, Nitin Solanki. Includes YouTube video and lyrics in multiple languages.