Ek Raja Ane Ek Rani by Kishan Raval song Lyrics and video
Artist: | Kishan Raval |
---|---|
Album: | Single |
Music: | Yash Limbachiya |
Lyricist: | Manoj Prajapati |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2022-02-15 |
Lyrics (English)
LYRICS OF EK RAJA ANE EK RANI IN GUJARATI: એક રાજા અને એક રાણી, The song is sung by Kishan Raval from T-Series Gujarati . "EK RAJA ANE EK RANI" is a Gujarati Love song, composed by Yash Limbachiya , with lyrics written by Manoj Prajapati . The music video of the track is picturised on Neha Suthar and Shahid Shekh. Ek raja ne ek aena dil ni chhe rani Ek raja ne ek aena dil ni chhe rani Ek raja ne ek aena dil ni chhe rani Sharu thai aaje aa prem ni kahani Ankho na raste thi prem na safar ma Ankho na raste thi prem na safar ma Dil na nagar ma lakhai Sharu thai aaje aa prem ni kahani Sharu thai aaje aa prem ni kahani Shambhal ne dil maru shu kahi rahyu chhe Je magyu ae badhu mali re gayu chhe Jena sapna joya aeno sath chhe malyo Mehulo prem bhari varsi re padyo Aa lage chhe mosam kevo majano Lage chhe mosam kevo majano Jane vasant chhe aavi Sharu thai aaje aa prem ni kahani Sharu thai aaje aa prem ni kahani Berang duniya ma rang te bharya Amara shvas tare nam chhe karya Lagi chhe dhun tara nam ni mane Mangi chhe roj me duva ma tane Tu mara geeto ne mari ghazal ma Tu mara geeto ne mari ghazal ma Yaad reshe prem ni nishani Sharu thai aaje aa prem ni kahani Sharu thai aaje aa prem ni kahani. એક રાજા ને એક એના દિલની છે રાણી એક રાજા ને એક એના દિલની છે રાણી એક રાજા ને એક એના દિલની છે રાણી શરુ થઇ આજે આ પ્રેમની કહાણી આંખો ના રસ્તેથી પ્રેમ ના સફરમાં આંખો ના રસ્તેથી પ્રેમ ના સફરમાં દિલ ના નગરમાં લખાઈ શરુ થઇ આજે આ પ્રેમની કહાણી શરુ થઇ આજે આ પ્રેમની કહાણી સાંભળ ને દિલ મારુ શું કહી રહ્યું છે જે માગ્યું એ બધું મળી રે ગયું છે જેના સપના જોયા એનો સાથ છે મળ્યો મેહુલો પ્રેમ ભરી વરસી રે પડયો આ લાગે છે મોસમ કેવો મજાનો લાગે છે મોસમ કેવો મજાનો જાણે વસંત છે આવી શરુ થઇ આજે આ પ્રેમની કહાણી શરુ થઇ આજે આ પ્રેમની કહાણી atozlyric.com બેરંગ દુનિયામાં રંગ તે ભર્યા અમારા શ્વાસ તારે નામ છે કર્યા લાગી છે ધૂન તારા નામની મને માંગી છે રોજ મેં દુવામાં તને તું મારા ગીતો ને મારી ગઝલમાં તું મારા ગીતો ને મારી ગઝલમાં યાદ રેશે પ્રેમની નિશાની શરુ થઇ આજે આ પ્રેમની કહાણી શરુ થઇ આજે આ પ્રેમની કહાણી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ek Raja Ane Ek Rani lyrics in Gujarati by Kishan Raval, music by Yash Limbachiya. Includes YouTube video and lyrics in multiple languages.