Jannat by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | DRJ Records Gujarati |
Genre: | Sad |
Release: | 2022-03-05 |
Lyrics (English)
LYRICS OF JANNAT IN GUJARATI: જન્નત, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from DRJ Records Gujarati . "JANNAT" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of the track is picturised on Jignesh Barot, Marjina Divan, Bhavin Parmar and Rajesh Zaveri. Ho… Tu hati jode jindgi jannat hati Ho… Tu hati jode jindgi jannat hati Mangi duva ne mali mannat hati Ho… Tu hati jode jindgi jannat hati Mangi duva ne mali mannat hati Je hati mari duniya ae mane na mali Ho… Je hati mari duniya ae mane na mali Ho… Chahva chhata tari chahat na mali Milan na badlama judai mali Je hati mari duniya ae mane na mali Ho… Je hati mari duniya ae mane na mali Ho… Janu chhu tari pan kaik majburi hashe Mara thi dur rai tu pan na raji hashe Ho… Keva shu mangti me pan na janyu Hatu shu karan ae mane na hamjanu Ho… Tu to gai pan tari yaado muki gai Kem tu mane hav aeklo kari gai Je hati mari duniya ae mane na mali Je hati mari duniya ae mane na mali Ho… Hatho ni lakir ma nathu tu takdir ma nathi Tari jode rahevu ae mara re nasib ma nathi Ho… Hatu sukh tari jode tu hati mari jode Vidhi na lekh jone nathi tu mari jode Ho… Hati shu majburi vat na kari Juda thaya pachhi fari na mali Je hati mari duniya ae mane na mali Ho… Je hati mari duniya ae mane na mali Ho… Je hati mari duniya ae mane na mali. હો… તું હતી જોડે જિંદગી જન્નત હતી હો… તું હતી જોડે જિંદગી જન્નત હતી માંગી દુવાને મળી મન્નત હતી હો… તું હતી જોડે જિંદગી જન્નત હતી માંગી દુવાને મળી મન્નત હતી જે હતી મારી દુનિયા એ મને ના મળી હો… જે હતી મારી દુનિયા એ મને ના મળી હો… ચાહવા છતાં તારી ચાહત ના મળી મિલનના બદલમાં જુદાઈ મળી જે હતી મારી દુનિયા એ મને ના મળી હો… જે હતી મારી દુનિયા એ મને ના મળી હો… જાણું છું તારી પણ કંઈક મજબુરી હશે મારાથી દૂર રઈ તું પણ ના રાજી હશે હો.. કેવા શું માંગતી મેં પણ ના જાણ્યું હતું શું કારણ એ મને ના હમજાણું હો… તું તો ગઈ પણ તારી યાદો મુકી ગઈ કેમ તું મને હાવ એકલો કરી ગઈ જે હતી મારી દુનિયા એ મને ના મળી જે હતી મારી દુનિયા એ મને ના મળી atozlyric.com હો… હાથોની લકીરમાં નથી તું તકદીરમાં નથી તારી જોડે રહેવું એ મારા રે નસીબમાં નથી હો… હતું સુખ તારી જોડે તું હતી મારી જોડે વિધીના લેખ જોને નથી તું મારી જોડે હો… હતી શું મજબૂરી વાત ના કરી જુદા થયા પછી ફરી ના મળી જે હતી મારી દુનિયા એ મને ના મળી હો… જે હતી મારી દુનિયા એ મને ના મળી હો… જે હતી મારી દુનિયા એ મને ના મળી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jannat lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.